શિયાળામાં આ 5 વસ્તુ આહારમાં અવશ્ય સામેલ કરો

Updated: 15th January, 2021 17:19 IST | Sheetal Patel
 • આમળા - આમળા એક એવું ફળ છે જે શિયાળામાં માર્કેટમાં આવે છે. આમ તો એ ઠંડુ ફળ છે પણ ઠંડીમાં જ આવે છે એટલે એને ખાવું જરૂરી હોય છે. રોજ સવારે એક આમળું ગરમ પાણી સાથે ખાવો. આમળામાં સંતરા અને લીંબૂની તુલનામાં વધારે માત્રામાં વિટામિન સી હોય છે. એના સિવાય આમળામાં ડાયટરી ફાઈબર, ફોસ્ફોરસ, આર્યન અને કેલ્શિયમ પૂરી માત્રામાં હોય છે. આ બધા તત્વો આપણને હેલ્ધી રાખે છે. આમળા આંખને તેજસ્વી બનાવે છે અને આમળાને રોજ ખાવાથી વાળ કાળા અને લાંબા થાય છે.

  આમળા - આમળા એક એવું ફળ છે જે શિયાળામાં માર્કેટમાં આવે છે. આમ તો એ ઠંડુ ફળ છે પણ ઠંડીમાં જ આવે છે એટલે એને ખાવું જરૂરી હોય છે. રોજ સવારે એક આમળું ગરમ પાણી સાથે ખાવો. આમળામાં સંતરા અને લીંબૂની તુલનામાં વધારે માત્રામાં વિટામિન સી હોય છે. એના સિવાય આમળામાં ડાયટરી ફાઈબર, ફોસ્ફોરસ, આર્યન અને કેલ્શિયમ પૂરી માત્રામાં હોય છે. આ બધા તત્વો આપણને હેલ્ધી રાખે છે. આમળા આંખને તેજસ્વી બનાવે છે અને આમળાને રોજ ખાવાથી વાળ કાળા અને લાંબા થાય છે.

  1/5
 • હળદર - હળદર એક મસાલો છે જેના ગુણોનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ થયો છે. હળદર અમારા ઈમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરે છે અને ઘાને જલદી ભરવામાં મદદ કરે છે. હળદરમાં એન્ટી-ઈન્ફ્લેમેન્ટ્રી, એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જે સોજો અને ચેપને ઓછો કરવામાં ઉપયોગી થાય છે એટલે હળદરને પોતાના ડાયરમાં જરૂર સામેલ કરો.

  હળદર - હળદર એક મસાલો છે જેના ગુણોનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ થયો છે. હળદર અમારા ઈમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરે છે અને ઘાને જલદી ભરવામાં મદદ કરે છે. હળદરમાં એન્ટી-ઈન્ફ્લેમેન્ટ્રી, એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જે સોજો અને ચેપને ઓછો કરવામાં ઉપયોગી થાય છે એટલે હળદરને પોતાના ડાયરમાં જરૂર સામેલ કરો.

  2/5
 • દહીં - દિવસના ભોજનની સાથે એક વાટકી દહીં અથવા એક ગ્લાસ છાસ જરૂર પીવી જોઈએ. એમાં પ્રોબાયોટિક ગુણ હોય છે જે શરીરમાં હાજર બેક્ટેરિયઓનો વિનાશ કરે છે અને ઈમ્યૂનિટીને વધારે છે. અગર તમે દરરોજ એક કપ દહીં ખાવો છો તો એનાથી તમને 100-150 કેલરી, 20 ટકા કેલ્શિયમ મળે છે જે હાડકાંને મજબૂત બનાવે છે એટલે દહીંને પોતાની ડાયટમાં સામેલ કરો.

  દહીં - દિવસના ભોજનની સાથે એક વાટકી દહીં અથવા એક ગ્લાસ છાસ જરૂર પીવી જોઈએ. એમાં પ્રોબાયોટિક ગુણ હોય છે જે શરીરમાં હાજર બેક્ટેરિયઓનો વિનાશ કરે છે અને ઈમ્યૂનિટીને વધારે છે. અગર તમે દરરોજ એક કપ દહીં ખાવો છો તો એનાથી તમને 100-150 કેલરી, 20 ટકા કેલ્શિયમ મળે છે જે હાડકાંને મજબૂત બનાવે છે એટલે દહીંને પોતાની ડાયટમાં સામેલ કરો.

  3/5
 • સરગવાની શીંગ - સરગવાની શિંગને અલગ-અલગ જગ્યાઓમાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. આમાં ઘણી માત્રામાં એન્ટી-ઑક્સિડન્ટ્સ જેમ કે વિટામીન એ, સી, પોટેશિયમ, કેલ્શિયમ હોય છે આ કારણથી એને સુપરફૂડ કહેવામાં આવે છે. રોજ પાંચ સરગવાની શીંગને દાળમાં નાખીને ખાવાથી BPની સમસ્યા નથી થતી.

  સરગવાની શીંગ - સરગવાની શિંગને અલગ-અલગ જગ્યાઓમાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. આમાં ઘણી માત્રામાં એન્ટી-ઑક્સિડન્ટ્સ જેમ કે વિટામીન એ, સી, પોટેશિયમ, કેલ્શિયમ હોય છે આ કારણથી એને સુપરફૂડ કહેવામાં આવે છે. રોજ પાંચ સરગવાની શીંગને દાળમાં નાખીને ખાવાથી BPની સમસ્યા નથી થતી.

  4/5
 • ઘી - સ્ત્રીઓનો વેટ વધવાના ડરથી ઘીનો ઉપયોગ ભોજનમાં નથી લેતા. રોજ એક ચમચી ઘી જરૂર ખાવું જોઈએ. ઘીમાં એન્ટીઑક્સિડન્ટ ઘણી માત્રામાં જોવા મળે છે. ઘીમાં વિટામીન એ અને ઈ એન્ટીઓક્સિડન્ટ છે અને વિટામીન -ડી તમારા હાડકાઓને મજબૂત કરવામાં મદદ કરે છે અને સ્નાયુઓમાં થનારા દુખાવાને ઓછો કરે છે.

  ઘી - સ્ત્રીઓનો વેટ વધવાના ડરથી ઘીનો ઉપયોગ ભોજનમાં નથી લેતા. રોજ એક ચમચી ઘી જરૂર ખાવું જોઈએ. ઘીમાં એન્ટીઑક્સિડન્ટ ઘણી માત્રામાં જોવા મળે છે. ઘીમાં વિટામીન એ અને ઈ એન્ટીઓક્સિડન્ટ છે અને વિટામીન -ડી તમારા હાડકાઓને મજબૂત કરવામાં મદદ કરે છે અને સ્નાયુઓમાં થનારા દુખાવાને ઓછો કરે છે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

જ્યારે પણ સુપર ફૂડ્સની વાત કરવામાં આવે છે તો તમારા મોંમાંથી બેરીઝ અને એવોકાડોનું જ નામ નીકળે છે. તેમાં કોઈ શંકા નથી કે આ ફળો તંદુરસ્ત હોય છે. પરંતુ આ ફળ બહુ જ મોંઘા હોય છે કારણકે આ ભારતમાં નથી મળતા અને એને વિદેશથી નિકાસ કરવામાં આવે છે. સ્ત્રીઓ પોતાને હેલ્ધી રાખવા માટે દરરોજ ડાયટમાં આ સુપર ફૂડ્સને જરૂર સામિલ કરે છે. આજે અમે આ ઈન્ડિયન ફૂડ્સની જ વાત કરીશું જે શિયાળામાં તમને હેલ્ધી રાખવામાં મદદ કરશે.

First Published: 15th January, 2021 15:45 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK