અમદાવાદની પોળ કે જ્યાં ધબકે છે વારસો

Updated: Apr 18, 2019, 17:38 IST | Vikas Kalal
  • અમદાવાદને 8 જુલાઈ 2017માં ભારતના પહેલા હેરિટેજ સિટી તરીકે જાહેર કરાયું હતું જેમાં અમદાવાદની પોળોનું યોગદાન ખાસ રહ્યું છે.

    અમદાવાદને 8 જુલાઈ 2017માં ભારતના પહેલા હેરિટેજ સિટી તરીકે જાહેર કરાયું હતું જેમાં અમદાવાદની પોળોનું યોગદાન ખાસ રહ્યું છે.

    1/7
  • અમદાવાદમાં પોળનુ જીવન આજે પણ જીવંત છે. પોળમાં આજે પણ લોકો તેમના જુના ઘરોમાં રહેવાનું પસંદ કરે છે.

    અમદાવાદમાં પોળનુ જીવન આજે પણ જીવંત છે. પોળમાં આજે પણ લોકો તેમના જુના ઘરોમાં રહેવાનું પસંદ કરે છે.

    2/7
  • અમદાવાદની પોળમાં આજે પણ વિવિધ શૈલીથી બનેલા ઘરો જોવા મળે છે.

    અમદાવાદની પોળમાં આજે પણ વિવિધ શૈલીથી બનેલા ઘરો જોવા મળે છે.

    3/7
  • પોળમાં ફ્રેન્ચ, પોર્ટુગીઝ અને ગ્રીક શૈલીના ઘરો જોવા મળી આવે છે.


    પોળમાં ફ્રેન્ચ, પોર્ટુગીઝ અને ગ્રીક શૈલીના ઘરો જોવા મળી આવે છે.

    4/7
  • આ છે ફેન્ચ આર્કિટેક બનાવવામાં આવેલી ફ્રેન્ચ હવેલી જે ફ્રેન્ચના કારીગરીની આબેહુબ તસવીર જાહેર કરે છે.

    આ છે ફેન્ચ આર્કિટેક બનાવવામાં આવેલી ફ્રેન્ચ હવેલી જે ફ્રેન્ચના કારીગરીની આબેહુબ તસવીર જાહેર કરે છે.

    5/7
  • પોળની દિવાલો પર વિવિધ કલરથી સાસંકૃતિ દર્શાવતા ચિત્રોની મજા પણ અલગ છે. આ ચિત્રો જાણે જીવંત તેમની સ્ટોરી કહી રહ્યા હોય

    પોળની દિવાલો પર વિવિધ કલરથી સાસંકૃતિ દર્શાવતા ચિત્રોની મજા પણ અલગ છે. આ ચિત્રો જાણે જીવંત તેમની સ્ટોરી કહી રહ્યા હોય

    6/7
  • પોળની સાકડી ગલીઓમાં પોળ જીવનને જીવંત રાખતા લોકો

    પોળની સાકડી ગલીઓમાં પોળ જીવનને જીવંત રાખતા લોકો

    7/7
  • loading...

ફોટોઝ વિશે

અમદાવાદીઓ માટે એક ગર્વ લેવા જેવી બાબત છે કે શહેરને વર્લ્ડ હેરિટેજ શહેરનું સન્માન મળ્યું છે.  અમદાવાદ રાજ્ય નહીં પરંતુ દેશનું પહેલું શહેર જેને 8 જુલાઇના 2017ના રોજ હેરિટેજ શહેર જાહેર કરવામાં આવ્યું હતું. જુઓ હેરિટેજ સિટી અમદાવાદ પોળની કલરફૂલ મેકિંગ્સ (ફોટો: ચિરાગ સાધુ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK