તુષાર શુક્લઃ યંગસ્ટર્સના ફેવરિટ ગુજરાતી કવિ પર્સનલ લાઈફમાં છે COOL

Updated: Jun 20, 2019, 13:21 IST | Bhavin
 • મોટા ભાગે સાહિત્યકારો ઝભ્ભો પહેરીને ઝોલો લઈને ફરતા હોય એવી માન્યતા હોય છે, પરંતુ તુષાર શુક્લ સુપર કૂલ કવિ છે. અને તેમની કવિતાઓમાં પણ આ વાત દેખાઈ આવે છે. 

  મોટા ભાગે સાહિત્યકારો ઝભ્ભો પહેરીને ઝોલો લઈને ફરતા હોય એવી માન્યતા હોય છે, પરંતુ તુષાર શુક્લ સુપર કૂલ કવિ છે. અને તેમની કવિતાઓમાં પણ આ વાત દેખાઈ આવે છે. 

  1/13
 • ફરવાના શોખીન તુષારભાઈ ક્યારેક જીન્સ ટી શર્ટ, તો ક્યારે ફન્કી ઝભ્ભામાં દેખાય છે. અને તેમની હેરસ્ટાઈલ તો યંગસ્ટર્સને પણ કૉપી કરવી ગમે છે. 

  ફરવાના શોખીન તુષારભાઈ ક્યારેક જીન્સ ટી શર્ટ, તો ક્યારે ફન્કી ઝભ્ભામાં દેખાય છે. અને તેમની હેરસ્ટાઈલ તો યંગસ્ટર્સને પણ કૉપી કરવી ગમે છે. 

  2/13
 • મૂળ વઢવાણના તુષાર શુક્લનો જન્મ 19 જૂન, 1955ના રોજ થયો છે. અને તેઓ વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયા હતા. 

  મૂળ વઢવાણના તુષાર શુક્લનો જન્મ 19 જૂન, 1955ના રોજ થયો છે. અને તેઓ વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયા હતા. 

  3/13
 • તુષારભાઈના પિતા દુર્ગેશ શુક્લ પણ જાણીતા સાહિત્યકાર હતા. તુષારભાઈની કવિતાઓના મોટી સંખ્યામાં ચાહકો છે. 

  તુષારભાઈના પિતા દુર્ગેશ શુક્લ પણ જાણીતા સાહિત્યકાર હતા. તુષારભાઈની કવિતાઓના મોટી સંખ્યામાં ચાહકો છે. 

  4/13
 • તુષારભાઈએ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી એમ એનો અભ્યાસ કર્યો છે. 

  તુષારભાઈએ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી એમ એનો અભ્યાસ કર્યો છે. 

  5/13
 • તુષારભાઈએ 1979માંઆકાશવાણી પર લોકપ્રિય  કાર્યક્રમ   ‘શાણાભાઇ – શકરાભાઇ‘ના સંચાલનથી કારકિર્દીની શરૂઆત કરી હતી. 

  તુષારભાઈએ 1979માંઆકાશવાણી પર લોકપ્રિય  કાર્યક્રમ   ‘શાણાભાઇ – શકરાભાઇ‘ના સંચાલનથી કારકિર્દીની શરૂઆત કરી હતી. 

  6/13
 • આંખોમાં બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે.... અને દરિયાના મોજા કંઈ રેતીને પૂછે... આ બે કવિતાઓ તુષારભાઈની સૌથી વધુ લોકપ્રિય થયેલી કવિતાઓ છે. 

  આંખોમાં બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે.... અને દરિયાના મોજા કંઈ રેતીને પૂછે... આ બે કવિતાઓ તુષારભાઈની સૌથી વધુ લોકપ્રિય થયેલી કવિતાઓ છે. 

  7/13
 • તુષાર શુક્લ કવિતાઓની સાથે સાથે અદભૂત સંચાલક પણ છે. અને ગુજરાતી ફિલ્મોમાં સુપરહિટ ગીતો પણ લખી ચૂક્યા છે. ફિલ્મ છેલ્લો દિવસનું 'કહેવું ઘણું ઘણું છે' ફેમસ ગીત તુષારભાઈની કલમમાંથી નીકળ્યું છે.

  તુષાર શુક્લ કવિતાઓની સાથે સાથે અદભૂત સંચાલક પણ છે. અને ગુજરાતી ફિલ્મોમાં સુપરહિટ ગીતો પણ લખી ચૂક્યા છે. ફિલ્મ છેલ્લો દિવસનું 'કહેવું ઘણું ઘણું છે' ફેમસ ગીત તુષારભાઈની કલમમાંથી નીકળ્યું છે.

  8/13
 • 9/13
 • મુશાયરા અને કવિ સંમેલનમાં તુષારભાઈ એવા ખીલી ઉઠે છે કે દાદ આપનારા પણ તેમની અદામાં ખોવાઈ જાય. 

  મુશાયરા અને કવિ સંમેલનમાં તુષારભાઈ એવા ખીલી ઉઠે છે કે દાદ આપનારા પણ તેમની અદામાં ખોવાઈ જાય. 

  10/13
 • પત્ની સાથે સાંજને માણી રહેલા તુષાર શુક્લ. તેમનું ચોમાસું તેમની આસપાસ છે. 

  પત્ની સાથે સાંજને માણી રહેલા તુષાર શુક્લ. તેમનું ચોમાસું તેમની આસપાસ છે. 

  11/13
 • તુષાર શુક્લ ફક્ત ગુજરાતી ફિલ્મોમાં ગીતો જ નથી લખતા. એક્ટિંગ પણ કરી ચૂક્યા છે. તેમણે બે યાર, વિટામિન શી અને શુભ આરંભ આ બે ફિલ્મોમાં નાનો કેમિયો કરે છે.

  તુષાર શુક્લ ફક્ત ગુજરાતી ફિલ્મોમાં ગીતો જ નથી લખતા. એક્ટિંગ પણ કરી ચૂક્યા છે. તેમણે બે યાર, વિટામિન શી અને શુભ આરંભ આ બે ફિલ્મોમાં નાનો કેમિયો કરે છે.

  12/13
 • આજે પોતાના સુપરકૂલ લુક માટે જાણીતા તુષારભાઈ યુવાનીમાં કંઈક આવા લાગતા હતા.

  આજે પોતાના સુપરકૂલ લુક માટે જાણીતા તુષારભાઈ યુવાનીમાં કંઈક આવા લાગતા હતા.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

દરિયાના મોજા કંઈ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ, આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે !! આ કવિતાઓ તમને યાદ જ હશે. આ કવિતાઓના રચનાકાર એટલે તુષાર શુક્લ. સાહિત્યના શોખીનો માટે આ નામ અજાણ્યું નથી. ચાલો જોઈએ અંગત લાઈફમાં કેટલા સ્ટાઈલિશ છે આ કવિરાજ. (Image Courtesy: Tushar Shukla Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK