આ દસ કૉમ્પ્યુટર વૉલપેપર્સ જે તમને ખરેખર કરી દેશે આશ્ચર્ય ચકિત

Updated: Aug 03, 2019, 18:12 IST | Shilpa Bhanushali
 • અરે વાહ! આ ડૅસ્કટૉપની સ્ક્રીન પરના બધાં જ આઇકૉન્સ તો મંગળ ગ્રહની પ્રરિક્રમા કરતાં જોવા મળે છે. 

  અરે વાહ! આ ડૅસ્કટૉપની સ્ક્રીન પરના બધાં જ આઇકૉન્સ તો મંગળ ગ્રહની પ્રરિક્રમા કરતાં જોવા મળે છે. 

  1/10
 • અરે બાપ રે એવું તે શું છે આ એક સ્ટફ નામના ફોલ્ડરમાં કે બિલાડીનું પણ મોઢું ખુલ્લુ રહી ગયું.

  અરે બાપ રે એવું તે શું છે આ એક સ્ટફ નામના ફોલ્ડરમાં કે બિલાડીનું પણ મોઢું ખુલ્લુ રહી ગયું.

  2/10
 • હોલીવુડ ફિલ્મ મેટ્રિક્સનો આ અભિનેતા પૂછી રહ્યો છે કે કયું બ્રાઉઝર સૌથી સારું છે ક્રોમ કે મોઝીલા?

  હોલીવુડ ફિલ્મ મેટ્રિક્સનો આ અભિનેતા પૂછી રહ્યો છે કે કયું બ્રાઉઝર સૌથી સારું છે ક્રોમ કે મોઝીલા?

  3/10
 • આ ડેસ્કટૉપ વૉલપેપરમાં તો બધું એવી રીતે ગોઠવાયું છે જાણે કબાટમાં બધાં આઇકૉન્સ ગોઠવી રાખ્યા છે એટલું જ નહીં સ્વચ્છતાના ચાહક હોય તેવા યૂઝરનું ડેસ્કટૉપ લાગે છે આ તો. 

  આ ડેસ્કટૉપ વૉલપેપરમાં તો બધું એવી રીતે ગોઠવાયું છે જાણે કબાટમાં બધાં આઇકૉન્સ ગોઠવી રાખ્યા છે એટલું જ નહીં સ્વચ્છતાના ચાહક હોય તેવા યૂઝરનું ડેસ્કટૉપ લાગે છે આ તો. 

  4/10
 • અરે આ શું આ ભાઇ તો ઉસ્તાદ નીકળ્યા... પોતે જ કૉમ્પ્યુટરની સ્ક્રીનમાં જઈને બેસી ગયા અને તે પણ ખુરશી સાથે.

  અરે આ શું આ ભાઇ તો ઉસ્તાદ નીકળ્યા... પોતે જ કૉમ્પ્યુટરની સ્ક્રીનમાં જઈને બેસી ગયા અને તે પણ ખુરશી સાથે.

  5/10
 • આ તો કંઇક ગજબ થયેલું જોવા મળે છે. એક ડેસ્કટૉપમાંથી જિરાફની ડોક બીજા ડેસ્કટૉપમાં... આ તો ખરેખર ગજબ...

  આ તો કંઇક ગજબ થયેલું જોવા મળે છે. એક ડેસ્કટૉપમાંથી જિરાફની ડોક બીજા ડેસ્કટૉપમાં... આ તો ખરેખર ગજબ...

  6/10
 • અરે આ તો બધાંથી જૂદું એક ડેસ્કટૉપ પર હિરોઝનો કબજો તો બીજા પર વિલન્સનો.. એક તરફ લાલ લાઇટ્સ તો બીજી તરફ બ્લૂ. ખરેખર સરસ છે આ દ્રશ્ય.

  અરે આ તો બધાંથી જૂદું એક ડેસ્કટૉપ પર હિરોઝનો કબજો તો બીજા પર વિલન્સનો.. એક તરફ લાલ લાઇટ્સ તો બીજી તરફ બ્લૂ. ખરેખર સરસ છે આ દ્રશ્ય.

  7/10
 • વિન્ડોઝનું સૌથી જૂનું વૉલપેપર તો તમને યાદ જ હશે પણ વૉલપેપર જૂનું થયા પછી પણ એટલું જ સુંદર લાગે છે.

  વિન્ડોઝનું સૌથી જૂનું વૉલપેપર તો તમને યાદ જ હશે પણ વૉલપેપર જૂનું થયા પછી પણ એટલું જ સુંદર લાગે છે.

  8/10
 • આ વૉલપેપરમાં તો જાણે આખી ઑફિસ સમાઇ જતી હોય તેમ ક્રોમ, ઇન્ટરનેટ એક્સપ્લોરર જેવા આઇકૉન્સ શેલ્ફમાં ગોઠવાયેલા છે અને યૂઝર જાણે અરીસાના માધ્યમથી બધી દેખરેખ કરતો હોય તેવું સુંદર વૉલપેપર બનાવાયું છે.

  આ વૉલપેપરમાં તો જાણે આખી ઑફિસ સમાઇ જતી હોય તેમ ક્રોમ, ઇન્ટરનેટ એક્સપ્લોરર જેવા આઇકૉન્સ શેલ્ફમાં ગોઠવાયેલા છે અને યૂઝર જાણે અરીસાના માધ્યમથી બધી દેખરેખ કરતો હોય તેવું સુંદર વૉલપેપર બનાવાયું છે.

  9/10
 • આ ડેસ્કટૉપના વૉલપેપરને જોઇને લાગે છે કે આનો યૂઝર બાસ્કેટબૉલ પ્રેમી હોઈ શકે છે. તેણે પોતાના આઇકૉન્સ પણ એવી જ રીતે ગોઠવ્યા છે જાણે તે બાસ્કેટમાં બૉલને બદલે ઇન્ટરનેટ એક્સપ્લોરરનો ઘા કરવાનો હોય. ખરેખર આ બધાં જ ક્રિએટિવ આઇડિયાઝ ખૂબ જ રસપ્રદ છે. 

  આ ડેસ્કટૉપના વૉલપેપરને જોઇને લાગે છે કે આનો યૂઝર બાસ્કેટબૉલ પ્રેમી હોઈ શકે છે. તેણે પોતાના આઇકૉન્સ પણ એવી જ રીતે ગોઠવ્યા છે જાણે તે બાસ્કેટમાં બૉલને બદલે ઇન્ટરનેટ એક્સપ્લોરરનો ઘા કરવાનો હોય. ખરેખર આ બધાં જ ક્રિએટિવ આઇડિયાઝ ખૂબ જ રસપ્રદ છે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જે લોકો ઑફિસથી લઇને ઘર સુધી પોતાનો મોટા ભાગનો સમય કૉમ્પ્યુટર કે લેપટૉપની સ્ક્રીન જોઇને પસાર કરે છે. એવામાં તેમના કૉમ્પ્યુટરની સ્ક્રીન પર લાગેલા વૉલપેપર જિંદાદિલ ન હોય તો આટલો સમય સિસ્ટમ પર પસાર કરવો ખરેખર મુશ્કેલ થઈ જશે. કેટલાક એવા વૉલપેપર્સ જેને જોઇને તમારું મન ખુશ થઈ જશે. તો ચાલો જોઇએ આ સુંદર વૉલપેપર્સ....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK