Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં ૧૧,૦૦૦ હૉટસ્પૉટ ઇન્સ્ટૉલ કરવામાં આવશે

દિલ્હીમાં ૧૧,૦૦૦ હૉટસ્પૉટ ઇન્સ્ટૉલ કરવામાં આવશે

09 August, 2019 12:10 PM IST | નવી દિલ્હી

દિલ્હીમાં ૧૧,૦૦૦ હૉટસ્પૉટ ઇન્સ્ટૉલ કરવામાં આવશે

દિલ્હીમાં ૧૧,૦૦૦ હૉટસ્પૉટ ઇન્સ્ટૉલ કરવામાં આવશે

દિલ્હીમાં ૧૧,૦૦૦ હૉટસ્પૉટ ઇન્સ્ટૉલ કરવામાં આવશે


મુખ્ય મંત્રીએ દિલ્હીમાં ફ્રી-વાઇફાઇની પણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે પૂરા દિલ્હીમાં ૧૧,૦૦૦ હૉટસ્પૉટ ઇન્સ્ટૉલ કરવામાં આવશે. ફ્રી વાઇફાઇ આપવાનું કામ એક પ્રકારથી શરૂ થઈ ચૂક્યું છે. દરેક યુઝરને દરેક મહિને ૧૫ જીબી ડેટા મફતમાં આપવામાં આવશે. દિલ્હીના દરેક વિધાનસભા ક્ષેત્રમાં ૧૦૦ હૉટસ્પૉટ લગાવવામાં આવશે અને ૪૦૦૦ હૉટસ્પૉટ પર લગાવવામાં આવશે.
કૅબિનેટ બેઠક બાદ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે હવે દિલ્હીમાં દરેક વિધાનસભામાં ૨૦૦૦ CCTV કૅમેરા લગાવવાનું કામ થઈ રહ્યું હતું. જનતાની ભારે માગ પર હવે પૂરા દિલ્હીમાં ૧ લાખ ૪૦,૦૦૦ CCTV કૅમેરા લગાવવામાં આવશે. એનો અર્થ એ છે કે દરેક વિધાનસભામાં ૨૦૦૦ હજી વધારે CCTV લાગશે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2019 12:10 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK