આ રોમાંચક જગ્યાઓ બનાવશે તમારા હનીમૂનને યાદગાર

Dec 13, 2018, 16:56 IST
  • મૈકોનોસ, ગ્રીસ: અગર તમને અથવા તમારા પાર્ટનરને પાર્ટીનો શોખ છે. એવામાં તમે તમારા હનીમૂન માટે ગ્રીસની મૈકોનોસને પસંદ કરી શકો છો. મૈકોનોસ તમારા માટે સારી જગ્યા સાબિત થશે. ત્યાં 24 કલાક જબરદસ્ત પાર્ટી થાય છે. અહીંયા તમે પાર્ટનર સાથે ફુલ મસ્તી કરી શકો છો.

    મૈકોનોસ, ગ્રીસ:

    અગર તમને અથવા તમારા પાર્ટનરને પાર્ટીનો શોખ છે. એવામાં તમે તમારા હનીમૂન માટે ગ્રીસની મૈકોનોસને પસંદ કરી શકો છો. મૈકોનોસ તમારા માટે સારી જગ્યા સાબિત થશે. ત્યાં 24 કલાક જબરદસ્ત પાર્ટી થાય છે. અહીંયા તમે પાર્ટનર સાથે ફુલ મસ્તી કરી શકો છો.

    1/5
  • કેનકન, મેક્સિકો: અગર તમને તમારા હનીમૂનને એડવેન્ચર રીતે મનાવવું હોય તો મેક્સિકોના કેનકનનો પ્લાન કરી લો. આ એડવેન્ચર કેપિટલના નામથી પણ માનવામાં આવે છે. અહીંય બે રીતથી પાર્ટીની સિસ્ટમ છે. એક ક્લબ પાર્ટી અને બીજી બાર પાર્ટી. એવામાં તમે તમારી પસંદની પાર્ટીમાં એન્જોય કરી શકો છો.

    કેનકન, મેક્સિકો:

    અગર તમને તમારા હનીમૂનને એડવેન્ચર રીતે મનાવવું હોય તો મેક્સિકોના કેનકનનો પ્લાન કરી લો. આ એડવેન્ચર કેપિટલના નામથી પણ માનવામાં આવે છે. અહીંય બે રીતથી પાર્ટીની સિસ્ટમ છે. એક ક્લબ પાર્ટી અને બીજી બાર પાર્ટી. એવામાં તમે તમારી પસંદની પાર્ટીમાં એન્જોય કરી શકો છો.

    2/5
  • પ્યુઅર્ટો પ્લેટા ડોમિનિકન રિપબ્લિક: ડોમિનિકન રિપબ્લિકના પ્યુઅર્ટો પ્લેટાના બીચ પર પણ તમે જઈ શકો છો. અહીંયા પાર્ટનરની સાથે મસ્ત ટાઈમ સ્પેન્ડ કરી શકો છે. એટલું જ નહીં પાર્ટનરની સાથે બીચના કિનારે બેસી અહીંયાના નજારા જોવા ઘણા સારા ફીલ કરાવી શકે છે.

    પ્યુઅર્ટો પ્લેટા ડોમિનિકન રિપબ્લિક:

    ડોમિનિકન રિપબ્લિકના પ્યુઅર્ટો પ્લેટાના બીચ પર પણ તમે જઈ શકો છો. અહીંયા પાર્ટનરની સાથે મસ્ત ટાઈમ સ્પેન્ડ કરી શકો છે. એટલું જ નહીં પાર્ટનરની સાથે બીચના કિનારે બેસી અહીંયાના નજારા જોવા ઘણા સારા ફીલ કરાવી શકે છે.

    3/5
  • ટાવર આઈલ, જમૈકા: જમૈકાનો ટાવર આઈલ પણ ઘણો સારો અને પ્રખ્યાત છે. એવામાં અગર હનીમૂન પર જવાનો પ્લાન કરી રહ્યાં છે તો તમે આ જગ્યાની પણ પસંદગી કરી શકો છો. આ જગ્યા બહુ જ સુંદર છે. કદાચ એટલા જ માટે ભારી સંખ્યામાં બીજા દેશોથી મેરિડ કપલ અહીંયા હનીમૂન માટે આવે છે.

    ટાવર આઈલ, જમૈકા:

    જમૈકાનો ટાવર આઈલ પણ ઘણો સારો અને પ્રખ્યાત છે. એવામાં અગર હનીમૂન પર જવાનો પ્લાન કરી રહ્યાં છે તો તમે આ જગ્યાની પણ પસંદગી કરી શકો છો. આ જગ્યા બહુ જ સુંદર છે. કદાચ એટલા જ માટે ભારી સંખ્યામાં બીજા દેશોથી મેરિડ કપલ અહીંયા હનીમૂન માટે આવે છે.

    4/5
  • જૂલ્સ અન્ડરસિયા લૉજ, ફ્લોરિડા: ફ્લોરિડાનો આ જૂલ્સ અન્ડરસિયા લૉજ પણ તમારા હનીમૂનને યાદગાર બનાવવા મદદરૂપ સાબિત થઈ શકે છે. બોટ પર બનેલી હોટેલ તમને રોમાંસનો અનુભવ કરાવશે. જ્યાંથી તમે તમારા પાર્ટનરની સાથે બેડરૂમમાંથી જ સમુદ્ર અને પાણીની દુનિયાનો આનંદ લઈ શકો છો.

    જૂલ્સ અન્ડરસિયા લૉજ, ફ્લોરિડા:

    ફ્લોરિડાનો આ જૂલ્સ અન્ડરસિયા લૉજ પણ તમારા હનીમૂનને યાદગાર બનાવવા મદદરૂપ સાબિત થઈ શકે છે. બોટ પર બનેલી હોટેલ તમને રોમાંસનો અનુભવ કરાવશે. જ્યાંથી તમે તમારા પાર્ટનરની સાથે બેડરૂમમાંથી જ સમુદ્ર અને પાણીની દુનિયાનો આનંદ લઈ શકો છો.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

આજે અમે તમને એવી ઘણી જગ્યા વિશે જણાવશું જે તમારા હનીમૂનને યાદગાર બનાવી દેશે. તો આવો જાણીએ કઈ છે એ જગ્યા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK