આ છે દુનિયાના 10 દેશ જે છે ફરવા માટે પોકેટ ફ્રેન્ડલી

Updated: Apr 07, 2019, 16:10 IST | Vikas Kalal
 • વિયેતનામ: ભારતનો એક રૂપિયો એટલે વિયેતનામના આશર 325 ડોન્ગ.  વિયેતનામ તેના જોવાલાયક સ્થળો, તળાવો, ચિ ટનલ્સના કારણે પ્રસિદ્ધ છે.  વિયેતનામ માટે ઓનલાઈન વિઝા મળી રહે છે.. વિયેતનામની રાજધાની હાનોઈ સાથે સાથે હા જિઓંગ જોવા લાયક છે. આ સિવાય હાઈફોંગ જે દુનિયાનું સૌથી મોટુ ત્રીજું શહેર છે તે પણ આકર્ષણનું કેન્દ્ર છે. વિયેતનામમાં  ઈમ્પિરિયલ સિટી, લિન્હ પાગોડા, પો નગર જોવા લાયક છે

  વિયેતનામ: ભારતનો એક રૂપિયો એટલે વિયેતનામના આશર 325 ડોન્ગ.  વિયેતનામ તેના જોવાલાયક સ્થળો, તળાવો, ચિ ટનલ્સના કારણે પ્રસિદ્ધ છે.  વિયેતનામ માટે ઓનલાઈન વિઝા મળી રહે છે.. વિયેતનામની રાજધાની હાનોઈ સાથે સાથે હા જિઓંગ જોવા લાયક છે. આ સિવાય હાઈફોંગ જે દુનિયાનું સૌથી મોટુ ત્રીજું શહેર છે તે પણ આકર્ષણનું કેન્દ્ર છે. વિયેતનામમાં  ઈમ્પિરિયલ સિટી, લિન્હ પાગોડા, પો નગર જોવા લાયક છે

  1/10
 • ઈન્ડોનેશિયા: ઈન્ડોનેશિયા 30 દિવસ માટે વિઝા ઓન અરાઈવલ માટે આપે છે. ભારતીય 1 રૂપિયા બરાબર ઈન્ડોનેશિયાના આશરે 197 રૂપિયા. ઈન્ડોનેશિયાની સુંદરતા તેની આગવી ઓળખ છે. પ્રવાસીઓ બાલી, જકાર્તા, બેન્ડુગ સિટી. લોમ્બોક, મકસ્સાર સિટી ફરી શકો છો. જ્યાં અવનવા ટાપુઓ અને સિનેરીનો અનુભવ કરી શકો છો. ઈન્ડોનેશિયા સમુદ્રના કિનારે વસેલો દેશ છે ત્યાની વાનગીઓ પણ વિશિષ્ટતા ધરાવે છે.

  ઈન્ડોનેશિયા: ઈન્ડોનેશિયા 30 દિવસ માટે વિઝા ઓન અરાઈવલ માટે આપે છે. ભારતીય 1 રૂપિયા બરાબર ઈન્ડોનેશિયાના આશરે 197 રૂપિયા. ઈન્ડોનેશિયાની સુંદરતા તેની આગવી ઓળખ છે. પ્રવાસીઓ બાલી, જકાર્તા, બેન્ડુગ સિટી. લોમ્બોક, મકસ્સાર સિટી ફરી શકો છો. જ્યાં અવનવા ટાપુઓ અને સિનેરીનો અનુભવ કરી શકો છો. ઈન્ડોનેશિયા સમુદ્રના કિનારે વસેલો દેશ છે ત્યાની વાનગીઓ પણ વિશિષ્ટતા ધરાવે છે.

  2/10
 • માન્ગોલિયા: અહીં મુલાકાત લેવા માટે સિંગલ એન્ટ્રી વિઝા મળશે જે 3 મહિના માટે રહેશે. અહી જોવા લાયક સ્થળો ઉલ્લાનબાટર, નૂર લેક. ખુસ્તેન નેશનલ પાર્ક, કાકાકોરમ ટાઉન છે. જ્યા કુદરતી વાતાવરણ સાથે સાથે માન્ગોલિયાની સંસ્કૃતિના દર્શન કરાવે છે. ભારતીય એક રૂપિયા સામે માન્ગોલિયાના 30 ટુગ્રિક

  માન્ગોલિયા: અહીં મુલાકાત લેવા માટે સિંગલ એન્ટ્રી વિઝા મળશે જે 3 મહિના માટે રહેશે. અહી જોવા લાયક સ્થળો ઉલ્લાનબાટર, નૂર લેક. ખુસ્તેન નેશનલ પાર્ક, કાકાકોરમ ટાઉન છે. જ્યા કુદરતી વાતાવરણ સાથે સાથે માન્ગોલિયાની સંસ્કૃતિના દર્શન કરાવે છે. ભારતીય એક રૂપિયા સામે માન્ગોલિયાના 30 ટુગ્રિક

  3/10
 • કોસ્ટા રિકા: જો તમારે વોલ્કેનો જોવા હોય તો કોસ્ટા રિકાની એક મુલાકાત લેવી બને છે. અહી તમે ફેમસ અરેનલ વોલ્કેનો, નેશનલ પાર્ક , લા ફોર્ચુના વોટરફોલની મજા માણી શકો છો. આ સિવાય બીચ પર જઈને રિલેક્સ કરવા માટે પણ કોસ્ટા રિકા બેસ્ટ પ્લેસ છે.

  કોસ્ટા રિકા: જો તમારે વોલ્કેનો જોવા હોય તો કોસ્ટા રિકાની એક મુલાકાત લેવી બને છે. અહી તમે ફેમસ અરેનલ વોલ્કેનો, નેશનલ પાર્ક , લા ફોર્ચુના વોટરફોલની મજા માણી શકો છો. આ સિવાય બીચ પર જઈને રિલેક્સ કરવા માટે પણ કોસ્ટા રિકા બેસ્ટ પ્લેસ છે.

  4/10
 • નેપાળ: ભારતનો પાડોશી દેશ નેપાળ તેના કલ્ચરના કારણે ઘણો જાણીતો છે. નેપાળમાં પશુપતિનાથ મંદિરની મુલાકાતે વિશ્વથી પર્યટકો આવતા હોય છે. નેપાળ ફરવા માટે સૌથી નજીક અને પોકેટ ફ્રેન્ડલી છે. નેપાળ સિનેરીથી ભરપૂર છે જે તમને રિફ્રેશ કરાવશે. નેપાળમાં કાઠમાંડુ, પોખારા સિટી, ચિતવન નેશનલ પાર્ક, ધુલીખેલ સિટી, પટન સિટી, માઉન્ટ એવરેસ્ટની પણ મુલાકાત લઈ શકો છો

  નેપાળ: ભારતનો પાડોશી દેશ નેપાળ તેના કલ્ચરના કારણે ઘણો જાણીતો છે. નેપાળમાં પશુપતિનાથ મંદિરની મુલાકાતે વિશ્વથી પર્યટકો આવતા હોય છે. નેપાળ ફરવા માટે સૌથી નજીક અને પોકેટ ફ્રેન્ડલી છે. નેપાળ સિનેરીથી ભરપૂર છે જે તમને રિફ્રેશ કરાવશે. નેપાળમાં કાઠમાંડુ, પોખારા સિટી, ચિતવન નેશનલ પાર્ક, ધુલીખેલ સિટી, પટન સિટી, માઉન્ટ એવરેસ્ટની પણ મુલાકાત લઈ શકો છો

  5/10
 • શ્રીલંકા: ભારતની સૌથી નજીક દેશ એટલે શ્રીલંકા. શ્રીલંકા તેની સિનેરીના કારણે ફેમસ છે જેણે વિદેશી નાગરિકોનું ધ્યાન પોતાની તરફ ધ્યાન આકર્ષ્યુ છે. શ્રીલંકામાં તમે પર્યટક તરીકે કોલંબો, કેન્ડી સિટી, ગેલે સિટી, યાલા નેશનલ પાર્ક, જાફના સિટી, બેન્ટોટા કોસ્ટલ ટાઉનની મુલાકાત લઈ શકો છો. 9 શ્રીલંકા ભારતની સૌથી નજીક દેશ એટલે શ્રીલંકા. શ્રીલંકા તેની સિનેરીના કારણે ફેમસ છે જેણે વિદેશી નાગરિકોનું ધ્યાન પોતાની તરફ ધ્યાન આકર્ષ્યુ છે. શ્રીલંકામાં તમે પર્યટક તરીકે કોલંબો, કેન્ડી સિટી, ગેલે સિટી, યાલા નેશનલ પાર્ક, જાફના સિટી, બેન્ટોટા કોસ્ટલ ટાઉનની મુલાકાત લઈ શકો છો.

  શ્રીલંકા: ભારતની સૌથી નજીક દેશ એટલે શ્રીલંકા. શ્રીલંકા તેની સિનેરીના કારણે ફેમસ છે જેણે વિદેશી નાગરિકોનું ધ્યાન પોતાની તરફ ધ્યાન આકર્ષ્યુ છે. શ્રીલંકામાં તમે પર્યટક તરીકે કોલંબો, કેન્ડી સિટી, ગેલે સિટી, યાલા નેશનલ પાર્ક, જાફના સિટી, બેન્ટોટા કોસ્ટલ ટાઉનની મુલાકાત લઈ શકો છો.

  9 શ્રીલંકા
  ભારતની સૌથી નજીક દેશ એટલે શ્રીલંકા. શ્રીલંકા તેની સિનેરીના કારણે ફેમસ છે જેણે વિદેશી નાગરિકોનું ધ્યાન પોતાની તરફ ધ્યાન આકર્ષ્યુ છે. શ્રીલંકામાં તમે પર્યટક તરીકે કોલંબો, કેન્ડી સિટી, ગેલે સિટી, યાલા નેશનલ પાર્ક, જાફના સિટી, બેન્ટોટા કોસ્ટલ ટાઉનની મુલાકાત લઈ શકો છો.

  6/10
 • કંબોડિયા: આફ્રિકન દેશ કંબોડિયાની રાજધાની ફેનોમ પેન્હ છે અને અહી વિઝા ઓન અરાઈવલ ઉપલબ્ધ છે. કંબોડિયાને તેની પરંપરા માટે જાણવામાં આવે છે. કંબોડિયામાં સિએમ રિપ, પ્નોમ પેન્હ, બિચ, ટોની સેપ સિટી. હિલ સ્ટેશન્સ અને રીમ નેશનલ પાર્ક જોવા લાયક સ્થળો છે. 1 રૂપિયા ભારતીય નાણા સામે 56 રિયલ છે જે તમારા ખિસ્સાને સપોર્ટ કરશે.

  કંબોડિયા: આફ્રિકન દેશ કંબોડિયાની રાજધાની ફેનોમ પેન્હ છે અને અહી વિઝા ઓન અરાઈવલ ઉપલબ્ધ છે. કંબોડિયાને તેની પરંપરા માટે જાણવામાં આવે છે. કંબોડિયામાં સિએમ રિપ, પ્નોમ પેન્હ, બિચ, ટોની સેપ સિટી. હિલ સ્ટેશન્સ અને રીમ નેશનલ પાર્ક જોવા લાયક સ્થળો છે. 1 રૂપિયા ભારતીય નાણા સામે 56 રિયલ છે જે તમારા ખિસ્સાને સપોર્ટ કરશે.

  7/10
 • તાન્જાનિયા: તાન્જાનિયા તેના બિચ પ્રદેશોના કારણે જાણીતું છે. તાન્જાનિયાના 32 સિલિંગ એટલે ભારતનો 1 રૂપિયો. તાન્જાનિયા માઉન્ટ કિલિમાન્જારો નયનરમ્ય વાતાવરણ તમારા આકર્ષણનું કેન્દ્ર બની શકશે. આ સિવાય તારાન્ગિરે નેશનલ પાર્ક, કનવર્ઝન એરિયા, લેક માન્યારા નેશનલ પાર્ક પણ જોવા લાયક છે. .

  તાન્જાનિયા: તાન્જાનિયા તેના બિચ પ્રદેશોના કારણે જાણીતું છે. તાન્જાનિયાના 32 સિલિંગ એટલે ભારતનો 1 રૂપિયો. તાન્જાનિયા માઉન્ટ કિલિમાન્જારો નયનરમ્ય વાતાવરણ તમારા આકર્ષણનું કેન્દ્ર બની શકશે. આ સિવાય તારાન્ગિરે નેશનલ પાર્ક, કનવર્ઝન એરિયા, લેક માન્યારા નેશનલ પાર્ક પણ જોવા લાયક છે.

  .

  8/10
 • ઉઝ્બેકિસ્તાન:ઉઝ્બેકિસ્તાન ગલ્ફ દેશોનો એક ભાગ છે. ભારતનો 1 રૂપિયો એટલે 117 ઉઝ્બેકિસ્તાન સોમ. ઉઝ્બેકિસ્તાનની મુલાકાત પહેલા અહીંના વિઝા લેવા જરુરી છે. ઉઝ્બેકિસ્તાનમાં તસ્કેન્ટ, સમરકન્દ સિટી, જુના સિલ્ક રોડના શહેર તરીકે જાણીતા બુખારા અને ચિવાગન પર્વતોની મુલાકાત પણ કરી શકાય છે.

  ઉઝ્બેકિસ્તાન:ઉઝ્બેકિસ્તાન ગલ્ફ દેશોનો એક ભાગ છે. ભારતનો 1 રૂપિયો એટલે 117 ઉઝ્બેકિસ્તાન સોમ. ઉઝ્બેકિસ્તાનની મુલાકાત પહેલા અહીંના વિઝા લેવા જરુરી છે. ઉઝ્બેકિસ્તાનમાં તસ્કેન્ટ, સમરકન્દ સિટી, જુના સિલ્ક રોડના શહેર તરીકે જાણીતા બુખારા અને ચિવાગન પર્વતોની મુલાકાત પણ કરી શકાય છે.

  9/10
 • પેરુગ્વે:કુદરતી સંશાધનોથી ભરપૂર પેરુગ્વેને જોવાની મજા જ અલગ છે. પેરુગ્વેની મુલાકાત માટે તમારે ત્યાંના વિઝા લેવાની જરૂર રહેશે. આ સિવાય પણ પેરુગ્વેની અલગ અલગ સિટીઓમાં આવેલા ઝરણાઓ, તેના પૌરાણિક સંસ્થાનોને જોવાનું સૌ કોઈને ગમી જશે. પેરુગ્વે પણ અન્ય દેશોની જેમ પોકેટ ફ્રેન્ડલી છે પેરુગ્વેના 1 રૂપિયા સામે આશરે 85 ગૌરાણી.

  પેરુગ્વે:કુદરતી સંશાધનોથી ભરપૂર પેરુગ્વેને જોવાની મજા જ અલગ છે. પેરુગ્વેની મુલાકાત માટે તમારે ત્યાંના વિઝા લેવાની જરૂર રહેશે. આ સિવાય પણ પેરુગ્વેની અલગ અલગ સિટીઓમાં આવેલા ઝરણાઓ, તેના પૌરાણિક સંસ્થાનોને જોવાનું સૌ કોઈને ગમી જશે. પેરુગ્વે પણ અન્ય દેશોની જેમ પોકેટ ફ્રેન્ડલી છે પેરુગ્વેના 1 રૂપિયા સામે આશરે 85 ગૌરાણી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

દિવસે દિવસે લોકોને હરવા ફરવાના શોખ વધી રહ્યા છે. ફરવાના શોખિનો દેશ સિવાય વિદેશ ટ્રિપ કરવાનું લોકો ઘણું પસંદ કરે છે. અમે તમને સજેસ્ટ કરીશું એવા દેશો જેની ટ્રિપ સરળ હોવાની સાથે સાથે એટલી જ પોકેટ ફ્રેન્ડલી છે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK