પરંપરાગત ગુજરાતી દુપટ્ટા છે સદાબહાર, તમે પણ કરો ટ્રાય

Updated: Apr 13, 2019, 13:05 IST | Falguni Lakhani
  • બાંધણી દુપટ્ટા દુપટ્ટા હોય કે સાડી બાંધણી સદાબહાર છે. સિમ્પલ ડ્રેસ પર બાંધણીના દુપટ્ટાનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. આજકાલ ગોલ્ડર બોર્ડર વાળા બાંધણીના દુપટ્ટા ઈન છે. ઑફિસ હોય કે ફેમિલી ફંક્શન તમે ક્યાંય પણ આ દુપટ્ટાને કેરી કરી શકો છો.

    બાંધણી દુપટ્ટા
    દુપટ્ટા હોય કે સાડી બાંધણી સદાબહાર છે. સિમ્પલ ડ્રેસ પર બાંધણીના દુપટ્ટાનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. આજકાલ ગોલ્ડર બોર્ડર વાળા બાંધણીના દુપટ્ટા ઈન છે. ઑફિસ હોય કે ફેમિલી ફંક્શન તમે ક્યાંય પણ આ દુપટ્ટાને કેરી કરી શકો છો.

    1/6
  • ચંદેરી દુપટ્ટા જો તમે પ્રાકૃતિક પ્રિન્ટ અને હસ્તકલાના શોખીન હોય તો તેમના માટે ચંદેરી દુપટ્ટો બેસ્ટ ઓપ્શન છે. ચંદેરી દુપટ્ટા એથનિકની સાથે સાથે રિચ લુક પણ આપશે. કચ્છમાં હાથથી કારીગરી કરીને બનાવવામાં આવતા ચંદેરી દુપટ્ટા સુંદરતામાં ચારચાંદ લગાવી દે છે.

    ચંદેરી દુપટ્ટા
    જો તમે પ્રાકૃતિક પ્રિન્ટ અને હસ્તકલાના શોખીન હોય તો તેમના માટે ચંદેરી દુપટ્ટો બેસ્ટ ઓપ્શન છે. ચંદેરી દુપટ્ટા એથનિકની સાથે સાથે રિચ લુક પણ આપશે. કચ્છમાં હાથથી કારીગરી કરીને બનાવવામાં આવતા ચંદેરી દુપટ્ટા સુંદરતામાં ચારચાંદ લગાવી દે છે.

    2/6
  • ગોટા પત્તી દુપટ્ટા એકદમ એલિગન્ટ લૂક માટે ગોટા પત્તી દુપટ્ટા બેસ્ટ છે. બાંધણીનો દુપટ્ટો અને તેમાં પણ ગોટા પત્તીની બોર્ડર હોય એટલે દુપટ્ટાનો લૂક ખૂબ જ રિચ લાગે. આજકાલ તો ચણિયાચોળી પર પણ આવો હેવી દુપટ્ટો પહેરવામાં આવે છે.

    ગોટા પત્તી દુપટ્ટા
    એકદમ એલિગન્ટ લૂક માટે ગોટા પત્તી દુપટ્ટા બેસ્ટ છે. બાંધણીનો દુપટ્ટો અને તેમાં પણ ગોટા પત્તીની બોર્ડર હોય એટલે દુપટ્ટાનો લૂક ખૂબ જ રિચ લાગે. આજકાલ તો ચણિયાચોળી પર પણ આવો હેવી દુપટ્ટો પહેરવામાં આવે છે.

    3/6
  • કાથા વર્કનો દુપટ્ટો કાથા વર્ક કચ્છનું સ્પેશિયલ છે. જેમાં ખાસ પ્રકારની પ્રિન્ટ કરવામાં આવેલી હોય છે. યૂનિક પ્રિન્ટ ધરાવતા આ દુપટ્ટા ખૂબ જ સરસ લાગે છે.

    કાથા વર્કનો દુપટ્ટો
    કાથા વર્ક કચ્છનું સ્પેશિયલ છે. જેમાં ખાસ પ્રકારની પ્રિન્ટ કરવામાં આવેલી હોય છે. યૂનિક પ્રિન્ટ ધરાવતા આ દુપટ્ટા ખૂબ જ સરસ લાગે છે.

    4/6
  • કચ્છી દુપટ્ટા કચ્છની ઓળખ સમાન પ્રિન્ટ અને ભરતકામ વાળો દુપટ્ટો એટલે કચ્છી દુપટ્ટો. જેમાં તમને મિરર વર્ક પણ જોવા મળશે. આ દુપટ્ટા ડ્રેસ અને ચણિયાચોળી બંને પર સારા લાગે છે.

    કચ્છી દુપટ્ટા
    કચ્છની ઓળખ સમાન પ્રિન્ટ અને ભરતકામ વાળો દુપટ્ટો એટલે કચ્છી દુપટ્ટો. જેમાં તમને મિરર વર્ક પણ જોવા મળશે. આ દુપટ્ટા ડ્રેસ અને ચણિયાચોળી બંને પર સારા લાગે છે.

    5/6
  • ફુલકારી દુપટ્ટા પંજાબના ફુલકારી દુપટ્ટાની જેમ જ કચ્છના ફુલકારી વર્કના દુપટ્ટા પ્રખ્યાત છે. હાથથી કરેલું દોરા અને ફુલકારી વર્ક સાથે હેવી બોર્ડર આ દુપટ્ટાને હેવી લૂક આપે છે. જેને કોમ્બિનેશ કરી ડ્રેસ સાથે પહેરવાથી એકદમ એલિગન્ટ લૂક આવે છે.

    ફુલકારી દુપટ્ટા
    પંજાબના ફુલકારી દુપટ્ટાની જેમ જ કચ્છના ફુલકારી વર્કના દુપટ્ટા પ્રખ્યાત છે. હાથથી કરેલું દોરા અને ફુલકારી વર્ક સાથે હેવી બોર્ડર આ દુપટ્ટાને હેવી લૂક આપે છે. જેને કોમ્બિનેશ કરી ડ્રેસ સાથે પહેરવાથી એકદમ એલિગન્ટ લૂક આવે છે.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

લગ્નસરાની આ સિઝનમાં મિક્સ એન્ડ મેચનો ટ્રેન્ડ છે. પ્રસંગોમાં ડિફરન્ટ લૂક મેળવવા માટે તમે આ દુપટ્ટાઓ ટ્રાય કરી શકો છે. ગુજરાતી દુપટ્ટાનું અનોખું ભરતકામ અને યૂનિક ડિઝાઈન તેને સદાબહાર બનાવે છે.
(તસવીર સૌજન્યઃ sanjiro.in)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK