વિશ્વના 10 સુંદર શહેર, જ્યાં રસ્તા પર ચાલે છે હોડી

Published: Dec 11, 2018, 17:11 IST | Bhavin
 • જેથ્રોન હોલેન્ડનું આ નાનકડું ગામ ખૂબ જ સુંદર છે. અહીંની કુલ વસ્તી છે માત્ર 2,600 લોકોની. અહીં તમને રસ્તા દેખાશે જ નહીં. લોકો વાહનવ્યવહાર માટે હોડીનો જ ઉપયોગ કરે છે. અને આ તમામ હોડી નહેરમાં ચાલે છે. અહીં તમને લાકડાના સુંદર બ્રિજ પણ જોવા મળશે

  જેથ્રોન

  હોલેન્ડનું આ નાનકડું ગામ ખૂબ જ સુંદર છે. અહીંની કુલ વસ્તી છે માત્ર 2,600 લોકોની. અહીં તમને રસ્તા દેખાશે જ નહીં. લોકો વાહનવ્યવહાર માટે હોડીનો જ ઉપયોગ કરે છે. અને આ તમામ હોડી નહેરમાં ચાલે છે. અહીં તમને લાકડાના સુંદર બ્રિજ પણ જોવા મળશે

  1/9
 • સુજાઉ સુજાઉ ચીનનું એક ગામ છે. ચીનના ઈતિહાસમાં આ ગામનું અનોખું મહત્વ છે. અહીં લોકો હોડી દ્વારા જ ટ્રાવેલિંગ કરે છે. અહીં ઝાડ વચ્ચે ઘેરાયેલી નહેરોમાં તમે સંખ્યાબંધ હોડી જોઈ શક્શો.

  સુજાઉ

  સુજાઉ ચીનનું એક ગામ છે. ચીનના ઈતિહાસમાં આ ગામનું અનોખું મહત્વ છે. અહીં લોકો હોડી દ્વારા જ ટ્રાવેલિંગ કરે છે. અહીં ઝાડ વચ્ચે ઘેરાયેલી નહેરોમાં તમે સંખ્યાબંધ હોડી જોઈ શક્શો.

  2/9
 • એનેસી ફ્રાંસનું આ શહેર પાણી પર જ વસેલું છે. અહીં તમને નજીક નજીક સંખ્યાબંધ પુલ જોવા મળશે. નહેરના કિનારે બનેલી રેસ્ટોરન્ટ પર સવારની ચા પીવા તમે પહોંચી શકો છો. આ શહેર લોર્ડ એનેસીના નામ પર વસાવાયું છે.

  એનેસી

  ફ્રાંસનું આ શહેર પાણી પર જ વસેલું છે. અહીં તમને નજીક નજીક સંખ્યાબંધ પુલ જોવા મળશે. નહેરના કિનારે બનેલી રેસ્ટોરન્ટ પર સવારની ચા પીવા તમે પહોંચી શકો છો. આ શહેર લોર્ડ એનેસીના નામ પર વસાવાયું છે.

  3/9
 • વેનિસ વેનિસનું નામ તો અજાણ્યું નહીં જ હોય. તમે બોલીવુડ મૂવીઝમાં આ શહેર જોયું જ હશે. વેનિસ પણ પાણી પર વસેલું સહેર છે. વેનિસ 100 નાના નાના ટાપુ ભેગા કરીને વસાવાયું છે. અહીં તમને એક પણ રોડ નહીં જોવા મળે, લોકો ટ્રાન્સપોર્ટેશન માટે હોડી જ વાપરે છે. ઈટાલીની મુલાકાત લો તો ગોંડોલાની રાઈડ જરૂર લેજો.

  વેનિસ

  વેનિસનું નામ તો અજાણ્યું નહીં જ હોય. તમે બોલીવુડ મૂવીઝમાં આ શહેર જોયું જ હશે. વેનિસ પણ પાણી પર વસેલું સહેર છે. વેનિસ 100 નાના નાના ટાપુ ભેગા કરીને વસાવાયું છે. અહીં તમને એક પણ રોડ નહીં જોવા મળે, લોકો ટ્રાન્સપોર્ટેશન માટે હોડી જ વાપરે છે. ઈટાલીની મુલાકાત લો તો ગોંડોલાની રાઈડ જરૂર લેજો.

  4/9
 • ગેનવી આફ્રિકાનું આ નાનકડું ગામ કુદરતી સોંદર્ય માટે જાણીતું છે. 20 હજારની વસ્તી ધરાવતું આ ગામ નોકુઈ તળાવ વચ્ચે વસેલું છે. અહીં લોકો કામ ધંધો પણ હોડીમાં જ કરે છે. આ જગ્યા પ્રવાસન માટે બેસ્ટ છે.

  ગેનવી

  આફ્રિકાનું આ નાનકડું ગામ કુદરતી સોંદર્ય માટે જાણીતું છે. 20 હજારની વસ્તી ધરાવતું આ ગામ નોકુઈ તળાવ વચ્ચે વસેલું છે. અહીં લોકો કામ ધંધો પણ હોડીમાં જ કરે છે. આ જગ્યા પ્રવાસન માટે બેસ્ટ છે.

  5/9
 • બ્રૂગેસ બ્રુગેસ બેલ્જિયમની રાજધાની છે. આ શહેર પણ પાણી પર વસાવાયેલું છે. અહીં પણ લોકો હોડીનો જ મહત્તમ ઉપયોગ કરે છે. આ શહેરમાં તમને એકાદો રોડ દેખાશે, પરંતું લોકોને હોડીમાં જ ફરવું પસંદ છે. આ જગ્યા સ્વર્ગથી જરાય ઉતરતી નથી.

  બ્રૂગેસ

  બ્રુગેસ બેલ્જિયમની રાજધાની છે. આ શહેર પણ પાણી પર વસાવાયેલું છે. અહીં પણ લોકો હોડીનો જ મહત્તમ ઉપયોગ કરે છે. આ શહેરમાં તમને એકાદો રોડ દેખાશે, પરંતું લોકોને હોડીમાં જ ફરવું પસંદ છે. આ જગ્યા સ્વર્ગથી જરાય ઉતરતી નથી.

  6/9
 • હમ્બર્ગ જર્મનીનું હમ્બર્ગ શહેર પણ પોતાના કુદરતી સોંદર્ય માટે પ્રસિદ્ધ છે. હમ્બર્ગને બ્રિજનું શહેર પણ કહેવાય છે. અહીં ઈમારતોને જોડવા માટે પણ પુલ બનાવાયા છે. આ શહેરમાં 2,500થી વધુ બ્રિજ છે. પ્રવાસીઓ અહીં પાણી પર બનેલા સુંદર આર્કિટેક્ચર જોવા માટે આવે છે.

  હમ્બર્ગ

  જર્મનીનું હમ્બર્ગ શહેર પણ પોતાના કુદરતી સોંદર્ય માટે પ્રસિદ્ધ છે. હમ્બર્ગને બ્રિજનું શહેર પણ કહેવાય છે. અહીં ઈમારતોને જોડવા માટે પણ પુલ બનાવાયા છે. આ શહેરમાં 2,500થી વધુ બ્રિજ છે. પ્રવાસીઓ અહીં પાણી પર બનેલા સુંદર આર્કિટેક્ચર જોવા માટે આવે છે.

  7/9
 • કેરળ સાઉથનું આ સુંદર રાજ્ય સમુદ્ર કિનારે વસેલું છે. કેરળને કુદરતનું રાજ્ય પણ કહેવાય છે. અહીં લોકો હોડીમાં જ વેપાર કરે છે. વિશ્વનું પાંચમું સૌથી મોટું તળાવ અહીં આવેલું છે.

  કેરળ

  સાઉથનું આ સુંદર રાજ્ય સમુદ્ર કિનારે વસેલું છે. કેરળને કુદરતનું રાજ્ય પણ કહેવાય છે. અહીં લોકો હોડીમાં જ વેપાર કરે છે. વિશ્વનું પાંચમું સૌથી મોટું તળાવ અહીં આવેલું છે.

  8/9
 • બર્મિંગહમ ઈંગ્લેન્ડનું બર્મિંગહમ શહેર દુનિયાના સુંદર શહેરોમાંનું એક છે. પાણીમાં વસેલા આ શહેરનું ખૂબસુરતીથી વસાવાયું છે. અહીં તમને સરોવર કિનારે બેસીને શહેરની સુંદરતાને માણી શકો છો. શહેરની અંદર નહેર પર લાકડાના પુલ બનેલા છે.

  બર્મિંગહમ

  ઈંગ્લેન્ડનું બર્મિંગહમ શહેર દુનિયાના સુંદર શહેરોમાંનું એક છે. પાણીમાં વસેલા આ શહેરનું ખૂબસુરતીથી વસાવાયું છે. અહીં તમને સરોવર કિનારે બેસીને શહેરની સુંદરતાને માણી શકો છો. શહેરની અંદર નહેર પર લાકડાના પુલ બનેલા છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

તમે બોલીવુડની ફિલ્મોમાં પેરિસ જોયું હશે, જેમાં હિરો હિરોઈન્સ બોટમાં શહેરમાં ફરતા અને રોમાન્સ કરતા દેખાતા હોય છે. જો કે ફક્ત વેનિસ જ એક એવું શહેર નથી જ્યાં પાણીનો ઉપયોગ રસ્તા તરીકે થાય છે. અન્ય કેટલાક સુંદર શહેર પણ આ યાદીમાં છે. ચાલો ફટાફટ જાણી લઈએ કયા છે એ શહેરો ?

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK