Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૧૨ વર્ષ દાદાનો જોશ તો જુઓ!

૧૧૨ વર્ષ દાદાનો જોશ તો જુઓ!

14 February, 2020 11:24 AM IST | Mumbai Desk

૧૧૨ વર્ષ દાદાનો જોશ તો જુઓ!

તસવીર : એએફપી

તસવીર : એએફપી


જપાનના જોએત્સુ પ્રાંતના નીલગટા નગરમાં રહેતા ૧૧૨ વર્ષના ચિતેત્સુ વટનાબેને ગઈ કાલે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે ‘વિશ્વના સૌથી મોટી ઉંમરના જીવતા પુરુષ’ જાહેર કર્યા હતા. એ જાહેરાતથી ખુશખુશાલ ચિતેત્સુનો જલ્લોષ વ્યક્ત કરતો ફોટો. ચિતેત્સુના હાથમાં ગિનેસ બુકનું ફ્રેમ કરેલું સર્ટિફિકેટ અને તેમના કટુંબીજનના હાથમાં જપાની ભાષામાં કૅલિગ્રાફી વડે ‘વર્લ્ડ નંબર વન’ લખેલું કૅન્વસ પણ છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2020 11:24 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK