Google પર ભૂલથી પણ ન કરો આ વસ્તુઓ સર્ચ, નહીંતર મુશ્કેલીમાં ફસાઇ શકો છો તમે...

Published: 8th December, 2020 12:41 IST | Shilpa Bhanushali
  • બૉમ્બ બનાવવાની પ્રોસેસ ગૂગલ પર ભૂલથી પણ બૉમ્બ બનાવવાની પ્રોસેસ કે તેની સાથે જોડાયેલી કોઇપણ વસ્તુ સર્ચ ન કરવી. આમ કરવાથી તમને જેલ થઈ શકે છે. જણાવવાનું કે જેમ તમે કોઇ વસ્તુ ગૂગલ પર સર્ચ કરશો, તો તમારા કૉમ્પ્યુટર કે લૅપટૉપનું આઇપી એડ્રેસ સીધું સુરક્ષા એજન્સી સુધી પહોંચી જશે. તેના પછી શક્ય છે કે સુરક્ષા એજન્સીઓ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરે.

    બૉમ્બ બનાવવાની પ્રોસેસ
    ગૂગલ પર ભૂલથી પણ બૉમ્બ બનાવવાની પ્રોસેસ કે તેની સાથે જોડાયેલી કોઇપણ વસ્તુ સર્ચ ન કરવી. આમ કરવાથી તમને જેલ થઈ શકે છે. જણાવવાનું કે જેમ તમે કોઇ વસ્તુ ગૂગલ પર સર્ચ કરશો, તો તમારા કૉમ્પ્યુટર કે લૅપટૉપનું આઇપી એડ્રેસ સીધું સુરક્ષા એજન્સી સુધી પહોંચી જશે. તેના પછી શક્ય છે કે સુરક્ષા એજન્સીઓ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરે.

    1/5
  • દવાઓ જો તમારી તબિયત ખરાબ છે અને તમે ગૂગલ દ્વારા લક્ષણોને આધારે એ જાણવા માગો છો કે તમે કઈ બીમારીથી સંક્રમિત છો. સાથે જ ગૂગલ પર તે બીમારીમાંથી સ્વસ્થ થવાની દવા પણ સર્ચ કરો છો, તો એવું ભૂલથી પણ ન કરો. ખોટી દવાનું સેવન કરવાથી તમારી તબિયત વધારે ખરાબ થઈ શકે છે. એટલે જ્યારે પણ તમારી તબિયત ખરાબ થાય, તો તરત ડૉક્ટર પાસે જવું.

    દવાઓ
    જો તમારી તબિયત ખરાબ છે અને તમે ગૂગલ દ્વારા લક્ષણોને આધારે એ જાણવા માગો છો કે તમે કઈ બીમારીથી સંક્રમિત છો. સાથે જ ગૂગલ પર તે બીમારીમાંથી સ્વસ્થ થવાની દવા પણ સર્ચ કરો છો, તો એવું ભૂલથી પણ ન કરો. ખોટી દવાનું સેવન કરવાથી તમારી તબિયત વધારે ખરાબ થઈ શકે છે. એટલે જ્યારે પણ તમારી તબિયત ખરાબ થાય, તો તરત ડૉક્ટર પાસે જવું.

    2/5
  • મોબાઇલ ઍપ કે સૉફ્ટવેર ગૂગલ સર્ચ દ્વારા અનેક વાર ફિશિંગ કે ડુપ્લીકેટ ઍપ્સ કે સૉફ્ટવેર ડાઉનલોડ કરી લેવાથી તે આપણા ડિવાઇસને નુકસાન પહોંચાડી શકે છે. એવામાં એપ ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી જ ડાઉનલોડ રવી, કોઇપણ સૉફ્ટવેર કંપનીની ઑફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવી.

    મોબાઇલ ઍપ કે સૉફ્ટવેર
    ગૂગલ સર્ચ દ્વારા અનેક વાર ફિશિંગ કે ડુપ્લીકેટ ઍપ્સ કે સૉફ્ટવેર ડાઉનલોડ કરી લેવાથી તે આપણા ડિવાઇસને નુકસાન પહોંચાડી શકે છે. એવામાં એપ ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી જ ડાઉનલોડ રવી, કોઇપણ સૉફ્ટવેર કંપનીની ઑફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવી.

    3/5
  • કસ્ટમર કૅર નંબર આપણે કોઇપણ પ્રૉડક્ટનો ઉપયોગ કરતા હોઇએ અને તેમાં કોઇપણ મુશ્કેલી આવે તો કસ્ટમર કૅરને કૉલ કરવાનું વિચારતા હોઇએ છીએ. આપણને ઘણીવાર કોઇક કંપનીના કસ્ટમર કૅરનો નંબર ખબર ન હોય તો ગૂગલની મદદ લેતા હોઇએ છીએ, પણ શું તમને ખબર છે કે ગૂગલ પર કોઇપણ કસ્ટમર કૅરનો નંબર સર્ચ કરવો કેટલો નુકસાનકારક સાબિત થઈ શકે છે. જણાવવાનું કે સાઇબર ક્રાઇમને પ્રોત્સાહન આપનારા હૅકર્સ કોઇપણ કંપનીનું ફેક કે ડુપ્લીકેટ હેલ્પલાઇન નંબર ગૂગલ સર્ચમાં ફ્લોટ કરી દે છે. એવામાં તમે જ્યારે તે નંબર પર કૉલર કરશો તો તમારો નબંર હૅકર્સ પાસે પહોંચી જાય છે, જેના પછી હૅકર્સ તમને તમારા નંબર પર ફોન કરી સાઇબર ક્રાઇમને અંજામ આપી શકે છે, જેમાં સિમ સ્વેપ જેવી ઘટનાઓ પણ સામેલ છે.

    કસ્ટમર કૅર નંબર
    આપણે કોઇપણ પ્રૉડક્ટનો ઉપયોગ કરતા હોઇએ અને તેમાં કોઇપણ મુશ્કેલી આવે તો કસ્ટમર કૅરને કૉલ કરવાનું વિચારતા હોઇએ છીએ. આપણને ઘણીવાર કોઇક કંપનીના કસ્ટમર કૅરનો નંબર ખબર ન હોય તો ગૂગલની મદદ લેતા હોઇએ છીએ, પણ શું તમને ખબર છે કે ગૂગલ પર કોઇપણ કસ્ટમર કૅરનો નંબર સર્ચ કરવો કેટલો નુકસાનકારક સાબિત થઈ શકે છે. જણાવવાનું કે સાઇબર ક્રાઇમને પ્રોત્સાહન આપનારા હૅકર્સ કોઇપણ કંપનીનું ફેક કે ડુપ્લીકેટ હેલ્પલાઇન નંબર ગૂગલ સર્ચમાં ફ્લોટ કરી દે છે. એવામાં તમે જ્યારે તે નંબર પર કૉલર કરશો તો તમારો નબંર હૅકર્સ પાસે પહોંચી જાય છે, જેના પછી હૅકર્સ તમને તમારા નંબર પર ફોન કરી સાઇબર ક્રાઇમને અંજામ આપી શકે છે, જેમાં સિમ સ્વેપ જેવી ઘટનાઓ પણ સામેલ છે.

    4/5
  • ખાનગી ઇ-મેઇલ આઇડી ગૂગલ પર ન કરવી સર્ચ ગૂગલ પર પોતાની ખાનગી ઇમેલ આઇડી સર્ચ ન કરવી, આમ કરવાથી તમારો અકાઉન્ટ હૅક થઈ શકે છે. હૅકર્સ તમારી ખાનગી માહિતી ચોરી શકે છે. હૅકર્સથી બચવા માટે સમયાંતરે પાસવર્ડ બદલતા રહેવું.

    ખાનગી ઇ-મેઇલ આઇડી ગૂગલ પર ન કરવી સર્ચ
    ગૂગલ પર પોતાની ખાનગી ઇમેલ આઇડી સર્ચ ન કરવી, આમ કરવાથી તમારો અકાઉન્ટ હૅક થઈ શકે છે. હૅકર્સ તમારી ખાનગી માહિતી ચોરી શકે છે. હૅકર્સથી બચવા માટે સમયાંતરે પાસવર્ડ બદલતા રહેવું.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

હાલ લોકો કોઇપણ વસ્તુ વિસે માહિતી મેળવવા માટે ગૂગલનો ઉપયોગ કરે છે. કારણકે લોકોને વિશ્વાસ હોય છે કે ગૂગલ પર જે માહિતી ઉપલબ્ધ હોય છે તે 100 ટકા સાચી હોય છે. પણ ઘણીવાર લોકો અજાણતા જ એવી વસ્તુઓ સર્ચ કરી લે છે, જેના પછી તે મોટી મુશ્કેલીમાં ફસાઇ જાય છે. હવે એવામાં પ્રશ્ન એ છે કે ગૂગલ પર કઈ વસ્તુઓ સર્ચ ન કરવી જોઇએ. જાણો કેટલીક એવી વસ્તુઓ, જે તમારે ગૂગલ પર ક્યારેય સર્ચ ન કરવી જોઇએ.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK