Diwali 2019: આ છે આ વર્ષના દિવાળી ટ્રેન્ડ્સ, તમે પણ કરો ટ્રાય

Published: Oct 22, 2019, 11:59 IST | Falguni Lakhani
  • સાડી ઈન્ડિયન વૉર્ડરોબનો મહત્વનો ભાગ રહી છે સાડી. ભારતીય મહિલાઓનું મનપસંદ પરિધાન છે સાડી. સાડી કેવી રીતે પહેરવી તેની 50 રીત છે. પરંતુ આ વખતે તમે સાડીને બેલ્ટ સાથે પહેરીને અલગ લૂક આપી શકો છો. (તસવીર સૌજન્યઃ સોનમ કપૂર ઈન્સ્ટાગ્રામ)

    સાડી
    ઈન્ડિયન વૉર્ડરોબનો મહત્વનો ભાગ રહી છે સાડી. ભારતીય મહિલાઓનું મનપસંદ પરિધાન છે સાડી. સાડી કેવી રીતે પહેરવી તેની 50 રીત છે. પરંતુ આ વખતે તમે સાડીને બેલ્ટ સાથે પહેરીને અલગ લૂક આપી શકો છો.

    (તસવીર સૌજન્યઃ સોનમ કપૂર ઈન્સ્ટાગ્રામ)

    1/10
  • લૉન્ગ સૂટ કે અનારકલી સાડી સિવાય તમે દિવાળીમાં લૉન્ગ સૂટ કે અનારકલી પણ પહેરી શકો છો. રેડ, યલૉ જેવા બ્રાઈટ કલરના અનારકલી સાથે એસેસરીઝ તમને રીચ લૂક આપશે. (તસવીર સૌજન્યઃ તાપસી પન્નૂ ઈન્સ્ટાગ્રામ)

    લૉન્ગ સૂટ કે અનારકલી
    સાડી સિવાય તમે દિવાળીમાં લૉન્ગ સૂટ કે અનારકલી પણ પહેરી શકો છો. રેડ, યલૉ જેવા બ્રાઈટ કલરના અનારકલી સાથે એસેસરીઝ તમને રીચ લૂક આપશે.

    (તસવીર સૌજન્યઃ તાપસી પન્નૂ ઈન્સ્ટાગ્રામ)

    2/10
  • ઈન્ડો-વેસ્ટર્ન લૂક આ વખતે જો તમારે દિવાળીમાં સાડી, સૂટ કે લહેંગા કરતા કાંઈક અલગ ટ્રાય કરવું છે તો તમે ઈન્ડો-વેસ્ટર્ન લૂક પણ ટ્રાય કરી શકો છો. બોલીવુડની ફેશન દિવા પણ આ લૂકની દિવાની છે. (તસવીર સૌજન્યઃ માનસી પારેખ ઈન્સ્ટાગ્રામ)

    ઈન્ડો-વેસ્ટર્ન લૂક
    આ વખતે જો તમારે દિવાળીમાં સાડી, સૂટ કે લહેંગા કરતા કાંઈક અલગ ટ્રાય કરવું છે તો તમે ઈન્ડો-વેસ્ટર્ન લૂક પણ ટ્રાય કરી શકો છો. બોલીવુડની ફેશન દિવા પણ આ લૂકની દિવાની છે.

    (તસવીર સૌજન્યઃ માનસી પારેખ ઈન્સ્ટાગ્રામ)

    3/10
  • લહેંગો કે ઘાઘરો લહેંગાને હેવી ચોલી સાથે સ્ટાઈલ કરી શકો છો. સિમ્પલ પરંતુ સોબર એવા લહેંગા સાથે તમે મિનિમલ એસેસરીઝ કૅરી કરી શકો છો. (તસવીર સૌજન્યઃ એશા કંસારા ઈન્સ્ટાગ્રામ)

    લહેંગો કે ઘાઘરો
    લહેંગાને હેવી ચોલી સાથે સ્ટાઈલ કરી શકો છો. સિમ્પલ પરંતુ સોબર એવા લહેંગા સાથે તમે મિનિમલ એસેસરીઝ કૅરી કરી શકો છો.

    (તસવીર સૌજન્યઃ એશા કંસારા ઈન્સ્ટાગ્રામ)

    4/10
  • હવે વાત કરીએ મેકઅપ ટ્રેન્ડ્સની તો... સ્મોકી આઈઝ સ્મોકી આઈઝ બેહદ ખૂબસુરત લાગે છે. કેટલાક લોકો માટે તે બોલ્ડ હોઈ શકે છે. પરંતુ તે ખૂબ જ સરસ લાગે છે.

    હવે વાત કરીએ મેકઅપ ટ્રેન્ડ્સની તો...
    સ્મોકી આઈઝ
    સ્મોકી આઈઝ બેહદ ખૂબસુરત લાગે છે. કેટલાક લોકો માટે તે બોલ્ડ હોઈ શકે છે. પરંતુ તે ખૂબ જ સરસ લાગે છે.

    5/10
  • લાંબા વાળ વાળને તમે ખૂબસુરત હેરસ્ટાઈલમાં રાખી શકો છો અથવા તો ખુલ્લા છોડી શકો છો. ઢીલો ચોટલો કોઈ પણ ઈવેન્ટમાં સારો લાગે છે. (તસવીર સૌજન્યઃ આલિયા ભટ્ટ ઈન્સ્ટાગ્રામ)

    લાંબા વાળ
    વાળને તમે ખૂબસુરત હેરસ્ટાઈલમાં રાખી શકો છો અથવા તો ખુલ્લા છોડી શકો છો. ઢીલો ચોટલો કોઈ પણ ઈવેન્ટમાં સારો લાગે છે.

    (તસવીર સૌજન્યઃ આલિયા ભટ્ટ ઈન્સ્ટાગ્રામ)

    6/10
  • નોઝ રિંગ નોઝ રિંગ ટ્રેડિશનલ લૂકને વધુ ક્લાસી બનાવે છે. તમે પણ તમારા ટ્રેડિશનલ ડ્રેસ સાથે જો સિલ્વર નોઝ રિંગ ટ્રાય કરશો, તો તમારો લૂક એકદમ ડિફરન્ટ આવશે.

    નોઝ રિંગ
    નોઝ રિંગ ટ્રેડિશનલ લૂકને વધુ ક્લાસી બનાવે છે. તમે પણ તમારા ટ્રેડિશનલ ડ્રેસ સાથે જો સિલ્વર નોઝ રિંગ ટ્રાય કરશો, તો તમારો લૂક એકદમ ડિફરન્ટ આવશે.

    7/10
  • બિંદી ભારતીય નારીના શ્રૃંગારનું મહત્વનો ભાગ એટલે બિંદી. તમારા પોષાક સાથે મેળ ખાય તેવી બિંદી તમે પહેરશો

    બિંદી
    ભારતીય નારીના શ્રૃંગારનું મહત્વનો ભાગ એટલે બિંદી. તમારા પોષાક સાથે મેળ ખાય તેવી બિંદી તમે પહેરશો

    8/10
  • ટીકો જો તમે તમારા દિવાળી લૂકને રિચ અને ડિફરન્ટ બનાવવા માંગો છો તો તમે તમારા ડ્રેસને મેચિંગ માંગ ટીકો પણ ટ્રાય કરી શકો છો.

    ટીકો
    જો તમે તમારા દિવાળી લૂકને રિચ અને ડિફરન્ટ બનાવવા માંગો છો તો તમે તમારા ડ્રેસને મેચિંગ માંગ ટીકો પણ ટ્રાય કરી શકો છો.

    9/10
  • ગોલ્ડન આઈ લાઈનર લાઈટ્સ અને કલર્સના આ ફેસ્ટિલમાં તમે ગ્લિટર વાળા ગોલ્ડન આઈ લાઈનરનો ઉપયોગ કરી તમારા લૂકમાં પણ કલર્સ ઉમેરી શકો છો.

    ગોલ્ડન આઈ લાઈનર
    લાઈટ્સ અને કલર્સના આ ફેસ્ટિલમાં તમે ગ્લિટર વાળા ગોલ્ડન આઈ લાઈનરનો ઉપયોગ કરી તમારા લૂકમાં પણ કલર્સ ઉમેરી શકો છો.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

દિવાળી...પ્રકાશનું પર્વ જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે. દિવા, રોશની, રંગોળીથી ઘરને સજાવવામાં આવે છે. સાથે જ દિવાળી પર સૌ કોઈને સુંદર દેખાવું છે તો ચાલો અમે તમને જણાવીએ આ દિવાળી પણ શું ટ્રેન્ડમાં છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK