૧૦૬ વર્ષના પ્રોફેસરે સૌથી વૃદ્ધ પ્રવાસી તરીકેનો વર્લ્ડ રેકૉર્ડ સ્થાપ્યો

Published: 18th August, 2012 06:16 IST

જપાનના વતની એવા ૧૦૬ વર્ષના પ્રોફેસરે વિશ્વના સૌથી વૃદ્ધ પ્રવાસી તરીકેનો વર્લ્ડ રેકૉર્ડ સ્થાપ્યો છે.

japan-professorસાબુરો શોચી નામના આ પ્રોફેસરે એક મહિનામાં ૫૬,૭૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે મોટા ભાગનો પ્રવાસ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને કર્યો હતો. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડે તેમના વિક્રમને માન્યતા આપી હતી. પ્રોફેસર શોચીએ લેક્ચર આપવા માટે છ દેશોનો પ્રવાસ કર્યો હતો.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK