દાહોદની આ જગ્યાઓ કરાવશે તમને પૃથ્વી પર સ્વર્ગનો અહેસાસ

Published: Aug 21, 2019, 12:08 IST | Falguni Lakhani
  • માનગઢ હિલ્સ દાહોદના ફતેપુરા તાલુકાના ગઢડા ગામમાં આવેલી છે રમણીય માનગઢ હિલ્સ. આ જગ્યા એટલી સુંદર છે કે તમને તસવીરો જોઈને ત્યાં જવાનું મન થઈ જાય.

    માનગઢ હિલ્સ
    દાહોદના ફતેપુરા તાલુકાના ગઢડા ગામમાં આવેલી છે રમણીય માનગઢ હિલ્સ. આ જગ્યા એટલી સુંદર છે કે તમને તસવીરો જોઈને ત્યાં જવાનું મન થઈ જાય.

    1/10
  • માનગઢ હિલ્સ ગુરૂ ગોવિંદસિંહના કારણે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસીઓ માટે ખૂબ જ પવિત્ર જગ્યા છે.


    માનગઢ હિલ્સ ગુરૂ ગોવિંદસિંહના કારણે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસીઓ માટે ખૂબ જ પવિત્ર જગ્યા છે.

    2/10
  • અંગ્રેજોના સમયમાં દાહોદ અને પંચમહાલ એક જ જિલ્લો હતા ત્યારે બ્રિટિશ શાસકો સામે લડતા સંતરામપુર તાલુકામાં 500 આદિવાસીઓ શહીદ થયા છે.

    અંગ્રેજોના સમયમાં દાહોદ અને પંચમહાલ એક જ જિલ્લો હતા ત્યારે બ્રિટિશ શાસકો સામે લડતા સંતરામપુર તાલુકામાં 500 આદિવાસીઓ શહીદ થયા છે.

    3/10
  • લીલીછમ વનરાજી, ખળખળ વહેતા ઝરણા અને વાદળાઓ વચ્ચે વસેલી આ જગ્યા પ્રકૃતિપ્રેમીઓ માટે ખાસ જોવા જેવી છે.

    લીલીછમ વનરાજી, ખળખળ વહેતા ઝરણા અને વાદળાઓ વચ્ચે વસેલી આ જગ્યા પ્રકૃતિપ્રેમીઓ માટે ખાસ જોવા જેવી છે.

    4/10
  • હિલ સ્ટેશન જેવી આ જગ્યા પ્રવાસીઓની પણ માનીતી છે. ખાસ કરીને ચોમાસમાં મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવે છે.

    હિલ સ્ટેશન જેવી આ જગ્યા પ્રવાસીઓની પણ માનીતી છે. ખાસ કરીને ચોમાસમાં મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવે છે.

    5/10
  • મુખ્યમંત્રી રૂપાણીએ દાહોદની આ જગ્યાનો વિકાસ કરવાનો પણ નિર્ણય કર્યો છે. અહીં ખાસ ગોવિંદ ગુરૂ સ્મૃતિ વન પણ ગુજરાત સરકારે બનાવ્યું છે.

    મુખ્યમંત્રી રૂપાણીએ દાહોદની આ જગ્યાનો વિકાસ કરવાનો પણ નિર્ણય કર્યો છે. અહીં ખાસ ગોવિંદ ગુરૂ સ્મૃતિ વન પણ ગુજરાત સરકારે બનાવ્યું છે.

    6/10
  • રબડાલ જો તમને ધોધ જોવો હોય તો દાહોદમાં આવેલી આ જગ્યા ખૂબ જ સરસ છે.

    રબડાલ
    જો તમને ધોધ જોવો હોય તો દાહોદમાં આવેલી આ જગ્યા ખૂબ જ સરસ છે.

    7/10
  • દાહોદના રબડાલ ગામમાં પ્રાકૃતિક ધોધ છે. ઓછી એક્સપ્લોર થયેલી આ જગ્યા ખરેખર જોવા લાયક છે.

    દાહોદના રબડાલ ગામમાં પ્રાકૃતિક ધોધ છે. ઓછી એક્સપ્લોર થયેલી આ જગ્યા ખરેખર જોવા લાયક છે.

    8/10
  • જો કે અહીં સુધી પહોંચવાનો રસ્તો થોડો કાચો છે પરંતુ એકવાર તમે ત્યાં પહોંચશો એટલે બધુ ભૂલી જશો.

    જો કે અહીં સુધી પહોંચવાનો રસ્તો થોડો કાચો છે પરંતુ એકવાર તમે ત્યાં પહોંચશો એટલે બધુ ભૂલી જશો.

    9/10
  • તો તમે પણ દાહોદની આ જગ્યાઓની ચોક્કસથી મુલાકાત લેજો અને પ્રકૃતિના ખોળે મ્હાલવાનો આનંદ માણજો.

    તો તમે પણ દાહોદની આ જગ્યાઓની ચોક્કસથી મુલાકાત લેજો અને પ્રકૃતિના ખોળે મ્હાલવાનો આનંદ માણજો.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

દાહોદ..મધ્ય ગુજરાતના આ જિલ્લામાં આવેલી છે અનેક એવી જગ્યાઓ જે ખાસ કરીને પ્રકૃતિ પ્રેમીઓને ખુશ કરી દેશે. ચાલો અમે તમને લઈ જાઈએ આવી જ બે જગ્યાઓ પર..
(તસવીર સૌજન્યઃ our_dahod)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK