સેક્સ અંગેના આ 12 ફેક્ટ જાણીને આંખો પહોળી થઈ જશે !

Jan 29, 2019, 16:57 IST
  • ઓફિસમાં થાય છે નૉટી ટોક્સ ! લગભગ 56 ટકા પુરુષો વર્કપ્લેસ પર સેક્સ કરી ચૂક્યા હોય છે.

    ઓફિસમાં થાય છે નૉટી ટોક્સ ! લગભગ 56 ટકા પુરુષો વર્કપ્લેસ પર સેક્સ કરી ચૂક્યા હોય છે.

    1/12
  • પુરુષો માટેના એક મેગેઝિનના ડેટા મુજબ સેક્સ દરમિયાન પુરુષો કરતા મહિલાઓ વધુ ડર્ટી ટૉક્સ કરે છે.

    પુરુષો માટેના એક મેગેઝિનના ડેટા મુજબ સેક્સ દરમિયાન પુરુષો કરતા મહિલાઓ વધુ ડર્ટી ટૉક્સ કરે છે.

    2/12
  • શરદીથી સાવધાનઃ નાક બંધ થઈ જાય છે. સેક્સ એ નાક ખોલવા માટે બેસ્ટ નેચરલ એક્સરસાઈઝ છે.

    શરદીથી સાવધાનઃ નાક બંધ થઈ જાય છે. સેક્સ એ નાક ખોલવા માટે બેસ્ટ નેચરલ એક્સરસાઈઝ છે.

    3/12
  • એક રિસર્ચ પ્રમાણે પુરુષોને ક્લાઈમેક્સ પર પહોંચતા સરેરાશ 2.5 મિનિટ લાગે છે તો મહિલાઓ 12 મિનિટે ક્લાઈમેકસ પર પહોંચે છે.

    એક રિસર્ચ પ્રમાણે પુરુષોને ક્લાઈમેક્સ પર પહોંચતા સરેરાશ 2.5 મિનિટ લાગે છે તો મહિલાઓ 12 મિનિટે ક્લાઈમેકસ પર પહોંચે છે.

    4/12
  • ફોરપ્લે વધારો ! માત્ર 17 ટકા મહિલાઓ જ સેક્સ દરમિયાન ઓર્ગેઝમ સુધી પહોંચે છે.

    ફોરપ્લે વધારો ! માત્ર 17 ટકા મહિલાઓ જ સેક્સ દરમિયાન ઓર્ગેઝમ સુધી પહોંચે છે.

    5/12
  • લાંબુ જીવવામાં મદદ કરે છે સેક્સ. જે પુરુષોની સેક્સ લાઈફ સારી હોય છે તે 80 વર્ષ કરતા વધુ જીવે છે.

    લાંબુ જીવવામાં મદદ કરે છે સેક્સ. જે પુરુષોની સેક્સ લાઈફ સારી હોય છે તે 80 વર્ષ કરતા વધુ જીવે છે.

    6/12
  • અંડરવિયર માટે ચેરીએ સૌથી વધુ પસંદ કરાતી ફ્લેવર છે !

    અંડરવિયર માટે ચેરીએ સૌથી વધુ પસંદ કરાતી ફ્લેવર છે !

    7/12
  • સ્ત્રીઓ સેક્સ દ્વારા માથાનો દુખાવો દૂર કરી શકે છે.

    સ્ત્રીઓ સેક્સ દ્વારા માથાનો દુખાવો દૂર કરી શકે છે.

    8/12
  • એક દિવસમાં સેક્સ માટે 100 મિલિયન ટ્રીક્સ છે. ટ્વિટર પર દિવસમાં આટલા જ ટ્વિટ નોંધાય છે.

    એક દિવસમાં સેક્સ માટે 100 મિલિયન ટ્રીક્સ છે. ટ્વિટર પર દિવસમાં આટલા જ ટ્વિટ નોંધાય છે.

    9/12
  • પુરુષોનું ઓગ્રેઝમ ભાગ્યે જ સેકન્ડ્સથી લાંબુ ટકે છે, જ્યારે એક ડુક્કરનું ઓર્ગેઝમ 30 મિનિટ સુધી ટકે છે.

    પુરુષોનું ઓગ્રેઝમ ભાગ્યે જ સેકન્ડ્સથી લાંબુ ટકે છે, જ્યારે એક ડુક્કરનું ઓર્ગેઝમ 30 મિનિટ સુધી ટકે છે.

    10/12
  • 30 ટકા મહિલાઓ 80 વર્ષની ઉંમરે બોયફ્રેન્ડ કે પતિ સાથે સેક્સ કરે છે.

    30 ટકા મહિલાઓ 80 વર્ષની ઉંમરે બોયફ્રેન્ડ કે પતિ સાથે સેક્સ કરે છે.

    11/12
  • 30 મિનિટના સેક્સ દરમિયાન તમે 200 કેલરી બાળી શકો છો. એક મિનિટની કિસ 26 કેલરી બાળે છે.

    30 મિનિટના સેક્સ દરમિયાન તમે 200 કેલરી બાળી શકો છો. એક મિનિટની કિસ 26 કેલરી બાળે છે.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

જુદા જુદા રિસર્સ અને અભ્યાસને આધારે અમે સેક્સ વિશે કેટલોક ડેટા ભેગો કર્યો છે. આમ તો આપણા સમાજમાં સેક્સ વિશે જાહેરમાં વાત કરતા લોકો નાકનું ટિચકું ચડાવે છે. પણ આ 12 સેક્સ ફેક્ટ જાણીને કદાચ એ લોકોનો દંભ પણ ઉતરી જશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK