Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગુડગાંવમાં ૧૧ મરેલા કાગડા મળતાં બર્ડ ફ્લુ અલર્ટ

ગુડગાંવમાં ૧૧ મરેલા કાગડા મળતાં બર્ડ ફ્લુ અલર્ટ

10 January, 2021 01:28 PM IST | Gurgaon
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુડગાંવમાં ૧૧ મરેલા કાગડા મળતાં બર્ડ ફ્લુ અલર્ટ

જયપુરના રામનિવાસ ગાર્ડન નજીક મરેલો કાગડો. દેશભરમાં આવા બનાવો ઘણી જગ્યાએ બન્યાં છે.  (તસવીર: પી.ટી.આઈ)

જયપુરના રામનિવાસ ગાર્ડન નજીક મરેલો કાગડો. દેશભરમાં આવા બનાવો ઘણી જગ્યાએ બન્યાં છે. (તસવીર: પી.ટી.આઈ)


હરિયાણાના ગુડગાંવમાં સતત બે દિવસમાં ત્રણ ઠેકાણે ૧૧ મરેલા કાગડા મળતાં બર્ડ ફ્લુના રોગચાળા બાબતે અલર્ટની સૂચના આપવામાં આવી છે. આ રીતે પક્ષીઓના મૃત્યુની ઘટનાઓને પગલે સરકારના પશુપાલન, વન્યજીવન અને આરોગ્ય વિભાગો સતર્ક થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘કાગડાઓના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. પરંતુ મરેલા કાગડાના સૅમ્પલ્સ વેટરનરી પેથોલોજિકલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. એ લેબોરેટરીનો રિપોર્ટ મળ્યા પછી કાગડા મરવાનું કારણ સ્પષ્ટ થશે.’


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2021 01:28 PM IST | Gurgaon | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK