અમદાવાદ મેં હીટ હૈ એપિસોડ 1ઃ લ્યો ત્યારે ખાવ હવે ચોખ્ખી ચણાક પાણીપુરી

Updated: 3rd March, 2020 16:02 IST

પાણીપુરી ન ભાવે એવા દરેક લોકોને હું તો શંકાની નજરે જ જોઉં? ચોખ્ખાઇની દુહાઇ આપીને પાણીપુરીથી દુર રહેનારાઓ માટે હવે એક એવી સવલત છે જ્યાં સાપ પણ ન મરે અને લાઠી પણ ન તુટે કારણકે અહીં તમને કોઇ 'ભૈયા' નહીં પણ મશીન ખવડાવે છે પાણીપુરી.

First Published: 6th July, 2018 16:09 IST
 
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK