સુરતનાં આ બહેન બનાવે છે ક્રોશેની રાખડી અને માસ્ક, જોઇને તમે પણ રહી જશો દંગ

Updated: Aug 01, 2020, 11:15 IST | Shilpa Bhanushali
 • પાયલ પુજારી  સાથે એમના બહેન મમતા મકવાણા પણ હવે આ ક્રોશે વર્કમાં તેમની સાથે જોડાયા છે. 

  પાયલ પુજારી  સાથે એમના બહેન મમતા મકવાણા પણ હવે આ ક્રોશે વર્કમાં તેમની સાથે જોડાયા છે. 

  1/16
 • પાયલ પુજારી હાલ સુરતમાં રહે છે. અને ત્યાંથી જ તેઓ ક્રોશે વર્કની કળાને લોકો સુધી પહોંચાંડે છે.

  પાયલ પુજારી હાલ સુરતમાં રહે છે. અને ત્યાંથી જ તેઓ ક્રોશે વર્કની કળાને લોકો સુધી પહોંચાંડે છે.

  2/16
 • ક્રોશે વર્ક કેવી રીતે થાય તે અંગે કોઇ ખાસ તાલીમ લીધી છે કે નહીં એવું જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેમણે એવી કોઇ જ તાલીમ લીધી નથી.

  ક્રોશે વર્ક કેવી રીતે થાય તે અંગે કોઇ ખાસ તાલીમ લીધી છે કે નહીં એવું જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેમણે એવી કોઇ જ તાલીમ લીધી નથી.

  3/16
 • પાયલ પુજારી એક હાઉસમેકર છે અને તેમની અઢી વર્ષની દીકરી પણ છે.

  પાયલ પુજારી એક હાઉસમેકર છે અને તેમની અઢી વર્ષની દીકરી પણ છે.

  4/16
 • આ કળા માટે ઇન્સ્પિરેશન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે ઘરની બહાર ન જવું પડે અને ઘરે બેઠાં જ કંઇક કામ થઈ શકે તે માટે તેમણે ક્રોશે વર્ક કરવાનું નક્કી કર્યું.

  આ કળા માટે ઇન્સ્પિરેશન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે ઘરની બહાર ન જવું પડે અને ઘરે બેઠાં જ કંઇક કામ થઈ શકે તે માટે તેમણે ક્રોશે વર્ક કરવાનું નક્કી કર્યું.

  5/16
 • પાયલ પુજારી જણાવે છે કે તેઓ મોબાઇલમાં જોઇને કે પછી કોઇપણ તસવીર જોઇને ઑર્ડર કરવામાં આવેલ પીસ બનાવીને આપી શકે છે.

  પાયલ પુજારી જણાવે છે કે તેઓ મોબાઇલમાં જોઇને કે પછી કોઇપણ તસવીર જોઇને ઑર્ડર કરવામાં આવેલ પીસ બનાવીને આપી શકે છે.

  6/16
 • પાયલ પોતાના વર્ક પીસ વિશે વાત કરતાં જણાવે છે કે તેમણે અત્યાર સુધીમાં કાનના બુટ્ટીથી લઈને નેકપીસ અને રાખડી તેમજ માસ્ક સુધીની અનેક વસ્તુઓ બનાવી છે.

  પાયલ પોતાના વર્ક પીસ વિશે વાત કરતાં જણાવે છે કે તેમણે અત્યાર સુધીમાં કાનના બુટ્ટીથી લઈને નેકપીસ અને રાખડી તેમજ માસ્ક સુધીની અનેક વસ્તુઓ બનાવી છે.

  7/16
 • પાયલ પૂજારીએ ક્રોશેનો એક ટૉપ પણ બનાવ્યો હતો જે કસૌટી ઝીંદગી કી 2 ફેમ અભિનેત્રી પારૂલ ચૌધરીને મોકલાવ્યો હતો

  પાયલ પૂજારીએ ક્રોશેનો એક ટૉપ પણ બનાવ્યો હતો જે કસૌટી ઝીંદગી કી 2 ફેમ અભિનેત્રી પારૂલ ચૌધરીને મોકલાવ્યો હતો

  8/16
 • અભિનેત્રી પારૂલ ચૌધરીને તેમનું આ વર્ક કરેલું ટૉપ ખૂબ જ ગમ્યું અને અભિનેત્રીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ ટૉપ પહેરેલી તસવીર પણ શૅર કરી હતી.

  અભિનેત્રી પારૂલ ચૌધરીને તેમનું આ વર્ક કરેલું ટૉપ ખૂબ જ ગમ્યું અને અભિનેત્રીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ ટૉપ પહેરેલી તસવીર પણ શૅર કરી હતી.

  9/16
 • તાજેતરમાં જ અભિનેત્રીએ પાયલ દ્વારા બનાવવામાં આવેલું એક નેકપીસ પહેરીને તેની તસવીર પણ શૅર કરી હતી.

  તાજેતરમાં જ અભિનેત્રીએ પાયલ દ્વારા બનાવવામાં આવેલું એક નેકપીસ પહેરીને તેની તસવીર પણ શૅર કરી હતી.

  10/16
 • આ નેકપીસની તસવીર શૅર કરવાની સાથે અભિનેત્રીએ કૅપ્શન આપ્યું હતું કે ક્રોશેનું સુંદર મજાનું નેકલેસ પહેરીને.. મને તમારી ક્રિએટિવીટિ ખૂબ જ ગમે છે મને આ ખૂબ જ ગમ્યું છે અને તમે ક્રોશે દ્વારા જે પણ બનાવો છો તે ખૂબ જ સુંદર હોય છે.

  આ નેકપીસની તસવીર શૅર કરવાની સાથે અભિનેત્રીએ કૅપ્શન આપ્યું હતું કે ક્રોશેનું સુંદર મજાનું નેકલેસ પહેરીને.. મને તમારી ક્રિએટિવીટિ ખૂબ જ ગમે છે મને આ ખૂબ જ ગમ્યું છે અને તમે ક્રોશે દ્વારા જે પણ બનાવો છો તે ખૂબ જ સુંદર હોય છે.

  11/16
 • અભિનેત્રીએ બ્લૂ ટૉપમાં જે તસવીર શૅર કરી તેની સાથે તેણે કૅપ્શન આપ્યું હતું કે સૌથી પહેલા તો પાયલ તમારો ખૂબ ખૂબ આભાર. મને બાળપણથી જ ક્રોશેનું આર્ટ ખૂબજ ગમતું. આજે ક્રોશે દ્વારા બનેલી વસ્તુઓ જોઇને જાણે મને મારું બાળપણ પાછું મળ્યું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે.

  અભિનેત્રીએ બ્લૂ ટૉપમાં જે તસવીર શૅર કરી તેની સાથે તેણે કૅપ્શન આપ્યું હતું કે સૌથી પહેલા તો પાયલ તમારો ખૂબ ખૂબ આભાર. મને બાળપણથી જ ક્રોશેનું આર્ટ ખૂબજ ગમતું. આજે ક્રોશે દ્વારા બનેલી વસ્તુઓ જોઇને જાણે મને મારું બાળપણ પાછું મળ્યું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે.

  12/16
 • પાયલ પૂજારી ફૂલદાનીમાં રાખવામાં આવતાં ફૂલ પણ બનાવે છે જે ટોટલી વૉશેબલ હોય છે.

  પાયલ પૂજારી ફૂલદાનીમાં રાખવામાં આવતાં ફૂલ પણ બનાવે છે જે ટોટલી વૉશેબલ હોય છે.

  13/16
 • પાયલ પૂજારીએ આ બધાંની સાથે રાખડીઓ પણ ક્રોશેની બનાવી છે જે ખૂબ જ સુંદર છે તે તમે તસવીરોમાં જોઇ શકો છો. 

  પાયલ પૂજારીએ આ બધાંની સાથે રાખડીઓ પણ ક્રોશેની બનાવી છે જે ખૂબ જ સુંદર છે તે તમે તસવીરોમાં જોઇ શકો છો. 

  14/16
 • પાયલ આ બધી વસ્તુઓ ખૂબ જ રિઝનેબલ પ્રાઇઝમાં વેચે છે. પાયલના આ બધાં જ ક્રોશે કળાના નમૂનાઓ તમે તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ જોઇ શકો છો. દીવુ ક્રોશે આર્ટ કરીને તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવ્યું છે જેમાં તમને આ બધી કળાના નમૂના જોવા મળી શકે છે.

  પાયલ આ બધી વસ્તુઓ ખૂબ જ રિઝનેબલ પ્રાઇઝમાં વેચે છે. પાયલના આ બધાં જ ક્રોશે કળાના નમૂનાઓ તમે તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ જોઇ શકો છો. દીવુ ક્રોશે આર્ટ કરીને તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવ્યું છે જેમાં તમને આ બધી કળાના નમૂના જોવા મળી શકે છે.

  15/16
 • તસવીરમાં કસૌટી ઝિંદગી કી ફેમ અભિનેત્રી પારૂલ ચૌધરી, પાયલ પુજારીએ મોકલેલા બ્લૂ ટૉપમાં

  તસવીરમાં કસૌટી ઝિંદગી કી ફેમ અભિનેત્રી પારૂલ ચૌધરી, પાયલ પુજારીએ મોકલેલા બ્લૂ ટૉપમાં

  16/16
 • loading...

ફોટોઝ વિશે

સુરતમાં રહેતા પાયલ પુજારી હોમમેકર છે અને તેમને અઢી વર્ષની નાનકડી દીકરી પણ છે. તેઓ ક્રોશે વર્ક દ્વારા રાખડીઓ, ફેસ માસ્ક, એરિંગ્સ, નેકલેસ તેમજ એવી જુદી જુદી વસ્તુઓ બનાવે છે જે વૉશેબલ પણ છે અને તમે જેનો તમે ડેઇલીડેઝમાં ઉપયોગ પણ કરી શકો છો. તો જોઇએ પાયલ પુજારીએ બનાવેલા આ ક્રોશે આર્ટના કેટલાક નમૂના...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK