મન કા રેડિયો એપિસોડ 12: શું ઇન્ટરનેટનું જ્ઞાન તમારો બોજ વધારી રહ્યું છે?

Published: 9th September, 2018 19:44 IST

ઇન્ટરનેટનાં જ્ઞાનને કારણે તમે વધુ પડતી ચિંતા કરવા માંડ્યા છો? તમને જ નહીં પણ તમારી આસપાસનાં દરેક તમારા આ ઇન્ટરનેટ નોલેજથી કંટાળી તો નથી ગયા? એન્કઝાઇટી ડિસઓર્ડરનાં દર્દી તો નથી બની ગયાને? જાણીએ ડૉક્ટર પ્રશાંત ભીમાણી પાસેથી.

 
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK