જૂનમાં લો આ સ્થળોની મુલાકાત, રહેશે યાદગાર

Published: May 29, 2019, 15:40 IST | Falguni Lakhani
 • ઈદ દેશભરમાં રમઝાન મહિનો પૂર્ણ થતા ઈદની ઉજવણી કરવામાં આવશે. આખો મહિનો રોઝા રાખ્યા બાદ મુસ્લિમ બિરાદરો આ તહેવાર મનાવશે ક્યારેઃ 5 જૂન ક્યાં: આખા દેશમાં. ખાસ કરીને લખનૌ, હૈદરાબાદ અને દિલ્હી

  ઈદ
  દેશભરમાં રમઝાન મહિનો પૂર્ણ થતા ઈદની ઉજવણી કરવામાં આવશે. આખો મહિનો રોઝા રાખ્યા બાદ મુસ્લિમ બિરાદરો આ તહેવાર મનાવશે

  ક્યારેઃ 5 જૂન
  ક્યાં: આખા દેશમાં. ખાસ કરીને લખનૌ, હૈદરાબાદ અને દિલ્હી

  1/8
 • કોટ્ટીયાર ઉત્સવમ આ એક અનોખો તહેવાર છે જે નદીની અલગ-અલગ બાજુઓ વસેલા બે મંદિરો અક્કારે કોટ્ટીયાર અને ઈક્કારે કોટ્ટિયારમાં મનાવવામાં આવે છે. પરંપરાગત રીતે આ તહેરવારની ઉજવણી કરવામાં આવે છે. જેને જોવા હજારો લોકો ઉમટી પડે છે.(તસવીર સૌજન્યઃ કેરાલા ટુરિઝમ) ક્યારેઃ 13 જૂન સુધી ક્યાં: કેરાલાના કન્નૂર જિલ્લામાં

  કોટ્ટીયાર ઉત્સવમ
  આ એક અનોખો તહેવાર છે જે નદીની અલગ-અલગ બાજુઓ વસેલા બે મંદિરો અક્કારે કોટ્ટીયાર અને ઈક્કારે કોટ્ટિયારમાં મનાવવામાં આવે છે. પરંપરાગત રીતે આ તહેરવારની ઉજવણી કરવામાં આવે છે. જેને જોવા હજારો લોકો ઉમટી પડે છે.(તસવીર સૌજન્યઃ કેરાલા ટુરિઝમ)

  ક્યારેઃ 13 જૂન સુધી
  ક્યાં: કેરાલાના કન્નૂર જિલ્લામાં  2/8
 • શિમલા સમર ફેસ્ટ વરસાદની સિઝનમાં આવી જાઓ શિમલાની વાદીઓમાં. જ્યાં તમે માણી શકશો શિમલા સમર ફેસ્ટ. 1960થી દર વર્ષે આ ફેસ્ટ મનાવવામાં આવે છે. જેમાં તેની સંસ્કૃતિને નજીકથી જાણવાનો મોકો મળે છે.(તસવીર સૌજન્યઃ હેલ્લો ટ્રાવેલ.કોમ) ક્યારેઃ જૂનના પહેલા અઠવાડિયામાં ક્યાં: શિમલા, હિમાચલ પ્રદેશ

  શિમલા સમર ફેસ્ટ
  વરસાદની સિઝનમાં આવી જાઓ શિમલાની વાદીઓમાં. જ્યાં તમે માણી શકશો શિમલા સમર ફેસ્ટ. 1960થી દર વર્ષે આ ફેસ્ટ મનાવવામાં આવે છે. જેમાં તેની સંસ્કૃતિને નજીકથી જાણવાનો મોકો મળે છે.(તસવીર સૌજન્યઃ હેલ્લો ટ્રાવેલ.કોમ)

  ક્યારેઃ જૂનના પહેલા અઠવાડિયામાં
  ક્યાં: શિમલા, હિમાચલ પ્રદેશ


  3/8
 • ગંગા દશેરા ગંગા દશેરા પવિત્ર ગંગાના પૃથ્વી પરના અવતરણને ઉજવવા માટે મનાવવામાં આવે છે. હજારો યાત્રિકો આ સમયે ગંગાના કિનારે ઉમટી પડે છે અને મા ગંગાની પૂજા કરે છે. ક્યારેઃ જૂન 12 ક્યાં: વારાણસી, હરિદ્વાર અને ઋષિકેશ

  ગંગા દશેરા
  ગંગા દશેરા પવિત્ર ગંગાના પૃથ્વી પરના અવતરણને ઉજવવા માટે મનાવવામાં આવે છે. હજારો યાત્રિકો આ સમયે ગંગાના કિનારે ઉમટી પડે છે અને મા ગંગાની પૂજા કરે છે.

  ક્યારેઃ જૂન 12
  ક્યાં: વારાણસી, હરિદ્વાર અને ઋષિકેશ

  4/8
 • ઓચિરા કાલી આ ફેસ્ટિવલ જોવા લાયક છે. જેમાં બે દળો વચ્ચે યુદ્ધ જેવા દ્રશ્યો જોવા મળે છે. પુરાણો અનુસાર કાયમકુલમ અને અંબાલાપુઝા રાજ્યો વચ્ચે લડાઈ થઈ હતી. જે બાદ આ ઉત્સવ ઉજવાઈ છે. જેમાં પુરૂષો યોદ્ધાઓના વેશમાં પાણીથી ભરાયેલા મેદાનમાં ઉતરે છે અને યુદ્ધ કરે છે.(તસવીર સૌજન્યઃ હેલ્લોકેરાલા.કોમ) ક્યારેઃ જૂન 16-17 ક્યાં: કેરાલાના કોલ્લમ જિલ્લામાં

  ઓચિરા કાલી
  આ ફેસ્ટિવલ જોવા લાયક છે. જેમાં બે દળો વચ્ચે યુદ્ધ જેવા દ્રશ્યો જોવા મળે છે. પુરાણો અનુસાર કાયમકુલમ અને અંબાલાપુઝા રાજ્યો વચ્ચે લડાઈ થઈ હતી. જે બાદ આ ઉત્સવ ઉજવાઈ છે. જેમાં પુરૂષો યોદ્ધાઓના વેશમાં પાણીથી ભરાયેલા મેદાનમાં ઉતરે છે અને યુદ્ધ કરે છે.(તસવીર સૌજન્યઃ હેલ્લોકેરાલા.કોમ)

  ક્યારેઃ જૂન 16-17
  ક્યાં: કેરાલાના કોલ્લમ જિલ્લામાં

  5/8
 • ઉત્તર પ્રદેશ મેન્ગો ફેસ્ટિવલ દેશમાં અત્યારે ચાલે છે કેરીની સિઝન. 2013માં ઉત્તર પ્રદેશમાં મેન્ગો ફેસ્ટિલની શરૂઆત કરી હતી. જે આજે પણ ચાલુ છે. અહીં તમને વિવિધ પ્રકારની કેરીઓ ચાખવા મળશે. ક્યારેઃ જૂન 15-16, જૂન 22-23 ક્યાં: લખનૌ

  ઉત્તર પ્રદેશ મેન્ગો ફેસ્ટિવલ
  દેશમાં અત્યારે ચાલે છે કેરીની સિઝન. 2013માં ઉત્તર પ્રદેશમાં મેન્ગો ફેસ્ટિલની શરૂઆત કરી હતી. જે આજે પણ ચાલુ છે. અહીં તમને વિવિધ પ્રકારની કેરીઓ ચાખવા મળશે.

  ક્યારેઃ જૂન 15-16, જૂન 22-23
  ક્યાં: લખનૌ

  6/8
 • સાઓ જાઓ ફેસ્ટ ગોઆ ગોઆનો સૌથી જાણીતો તહેવાર એટલે સાઓ જોઆ ફેસ્ટ. જેમાં પુરૂષો કુવામાં કુદીને ફેની દારૂની બોટલ શોધવાનો પ્રયાસ કરે છે. હર્ષોલ્લાસ સાથે આ તહેવાર ઉજવવામાં આવે છે.(તસવીર સૌજન્યઃ સ્કાય સ્કેનર) ક્યારેઃ જૂન 24 ક્યાં: નોર્થ ગોઆ

  સાઓ જાઓ ફેસ્ટ ગોઆ
  ગોઆનો સૌથી જાણીતો તહેવાર એટલે સાઓ જોઆ ફેસ્ટ. જેમાં પુરૂષો કુવામાં કુદીને ફેની દારૂની બોટલ શોધવાનો પ્રયાસ કરે છે. હર્ષોલ્લાસ સાથે આ તહેવાર ઉજવવામાં આવે છે.(તસવીર સૌજન્યઃ સ્કાય સ્કેનર)

  ક્યારેઃ જૂન 24
  ક્યાં: નોર્થ ગોઆ

  7/8
 • ફીસ્ટ ઓફ સેન્ટ પીટર એન્ડ પોલ ચોમાસામાં થતી આ ઉજવણી ગોવાનો સ્થાનિક માછીમાર સમુદાય કરે છે. જેમાં તેઓ તરાપામાં સવાર થઈને નાચતા ગાતા જાય છે.(તસવીર સૌજન્યઃ ગોઆ ટુરિઝમ) ક્યારેઃ જૂન 29 ક્યાં: ગોઆ

  ફીસ્ટ ઓફ સેન્ટ પીટર એન્ડ પોલ
  ચોમાસામાં થતી આ ઉજવણી ગોવાનો સ્થાનિક માછીમાર સમુદાય કરે છે. જેમાં તેઓ તરાપામાં સવાર થઈને નાચતા ગાતા જાય છે.(તસવીર સૌજન્યઃ ગોઆ ટુરિઝમ)

  ક્યારેઃ જૂન 29
  ક્યાં: ગોઆ

  8/8
 • loading...

ફોટોઝ વિશે

જૂન મહિનો શરૂ થવામાં છે ત્યારે અમે તમે આપી રહ્યા છે એવી જગ્યાઓની યાદી, જ્યાં તમે જૂનમાં ફરવા જઈ શકો છો અને તમારી આ મુલાકાત યાદગાર રહેશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK