વિએટનામની આ હોટેલમાં સંડાસથી માંડીને સ્વિમીંગ પૂલ સુધીનું બધું જ સોનાનું છે

Updated: Jul 06, 2020, 21:59 IST | Chirantana Bhatt
 • દક્ષિણ પૂર્વ એશિયાની સૌથી મોંઘી લક્ઝરી હોટેલનું બિરૂદ આ હોટેલને મળે છે. તેનું મેનેજમેન્ટ હોઆ બિન ગ્રુપ અને વિન્ધમ ગ્રુપ મળીને કરે છે.

  દક્ષિણ પૂર્વ એશિયાની સૌથી મોંઘી લક્ઝરી હોટેલનું બિરૂદ આ હોટેલને મળે છે. તેનું મેનેજમેન્ટ હોઆ બિન ગ્રુપ અને વિન્ધમ ગ્રુપ મળીને કરે છે.

  1/16
 • અહીં ડબલ બેડ સ્યૂમાં એક રાત રોકવાનાનું ભાડું લગભગ 75 હજાર રૂપિયા છે અને બેસિક રૂમનું ભાડું 20 હજાર રૂપિયા છે. અહીં છ પ્રકારનાં રૂમ અને સ્યૂટ છે. પ્રેસિડેન્શિય સ્યૂટમાં રોકવાનું ભાડું એક રાતનું 4 લાખ 85 હજાર રૂપિયા છે.

  અહીં ડબલ બેડ સ્યૂમાં એક રાત રોકવાનાનું ભાડું લગભગ 75 હજાર રૂપિયા છે અને બેસિક રૂમનું ભાડું 20 હજાર રૂપિયા છે. અહીં છ પ્રકારનાં રૂમ અને સ્યૂટ છે. પ્રેસિડેન્શિય સ્યૂટમાં રોકવાનું ભાડું એક રાતનું 4 લાખ 85 હજાર રૂપિયા છે.

  2/16
 • હોટેલ મેકર્સનો દાવો છે કે સોનું માનિસક તાણ ઘટાડે છે અને માટે હોટેલમાં બને એટલું સોનું વાપરવામા આવ્યું છે.

  હોટેલ મેકર્સનો દાવો છે કે સોનું માનિસક તાણ ઘટાડે છે અને માટે હોટેલમાં બને એટલું સોનું વાપરવામા આવ્યું છે.

  3/16
 • જુઓ દિવાલો પર કેવી સોનાની ટાઇલ્સ લગાડેલી છે.

  જુઓ દિવાલો પર કેવી સોનાની ટાઇલ્સ લગાડેલી છે.

  4/16
 • લૉબી ફર્નિચરથી માંડીને લિફ્ટના દરવાજા પણ ગોલ્ડ પ્લેટેડ છે.

  લૉબી ફર્નિચરથી માંડીને લિફ્ટના દરવાજા પણ ગોલ્ડ પ્લેટેડ છે.

  5/16
 • જુઓ કોગળા પણ અહીં સોનાના બેસિનમાં જ કરવાના.

  જુઓ કોગળા પણ અહીં સોનાના બેસિનમાં જ કરવાના.

  6/16
 • બાથ ટબમાં નાહવાની ફિલીંગ કેવી હશે એ તો ત્યાં રહેનાર જ કહી શકે. અહીં આવેલા એક મહેમાને રોઇટર્સને કહેલું કે લક્ઝરીની મારી વ્યાખ્યા હવે બદલાઇ ગઇ છે.

  બાથ ટબમાં નાહવાની ફિલીંગ કેવી હશે એ તો ત્યાં રહેનાર જ કહી શકે. અહીં આવેલા એક મહેમાને રોઇટર્સને કહેલું કે લક્ઝરીની મારી વ્યાખ્યા હવે બદલાઇ ગઇ છે.

  7/16
 • અહીં જાજરૂ પણ સોનાથી જ બનેલા છે. આ હોટેલ તૈયાર કરવામાં લગભગ 1 ટન સોનું વપરાયું છે.

  અહીં જાજરૂ પણ સોનાથી જ બનેલા છે. આ હોટેલ તૈયાર કરવામાં લગભગ 1 ટન સોનું વપરાયું છે.

  8/16
 • જુઓ અહીં ઇન્ફીનીટી પૂલમાં મહેમાનો મોજ કરી રહ્યા છે. મહેમાનોને અહીં સ્વિમિંગ પુલનું જબ્બર આકર્ષણ છે એ દેખાય છે.

  જુઓ અહીં ઇન્ફીનીટી પૂલમાં મહેમાનો મોજ કરી રહ્યા છે. મહેમાનોને અહીં સ્વિમિંગ પુલનું જબ્બર આકર્ષણ છે એ દેખાય છે.

  9/16
 • આ હોટેલ પચીસ માળની છે અને તેમાં 342 લક્ઝુરિયસ રૂમ છે જેમાં 10 ડુપ્લે અને 1 પ્રેસિડેન્શિયલ ડુપ્લે સ્યૂટ છે.હોટેલની બહારની દિવલો પર 54000 ગોલ્ડ પ્લેટેડ ટાઇલ્સ લગાડાયેલી છે. 2009માં આ હોટલની કામગીરી શરૂ થઇ હતી. તેના ઉપલા માળે ફ્લેટ્સ પણ વેચાતા મળે છે.

  આ હોટેલ પચીસ માળની છે અને તેમાં 342 લક્ઝુરિયસ રૂમ છે જેમાં 10 ડુપ્લે અને 1 પ્રેસિડેન્શિયલ ડુપ્લે સ્યૂટ છે.હોટેલની બહારની દિવલો પર 54000 ગોલ્ડ પ્લેટેડ ટાઇલ્સ લગાડાયેલી છે. 2009માં આ હોટલની કામગીરી શરૂ થઇ હતી. તેના ઉપલા માળે ફ્લેટ્સ પણ વેચાતા મળે છે.

  10/16
 • બાથ ટબ, સિંક અને શાવર પણ સોનાનાં ઢોળ વાળા જ છે.

  બાથ ટબ, સિંક અને શાવર પણ સોનાનાં ઢોળ વાળા જ છે.

  11/16
 • અહીંના ઇન્ફિનીટી પુલ પથી શહેરનો નજારો દેખાય છે  અને તમે જોઇ શકો છો કે તેની છતની દિવાલો પર પણ ગોલ્ડ પ્લેટેડ ઇંટો જ લગાડાઇ છે.

  અહીંના ઇન્ફિનીટી પુલ પથી શહેરનો નજારો દેખાય છે  અને તમે જોઇ શકો છો કે તેની છતની દિવાલો પર પણ ગોલ્ડ પ્લેટેડ ઇંટો જ લગાડાઇ છે.

  12/16
 • અહીં દરવાજાથી માંડીને કપ રકાબી સુદ્ધાં સોનાનો ઢોળ ચઢાવેલા છે.

  અહીં દરવાજાથી માંડીને કપ રકાબી સુદ્ધાં સોનાનો ઢોળ ચઢાવેલા છે.

  13/16
 •  વિએટનામની આ ફાઇવસ્ટાર હોટેલમાં એવા જ મહેમાનો પધારશે જેમને સોનાનો ઢોળ ચઢાવેલા બાથટબ, બેસિન્સ અને જાજરૂ વાપરવાના ઓરતા હશે.

   વિએટનામની આ ફાઇવસ્ટાર હોટેલમાં એવા જ મહેમાનો પધારશે જેમને સોનાનો ઢોળ ચઢાવેલા બાથટબ, બેસિન્સ અને જાજરૂ વાપરવાના ઓરતા હશે.

  14/16
 • અહીં બેસિન પણ સોનાનાં ઢોળ ચઢાવેલા છે.

  અહીં બેસિન પણ સોનાનાં ઢોળ ચઢાવેલા છે.

  15/16
 • હોટેલના માલિકો આવા પ્રોજેક્ટ્સ બીજા શહેરોમાં પણ પ્લાન કરી રહ્યા છે.

  હોટેલના માલિકો આવા પ્રોજેક્ટ્સ બીજા શહેરોમાં પણ પ્લાન કરી રહ્યા છે.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

થોડા દિવસ પહેલાં જ સમાચાર આવ્યા હતા કે વિયેટનામના હૅનોઇમાં વિશ્વની પહેલવહેલી ગોલ્ડ-પ્લેટેડ હોટેલ શરૂ થશે. જોકે હવે આ હોટેલ ખૂલી ગઈ છે અને એની અંદરનો નજારો કેવો ચમકીલો છે એની તસવીરો પણ જાહેર થઇ છે. તમે કલ્પના પણ ન કરી શકો એ રીતે આ હોટેલમાં સોનાનો ઉપયોગ થયો છે. નજર કરો આ તસવીરો પર જેથી તેના સુવર્ણ વૈભવનો તમને ખ્યાલ આવે. તસવીરો – ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, યુ ટ્યૂબ ગ્રેબ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK