ફોટોઝમાં જુઓ નાગાલેન્ડનો નયનરમ્ય નજારો

Jan 06, 2019, 15:43 IST
  • નાગા હેરિટેજ વિલેજઃ કોહિમામાં આવેલું છે આ નાગા હેરિટેજ વિલેજ, જેને કિસમા ગામ પણ કહેવાય છે. 

    નાગા હેરિટેજ વિલેજઃ કોહિમામાં આવેલું છે આ નાગા હેરિટેજ વિલેજ, જેને કિસમા ગામ પણ કહેવાય છે. 

    1/9
  • મોકોક્યુંગઃનાગાલેન્ડનું હિલ સ્ટેશ એટલે મોકોક્યુંગ. અહીં ટોચથી નીચે આવેલાં ગામડાઓનો સુંદર નજારો જોવા મળે છે. 

    મોકોક્યુંગઃનાગાલેન્ડનું હિલ સ્ટેશ એટલે મોકોક્યુંગ. અહીં ટોચથી નીચે આવેલાં ગામડાઓનો સુંદર નજારો જોવા મળે છે. 

    2/9
  • હોર્નબિલ ફેસ્ટિવલઃ નાગાલેન્ડનો મુખ્ય તહેવાર, જેને ફોસ્ટિવલ ઓફ ફેસ્ટિવલનો ખિતાબ પણ મળ્યો છે. આ ફેસ્ટિવલમાં નાગાલેન્ડની વિભિન્ન સંસ્કૃતિના દર્શન થાય છે. 

    હોર્નબિલ ફેસ્ટિવલઃ નાગાલેન્ડનો મુખ્ય તહેવાર, જેને ફોસ્ટિવલ ઓફ ફેસ્ટિવલનો ખિતાબ પણ મળ્યો છે. આ ફેસ્ટિવલમાં નાગાલેન્ડની વિભિન્ન સંસ્કૃતિના દર્શન થાય છે. 

    3/9
  • હોર્નબિલ બર્ડઃ અહીંનું પૂજનીય પક્ષી હોર્નબિલ, જેનું પીંછું અહીંના આદિવાસી લોકો તેના માથા પરની ટોપીમાં પહેરે છે. જે ખૂબ શુભ માનવામાં આવે છે. 

    હોર્નબિલ બર્ડઃ અહીંનું પૂજનીય પક્ષી હોર્નબિલ, જેનું પીંછું અહીંના આદિવાસી લોકો તેના માથા પરની ટોપીમાં પહેરે છે. જે ખૂબ શુભ માનવામાં આવે છે. 

    4/9
  • ત્યોફોમા વિલેજઃ નાગાઓની પૂર્વની સંસ્કૃતિ પર પ્રકાશ પાડતું અનેે તેમની રહેણીકરણીથી માહિતગાર કરતું આ ગામ એક એન્ટિક ગામ તરીકે પણ મુલાકાત લેવા લાયક છે. જ્યાં ઘરની બહાર મૂકવામાં આવેલી વસ્તુઓ રસપ્રદ છે. 

    ત્યોફોમા વિલેજઃ નાગાઓની પૂર્વની સંસ્કૃતિ પર પ્રકાશ પાડતું અનેે તેમની રહેણીકરણીથી માહિતગાર કરતું આ ગામ એક એન્ટિક ગામ તરીકે પણ મુલાકાત લેવા લાયક છે. જ્યાં ઘરની બહાર મૂકવામાં આવેલી વસ્તુઓ રસપ્રદ છે. 

    5/9
  • ડીઝુકુ વૅલીઃ સમુદ્ર સપાટીથી લગભગ 2,500 મીટરની ઉંચાઈ પર આવેલી આ વૅલી મંત્રમુગ્ધ કરનારી છે. તેમ જ અહીં ઉગતાં પુષ્પો આ વૅલીમાં ચાર ચાંદ લગાવે છે. 

    ડીઝુકુ વૅલીઃ સમુદ્ર સપાટીથી લગભગ 2,500 મીટરની ઉંચાઈ પર આવેલી આ વૅલી મંત્રમુગ્ધ કરનારી છે. તેમ જ અહીં ઉગતાં પુષ્પો આ વૅલીમાં ચાર ચાંદ લગાવે છે. 

    6/9
  • કોહિમા એન્ટ્રન્સઃ આ છે કોહિમાનું જાયન્ટ એન્ટ્રન્સ, જેના પર હોર્નબિલ પક્ષીની આકૃતિ કોતરવામાં આવી છે. 

    કોહિમા એન્ટ્રન્સઃ આ છે કોહિમાનું જાયન્ટ એન્ટ્રન્સ, જેના પર હોર્નબિલ પક્ષીની આકૃતિ કોતરવામાં આવી છે. 

    7/9
  • કોહિમા વૉર સિમેટ્રીઃ બીજા વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં આ સ્મારક બનાવાયેલું છે. અહીં શહીદ થયેલા સૈનિકોની હજારો કબરો પણ છે. 

    કોહિમા વૉર સિમેટ્રીઃ બીજા વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં આ સ્મારક બનાવાયેલું છે. અહીં શહીદ થયેલા સૈનિકોની હજારો કબરો પણ છે. 

    8/9
  • માઉન્ટેન બાઈકિંગઃ છેલ્લા કેટલાક સમયથી નાગાલેન્ડના પર્વતીય રસ્તાઓ પર બાઈકિંગનો ક્રેઝ વધી રહ્યો છે. 

    માઉન્ટેન બાઈકિંગઃ છેલ્લા કેટલાક સમયથી નાગાલેન્ડના પર્વતીય રસ્તાઓ પર બાઈકિંગનો ક્રેઝ વધી રહ્યો છે. 

    9/9
  • loading...

ફોટોઝ વિશે

આદિવાસી લોકોની લાઇફ-સ્ટાઇલ, ગજબનું પ્રાકૃતિક સૌંદર્ય, હૉર્નબિલ ફેસ્ટિવલ, ઐતિહાસિક સ્થળો અને હેરિટેજ ગામડાંઓને માણવા પહોંચી જાઓ નાગાલૅન્ડ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK