દુનિયાની કૂલેસ્ટ જગ્યાઓ

Updated: Dec 19, 2018, 18:48 IST | Vikas Kalal
 • હર્બિન. ચાઈનાના નોર્થએસ્ટર્નમાં વસેલા હર્બિનને આઈસ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. હર્બિનમાં શિયાળામાં વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય છે. હીલોંગજિઆંગનું પાટનગર છે હર્બિન. હર્બિનનું ટેમ્પરેચર માઈનસ 22 થી 25 ડિગ્રી રહે છે. અહી સૌથી ઓછું માઈનસ 44 ડિગ્રી ટેમ્પરેચર નોંધવામાં આવ્યું છે. અહી આશરે 10 મિલિયન જેટલી વસ્તી વસે છે જે હર્બિન ઈન્ટરનેશનલ સ્નો અને આઈસ ફેસ્ટીવલ ઓર્ગોનાઈઝ કરે છે. આ ફેસ્ટીવલને સૌથી મોટા આઈસ ફેસ્ટીવલમાંનો એક માનવામાં આવે છે. જે દર વર્ષે મનાવવામાં આવે છે.

  હર્બિન. ચાઈનાના નોર્થએસ્ટર્નમાં વસેલા હર્બિનને આઈસ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. હર્બિનમાં શિયાળામાં વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય છે. હીલોંગજિઆંગનું પાટનગર છે હર્બિન. હર્બિનનું ટેમ્પરેચર માઈનસ 22 થી 25 ડિગ્રી રહે છે. અહી સૌથી ઓછું માઈનસ 44 ડિગ્રી ટેમ્પરેચર નોંધવામાં આવ્યું છે. અહી આશરે 10 મિલિયન જેટલી વસ્તી વસે છે જે હર્બિન ઈન્ટરનેશનલ સ્નો અને આઈસ ફેસ્ટીવલ ઓર્ગોનાઈઝ કરે છે. આ ફેસ્ટીવલને સૌથી મોટા આઈસ ફેસ્ટીવલમાંનો એક માનવામાં આવે છે. જે દર વર્ષે મનાવવામાં આવે છે.

  1/8
 • યાકુટસ્ક કે જે આર્કટિક સર્કલથી માત્ર આશરે 200 માઈલના અંતરે આવેલુ છે અને આ પ્રદેશની વસ્તી માત્ર 2,82 ,400 જેટલી છે. દુનિયા કરતા યાકુટસ્કમા શિયાળો સૌથી પહેલા શરૂ થઈ જાય છે. જાન્યુઆરીમાં અહીં વાતાવરણ ખુબજ ઠંડુ હોય છે. જાન્યુઆરીમાં અહી ટેમ્પરેચર સામાન્ય રીતે 39 થી 41 ડિગ્રી રહે છે. રશિયાની સાકા રિપબ્લિકની રાજધાની છે યાકુટસ્ક. અહી સૌથી વધારે માઈનસ 81.4 ડિગ્રી ટેમ્પરેચરનો રેકોર્ડ છે.

  યાકુટસ્ક કે જે આર્કટિક સર્કલથી માત્ર આશરે 200 માઈલના અંતરે આવેલુ છે અને આ પ્રદેશની વસ્તી માત્ર 2,82 ,400 જેટલી છે. દુનિયા કરતા યાકુટસ્કમા શિયાળો સૌથી પહેલા શરૂ થઈ જાય છે. જાન્યુઆરીમાં અહીં વાતાવરણ ખુબજ ઠંડુ હોય છે. જાન્યુઆરીમાં અહી ટેમ્પરેચર સામાન્ય રીતે 39 થી 41 ડિગ્રી રહે છે. રશિયાની સાકા રિપબ્લિકની રાજધાની છે યાકુટસ્ક. અહી સૌથી વધારે માઈનસ 81.4 ડિગ્રી ટેમ્પરેચરનો રેકોર્ડ છે.

  2/8
 • નોર્થ આઈસ દુનિયામાં સૌથી ઠંડા પ્રદેશોમાં પાંચમાં સ્થાને છે. અહીં માઈનસ 66 ડિગ્રી ટેમ્પરેચરનો રેકોર્ડ છે. સામાન્ય રીતે શિયાળામાં અહી માઈનસ 30.4 ડિગ્રી જેટલુ તાપમાન રહે છે. આ ઈનલેન્ડ આઈસ ઓફ ગ્રીનલેન્ડ પહેલા બ્રિટિશ નોર્થ ગ્રીનલેન્ડ એક્પેન્ડેશનનું રિસર્ચ સ્ટેશન હતું.

  નોર્થ આઈસ દુનિયામાં સૌથી ઠંડા પ્રદેશોમાં પાંચમાં સ્થાને છે. અહીં માઈનસ 66 ડિગ્રી ટેમ્પરેચરનો રેકોર્ડ છે. સામાન્ય રીતે શિયાળામાં અહી માઈનસ 30.4 ડિગ્રી જેટલુ તાપમાન રહે છે. આ ઈનલેન્ડ આઈસ ઓફ ગ્રીનલેન્ડ પહેલા બ્રિટિશ નોર્થ ગ્રીનલેન્ડ એક્પેન્ડેશનનું રિસર્ચ સ્ટેશન હતું.

  3/8
 • સામાન્ય રીતે શિયાળામાં હેલનું તાપમાન માઈનસ 25 ડિગ્રી જેટલુ રહેતુ હોય છે. તેના 'હેલ' નામના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કારણ બન્યું છે. ઘણા ટ્રેકર્સે પાછલા વર્ષોમાં ટ્રેકિંગનો લાભ લીધો છે અને તેઓ 'હેલ'માં હોવાનું દર્શાવતા ફોટોઝ અપલોડ કરતા હોય છે. હેલ એક નાનકડો પ્રદેશ છે જેની વસ્તી માત્ર 1440 જેટલા લોકોની છે. તેના નામ અને અહી પડતી ઠંડીના કારણે આ જગ્યા ટુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

  સામાન્ય રીતે શિયાળામાં હેલનું તાપમાન માઈનસ 25 ડિગ્રી જેટલુ રહેતુ હોય છે. તેના 'હેલ' નામના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કારણ બન્યું છે. ઘણા ટ્રેકર્સે પાછલા વર્ષોમાં ટ્રેકિંગનો લાભ લીધો છે અને તેઓ 'હેલ'માં હોવાનું દર્શાવતા ફોટોઝ અપલોડ કરતા હોય છે. હેલ એક નાનકડો પ્રદેશ છે જેની વસ્તી માત્ર 1440 જેટલા લોકોની છે. તેના નામ અને અહી પડતી ઠંડીના કારણે આ જગ્યા ટુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

  4/8
 • પ્રોસ્પેક્ટ ક્રીકની અલાસ્કનના પેટાળમાં પેટા-આર્ક્ટિક પ્રકારની હવામાન હોય છે. આનો અર્થ એ થાય કે શિયાળો ઉનાળા કરતાં લાંબા સમય સુધી ચાલે છે. વિભિન્ન હવામાન પરિસ્થિતિઓને કારણે માઈનસ 62 ડિગ્રી સેલ્શિયસથી ઓછું તાપમાન ઓછું નોંધાયું છે.

  પ્રોસ્પેક્ટ ક્રીકની અલાસ્કનના પેટાળમાં પેટા-આર્ક્ટિક પ્રકારની હવામાન હોય છે. આનો અર્થ એ થાય કે શિયાળો ઉનાળા કરતાં લાંબા સમય સુધી ચાલે છે. વિભિન્ન હવામાન પરિસ્થિતિઓને કારણે માઈનસ 62 ડિગ્રી સેલ્શિયસથી ઓછું તાપમાન ઓછું નોંધાયું છે.

  5/8
 • યલોનાઈફને 2014માં કેનેડાની સૌથી ઠંડી જગ્યા જાહેર કરવામાં આવી હતી. યલોનાઈફ આર્કટિક સર્કલથી 320 માઈલ્સના અંતરે આવેલી છે. અહીનું વાતાવરણ પણ સબ- આર્કટિક જેવુ રહે છે એ પણ ખાસ કરીને જાન્યુઆરીમાં અહી તાપમાન માઈનસ 32 ડિગ્રી સેલ્સિયસ રહે છે. 1 ફેબ્રુઆરી 1947માં અહી માઈનસ 51 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

  યલોનાઈફને 2014માં કેનેડાની સૌથી ઠંડી જગ્યા જાહેર કરવામાં આવી હતી. યલોનાઈફ આર્કટિક સર્કલથી 320 માઈલ્સના અંતરે આવેલી છે. અહીનું વાતાવરણ પણ સબ- આર્કટિક જેવુ રહે છે એ પણ ખાસ કરીને જાન્યુઆરીમાં અહી તાપમાન માઈનસ 32 ડિગ્રી સેલ્સિયસ રહે છે. 1 ફેબ્રુઆરી 1947માં અહી માઈનસ 51 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

  6/8
 •  અસ્તાના પણ દુનિયાની સૌથી ઠંડી જગ્યાઓમાં સામેલ છે. અહી શિયાળામાં સામાન્ય રીતે માઈનસ 19 ડિગ્રી સેલ્શિયસ તાપમાન રહે છે. જો કે શિયાળાની ઠંડી સ્થાનિક લોકોને એડવેન્ચરથી દૂર રાખી શકતી નથી. કારણ કે શહેર પાંચ આઉટડોર આઈસ સ્કેટિંગ બગીચાઓનું ઘર છે.

   અસ્તાના પણ દુનિયાની સૌથી ઠંડી જગ્યાઓમાં સામેલ છે. અહી શિયાળામાં સામાન્ય રીતે માઈનસ 19 ડિગ્રી સેલ્શિયસ તાપમાન રહે છે. જો કે શિયાળાની ઠંડી સ્થાનિક લોકોને એડવેન્ચરથી દૂર રાખી શકતી નથી. કારણ કે શહેર પાંચ આઉટડોર આઈસ સ્કેટિંગ બગીચાઓનું ઘર છે.

  7/8
 • માંગોલીયનનું પાટનગર ઉલ્લાનબાટર સૌથી ઠંડુ હોવા સાથે પ્રદૂષિત હોવાની નામના ધરાવે છે. અહીં સામાન્ય રીતે જાન્યુઆરીમાં માઈનસ 26 ડિગ્રી તાપમાન રહે છે જ્યારે વર્ષ દરમિયાન અહી તાપમાન માઈનસ 19 ડિગ્રી જેટલુ તાપમાન રહે છે. આશરે 12,78,000 વસ્તી ધરાવતા લોકો કલ્ચરલ મ્યુઝ્યમ્સ માટે જાણીતું છે જેમકે ઝાનાબઝાર મ્યુઝિયમ ઓફ ફાઈન આર્ટ્સ. અહીં ક્લાઈમેટમાં પવન વધુ ઠંડા હોય છે કેમકે આ જગ્યા દરિયાના લેવલથી 1310 મીટર ઉંચી છે.

  માંગોલીયનનું પાટનગર ઉલ્લાનબાટર સૌથી ઠંડુ હોવા સાથે પ્રદૂષિત હોવાની નામના ધરાવે છે. અહીં સામાન્ય રીતે જાન્યુઆરીમાં માઈનસ 26 ડિગ્રી તાપમાન રહે છે જ્યારે વર્ષ દરમિયાન અહી તાપમાન માઈનસ 19 ડિગ્રી જેટલુ તાપમાન રહે છે. આશરે 12,78,000 વસ્તી ધરાવતા લોકો કલ્ચરલ મ્યુઝ્યમ્સ માટે જાણીતું છે જેમકે ઝાનાબઝાર મ્યુઝિયમ ઓફ ફાઈન આર્ટ્સ. અહીં ક્લાઈમેટમાં પવન વધુ ઠંડા હોય છે કેમકે આ જગ્યા દરિયાના લેવલથી 1310 મીટર ઉંચી છે.

  8/8
 • loading...

ફોટોઝ વિશે


જાણો દુનિયાની ઠંડીગાર જગ્યાઓ  જ્યા લોકો એડવેન્ચર કરવા આવે છે. આ એ દુનિયાની એવી જગ્યાઓ જ્યા સામાન્ય રીતે તાપમાન માઈનસમાં રહે છે અને લધુતમ તાપમાનનો રેકોર્ડ ધરાવે છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK