દિલ ખુશ કરી દેશે આ ગુજરાતી મુખવાસ, તમે પણ કરો ટ્રાય

Updated: Sep 16, 2020, 14:05 IST | Shilpa Bhanushali
 • મસાલેદાર સોપારીનો મુખવાસ સોપારી, તજ લવિંગ, જેઠી મધમાંથી બનાવવામાં આવતો આ મુખવાસ સ્વાદમાં ખૂબ જ સરસ હોય છે. એકવાર ખાવાથી તેનો સ્વાદ દાઢે વળગી જાય છે.

  મસાલેદાર સોપારીનો મુખવાસ

  સોપારી, તજ લવિંગ, જેઠી મધમાંથી બનાવવામાં આવતો આ મુખવાસ સ્વાદમાં ખૂબ જ સરસ હોય છે. એકવાર ખાવાથી તેનો સ્વાદ દાઢે વળગી જાય છે.

  1/7
 • અળસી અળસીના અનેક ગુણો છે. અળસી પાચન શક્તિ પણ વધારે છે. અળસીને એકલી પણ ખાવામાં આવે છે. સાથે તેને શેકી તેમાં નમક અને લીંબુ નાખીને પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

  અળસી

  અળસીના અનેક ગુણો છે. અળસી પાચન શક્તિ પણ વધારે છે. અળસીને એકલી પણ ખાવામાં આવે છે. સાથે તેને શેકી તેમાં નમક અને લીંબુ નાખીને પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

  2/7
 • મીઠી વરિયાળી આ મુખવાસ મોટા ભાગે હોટેલમાં જોવા મળે છે. વરિયાળી પર ખાંડનું પડ હોય છે. જેથી તે ગળી લાગે છે અને જમ્યા પછી મૂડ અને માઉથ બંનેને ફ્રેશ કરી દે છે.

  મીઠી વરિયાળી

  આ મુખવાસ મોટા ભાગે હોટેલમાં જોવા મળે છે. વરિયાળી પર ખાંડનું પડ હોય છે. જેથી તે ગળી લાગે છે અને જમ્યા પછી મૂડ અને માઉથ બંનેને ફ્રેશ કરી દે છે.

  3/7
 • કેરીની ગોટલીનો મુખવાસ ઉનાળો એટલે કેરીની મોસમ. તમામ ગુજરાતીઓના ઘરમાં કેરી શોખથી ખાવામાં આવે છે. અને આ કેરીના ગોટલાને બાફીને તેમાંથી મુખવાસ બનાવવામાં આવે છે. ચટપટો એવો આ મુખવાસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

  કેરીની ગોટલીનો મુખવાસ

  ઉનાળો એટલે કેરીની મોસમ. તમામ ગુજરાતીઓના ઘરમાં કેરી શોખથી ખાવામાં આવે છે. અને આ કેરીના ગોટલાને બાફીને તેમાંથી મુખવાસ બનાવવામાં આવે છે. ચટપટો એવો આ મુખવાસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

  4/7
 • ગળ્યાં આમળાંનો મુખવાસ આમળા હેલ્થ માટે ખૂબ જ સારા છે. ખાટા આમળાને બાફીને તેમાં ખાંડ મેળવીને બનાવવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. સામાન્ય રીતે શિયાળામાં જ મળતા આમળાને આ રીતે આખું વર્ષ ખાવામાં આવે છે.

  ગળ્યાં આમળાંનો મુખવાસ

  આમળા હેલ્થ માટે ખૂબ જ સારા છે. ખાટા આમળાને બાફીને તેમાં ખાંડ મેળવીને બનાવવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. સામાન્ય રીતે શિયાળામાં જ મળતા આમળાને આ રીતે આખું વર્ષ ખાવામાં આવે છે.

  5/7
 • સુકવેલા આમળાનો મુખવાસ આમળાના મીઠા મુખવાસની સાથે આમળાને સુકવીને, ખમણીને બનાવવામાં આવતો મુખવાસ પણ ગુજરાતીઓને ખૂબ જ ભાવે છે. આ મુખવાસના સ્વાદની સાથે ગુણ પણ ભારોભાર હોય છે.

  સુકવેલા આમળાનો મુખવાસ

  આમળાના મીઠા મુખવાસની સાથે આમળાને સુકવીને, ખમણીને બનાવવામાં આવતો મુખવાસ પણ ગુજરાતીઓને ખૂબ જ ભાવે છે. આ મુખવાસના સ્વાદની સાથે ગુણ પણ ભારોભાર હોય છે.

  6/7
 • મિક્સ મુખવાસ ધાણાદાળ, વરિયાળી, તલને મિક્સ કરીને બનાવવામાં આવતો આ મુખવાસ તમને દરેક ગુજરાતી ઘરમાં જોવા મળશે. તો તમે પણ ટ્રાય કરો આ મુખવાસ!

  મિક્સ મુખવાસ

  ધાણાદાળ, વરિયાળી, તલને મિક્સ કરીને બનાવવામાં આવતો આ મુખવાસ તમને દરેક ગુજરાતી ઘરમાં જોવા મળશે. તો તમે પણ ટ્રાય કરો આ મુખવાસ!

  7/7
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતીઓ એટલે ખાવાના શોખીન. અને એમાં પણ ગમે ત્યાં જમવા જાય, જમ્યા પછી મુખવાસ તો જોઈએ તો. તમે પણ ટ્રાય કરો આ અલગ અલગ પ્રકારના મુખવાસ જે તમારા દિલને ખુશ કરી દેશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK