વાલપરાઈઃભારતમાં આવેલું આ સ્થળ છે વિશ્વનું સાતમું સ્વર્ગ, જુઓ ફોટોઝ

Published: Jan 24, 2019, 17:50 IST | Bhavin
 • એલિફન્ટ : ચાના બગીચામાં લટાર મારી રહેલા હાથી. એવો નજારો તો અહીં ઠેર-ઠેર જોવા મળશે.

  એલિફન્ટ : ચાના બગીચામાં લટાર મારી રહેલા હાથી. એવો નજારો તો અહીં ઠેર-ઠેર જોવા મળશે.

  1/10
 • મન્કી ફૉલ્સ : વાલપરાઈનો પ્રસિદ્ધ વૉટરફૉલ્સ છે મન્કી ફૉલ્સ.

  મન્કી ફૉલ્સ : વાલપરાઈનો પ્રસિદ્ધ વૉટરફૉલ્સ છે મન્કી ફૉલ્સ.

  2/10
 • રોપ બ્રિજ : થુમ્બૂરમુઝી ડૅમ ખાતે બાંધવામાં આવેલો રોપ બ્રિજ અહીંનું મુખ્ય આકર્ષણ છે.

  રોપ બ્રિજ : થુમ્બૂરમુઝી ડૅમ ખાતે બાંધવામાં આવેલો રોપ બ્રિજ અહીંનું મુખ્ય આકર્ષણ છે.

  3/10
 • ટ્રેકિંગ ઇન વાલપરાઈ : વાલપરાઈમાં બે પ્રકારે ટ્રેકિંગ થાય છે, એક છે સૉફ્ટ ટ્રેકિંગ અને બીજો છે માઉન્ટન ટ્રેકિંગ.

  ટ્રેકિંગ ઇન વાલપરાઈ : વાલપરાઈમાં બે પ્રકારે ટ્રેકિંગ થાય છે, એક છે સૉફ્ટ ટ્રેકિંગ અને બીજો છે માઉન્ટન ટ્રેકિંગ.

  4/10
 • વાલપરાઈ ઘાટ રોડ : નીચેથી ઉપરની તરફ વાલપરાઈ જતાં રસ્તામાં 40 હેરપિન બૅન્ડ્સ આવે છે. આવા ઝિગઝૅગવાળા રસ્તા પરથી પાસ થવું એ પણ એક ઍડ્વેન્ચરથી ઓછું નથી.

  વાલપરાઈ ઘાટ રોડ : નીચેથી ઉપરની તરફ વાલપરાઈ જતાં રસ્તામાં 40 હેરપિન બૅન્ડ્સ આવે છે. આવા ઝિગઝૅગવાળા રસ્તા પરથી પાસ થવું એ પણ એક ઍડ્વેન્ચરથી ઓછું નથી.

  5/10
 • વાલપરાઈ ટાઉન : વાલપરાઈનાં ઘરો પણ અહીંના વાતાવરણ જેવાં સુંદર છે.

  વાલપરાઈ ટાઉન : વાલપરાઈનાં ઘરો પણ અહીંના વાતાવરણ જેવાં સુંદર છે.

  6/10
 • આલિયાર ડૅમ : અહીં આવેલા મુખ્ય ત્રણ ડૅમમાંનો એક ડૅમ છે આલિયાર ડૅમ. ટૂરિસ્ટોને આકર્ષવા માટે અહીં આસપાસના વિસ્તારોમાં ગાર્ડન તેમ જ અન્ય આકર્ષણો ઉમેરવામાં આવ્યાં છે.

  આલિયાર ડૅમ : અહીં આવેલા મુખ્ય ત્રણ ડૅમમાંનો એક ડૅમ છે આલિયાર ડૅમ. ટૂરિસ્ટોને આકર્ષવા માટે અહીં આસપાસના વિસ્તારોમાં ગાર્ડન તેમ જ અન્ય આકર્ષણો ઉમેરવામાં આવ્યાં છે.

  7/10
 • ઇન્ડિયન જાયન્ટ સ્ક્વિરલ: વાઇલ્ડલાઇફનો અલભ્ય ખજાનો છે. હાથી, વાંદરા, વાઘ ઉપરાંત લાંબી પંૂછ ધરાવતી ખિસકોલી. અહીં આવા જ પ્રકારની એક ખિસકોલી ઝાડ પર આરામ કરી રહી છે

  ઇન્ડિયન જાયન્ટ સ્ક્વિરલ: વાઇલ્ડલાઇફનો અલભ્ય ખજાનો છે. હાથી, વાંદરા, વાઘ ઉપરાંત લાંબી પંૂછ ધરાવતી ખિસકોલી. અહીં આવા જ પ્રકારની એક ખિસકોલી ઝાડ પર આરામ કરી રહી છે

  8/10
 • લોમ્સ વ્યુ પૉઇન્ટ : પ્રખ્યાત લોમ્સ વ્યુ પૉઇન્ટ, જ્યાંથી નીચે આવેલા ડૅમનો સુંદર નજારો જોવા મળે છે.

  લોમ્સ વ્યુ પૉઇન્ટ : પ્રખ્યાત લોમ્સ વ્યુ પૉઇન્ટ, જ્યાંથી નીચે આવેલા ડૅમનો સુંદર નજારો જોવા મળે છે.

  9/10
 • ગ્રાસ હિલ : વાલપરાઈમાં આવેલો ગ્રાસ હિલ વિસ્તાર ટાઇગર રિઝર્વ પ્રોટેક્ટેડ એરિયાની અંદર આવે છે. દૂર-દૂર સુધી પથરાયેલા સુંવાળા ઘાસ અને ચાની મીઠી સુગંધ ટૂરિસ્ટોને અહીંના પ્રેમમાં પાડી દે છે.

  ગ્રાસ હિલ : વાલપરાઈમાં આવેલો ગ્રાસ હિલ વિસ્તાર ટાઇગર રિઝર્વ પ્રોટેક્ટેડ એરિયાની અંદર આવે છે. દૂર-દૂર સુધી પથરાયેલા સુંવાળા ઘાસ અને ચાની મીઠી સુગંધ ટૂરિસ્ટોને અહીંના પ્રેમમાં પાડી દે છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વર્લ્ડના સેવન્થ હેવન તરીકે ઓળખાતા વાલપરાઈમાં પ્રાકૃતિક સુંદરતા કરતાં વિશેષ કંઈ નહીં હોવા છતાં આ ન્યુ ડેસ્ટિનેશન ધીરે-ધીરે વધુ ને વધુ ટૂરિસ્ટોને ખેંચી રહ્યું છે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK