જુઓ આ 10 જોવાલાયક સ્થળો, રાત્રે લાગે છે અમેઝિંગ

Dec 14, 2018, 12:40 IST
 • ઈન્ડિયા ગેટ: નવી દિલ્હી સ્થિત ઈન્ડિયા ગેટ રાત્રે ખૂબ જ ભવ્ય દેખાય છે. ઝગમગતા પ્રકાશથી ઈન્ડિયા ગેટને જોવા લોકો દૂર-દૂરથી આવે છે. સાંજ થતા ભીડ વધી જાય છે. જો તમે દિલ્હી જાઓ તો ઈન્ડિયા ગેટનો રાત્રી નજારો જોવાનું ભૂલતા નહીં.

  ઈન્ડિયા ગેટ:

  નવી દિલ્હી સ્થિત ઈન્ડિયા ગેટ રાત્રે ખૂબ જ ભવ્ય દેખાય છે. ઝગમગતા પ્રકાશથી ઈન્ડિયા ગેટને જોવા લોકો દૂર-દૂરથી આવે છે. સાંજ થતા ભીડ વધી જાય છે. જો તમે દિલ્હી જાઓ તો ઈન્ડિયા ગેટનો રાત્રી નજારો જોવાનું ભૂલતા નહીં.

  1/10
 • ગોલ્ડન ટેમ્પલ: અમ્રિતસર સ્થિત સુવર્ણ મંદિર દિવસ હોય કે રાત, દર વખતે તેજસ્વી રહે છે. રાત્રે આ મંદિરને જોવાનો અલગ જ મજા છે. મંદિરમાં શ્રદ્ધાળુઓની લાઈન લાગી જાય છે. આ ગુરૂદ્વારામાં પવિત્ર સરોવર પણ છે. જ્યારે પણ અમ્રિતસર આવો તો સુવર્ણ મંદિરની સુંદરતા જોવાનું ચૂકશો નહીં.

  ગોલ્ડન ટેમ્પલ:

  અમ્રિતસર સ્થિત સુવર્ણ મંદિર દિવસ હોય કે રાત, દર વખતે તેજસ્વી રહે છે. રાત્રે આ મંદિરને જોવાનો અલગ જ મજા છે. મંદિરમાં શ્રદ્ધાળુઓની લાઈન લાગી જાય છે. આ ગુરૂદ્વારામાં પવિત્ર સરોવર પણ છે. જ્યારે પણ અમ્રિતસર આવો તો સુવર્ણ મંદિરની સુંદરતા જોવાનું ચૂકશો નહીં.

  2/10
 • વૃંદાવન બગીચા, મૈસૂર: આ ગાર્ડન મૈસૂરથી 20 કિમી દૂર કૃષ્ણરાજ સાગર ડેમની નીચે બનેલો છે. આ ગાર્ડનને કાશ્મીરના શાલીમાર ગાર્ડનની જેમ મુગલ સ્ટાઈલમાં બનાવ્યો છે. રાત્રે આ બગીચામાં રોશનીની ઝગમગાટ અને રંગબેરંગી ફાઉન્ટેન આ ગાર્ડનને આકર્ષક બનાવી દે છે.

  વૃંદાવન બગીચા, મૈસૂર:

  આ ગાર્ડન મૈસૂરથી 20 કિમી દૂર કૃષ્ણરાજ સાગર ડેમની નીચે બનેલો છે. આ ગાર્ડનને કાશ્મીરના શાલીમાર ગાર્ડનની જેમ મુગલ સ્ટાઈલમાં બનાવ્યો છે. રાત્રે આ બગીચામાં રોશનીની ઝગમગાટ અને રંગબેરંગી ફાઉન્ટેન આ ગાર્ડનને આકર્ષક બનાવી દે છે.

  3/10
 • મરીન ડ્રાઈવ, મુંબઈ: માયાનગરી મુંબઈમાં ઊંચી-ઊંચી બિલ્ડિંગોને જોઈને તમે કંટાળી ગયા હોય તો રાત્રે મરીન ડ્રાઈવે ટહેલવા જઈ શકો છો. અહીંયા ભારી માત્રામાં લોકોનો મેળો જોવા મળે છે. રાત્રી નજારો અતિશય સુંદર હોય છે.

  મરીન ડ્રાઈવ, મુંબઈ:

  માયાનગરી મુંબઈમાં ઊંચી-ઊંચી બિલ્ડિંગોને જોઈને તમે કંટાળી ગયા હોય તો રાત્રે મરીન ડ્રાઈવે ટહેલવા જઈ શકો છો. અહીંયા ભારી માત્રામાં લોકોનો મેળો જોવા મળે છે. રાત્રી નજારો અતિશય સુંદર હોય છે.

  4/10
 • નાહરગઢ કિલ્લો, જયપુર: જયપુરની વાસ્તવિક સુંદરતા જોવા માટે, તમે નાહરગઢ કિલ્લા પર જઈ શકો છો. રાત્રે આ કિલ્લાથી આખું જયપુર પ્રકાશિત નજર આવે છે.

  નાહરગઢ કિલ્લો, જયપુર:

  જયપુરની વાસ્તવિક સુંદરતા જોવા માટે, તમે નાહરગઢ કિલ્લા પર જઈ શકો છો. રાત્રે આ કિલ્લાથી આખું જયપુર પ્રકાશિત નજર આવે છે.

  5/10
 • ફલકનુમા મહેલ, હૈદરાબાદ હૈદરાબાદમાં ચારમીનારથી 5 કિમી દૂર ફલકનુમા મહેલ દર્શકોની ઘણો આકર્ષિત કરે છે. શહેરથી 2000 ફૂટની ઉંચાઈ પર બનેલો આ મહેલ રાત્રે ચાંદની દૂધ જેવી રોશનીમાં શોભે છે. આ મહેલ સુંદર તો છે, તેમજ રાત્રે તે વધુ આકર્ષક લાગે છે.

  ફલકનુમા મહેલ, હૈદરાબાદ

  હૈદરાબાદમાં ચારમીનારથી 5 કિમી દૂર ફલકનુમા મહેલ દર્શકોની ઘણો આકર્ષિત કરે છે. શહેરથી 2000 ફૂટની ઉંચાઈ પર બનેલો આ મહેલ રાત્રે ચાંદની દૂધ જેવી રોશનીમાં શોભે છે. આ મહેલ સુંદર તો છે, તેમજ રાત્રે તે વધુ આકર્ષક લાગે છે.

  6/10
 • વિક્ટોરિયા મેમોરિયલ: કોલકાત્તા સ્થિત વિક્ટોરિયા મેમોરિયલ રાત્રે સુંદર લાગે છે. મુગલ આર્કિટેક્ચરની શૈલીમાં બનેલો આ મેમોરિયલને જોવા લોકો દૂર-દૂરથી પર્યટકો આવે છે.

  વિક્ટોરિયા મેમોરિયલ:

  કોલકાત્તા સ્થિત વિક્ટોરિયા મેમોરિયલ રાત્રે સુંદર લાગે છે. મુગલ આર્કિટેક્ચરની શૈલીમાં બનેલો આ મેમોરિયલને જોવા લોકો દૂર-દૂરથી પર્યટકો આવે છે.

  7/10
 • લાલ કિલ્લો, દિલ્હી: રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લો સાંજના સમયે ઘણો આકર્ષક લાગે છે.

  લાલ કિલ્લો, દિલ્હી:

  રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લો સાંજના સમયે ઘણો આકર્ષક લાગે છે.

  8/10
 • હવા મહેલ, જયપુર: આ જયપુરના પ્રસિદ્ધ મહેલોમાંથી એક છે. રાતે પીળી રોશનીમાં આ મહેલ ભવ્ય લાગે છે.

  હવા મહેલ, જયપુર:

  આ જયપુરના પ્રસિદ્ધ મહેલોમાંથી એક છે. રાતે પીળી રોશનીમાં આ મહેલ ભવ્ય લાગે છે.

  9/10
 • લોટસ ટેમ્પલ: પ્રખ્યાત લોટસ ટેમ્પલ લોકોને અલૌકિક સૌંદર્ય તરફ આકર્ષે છે.

  લોટસ ટેમ્પલ:

  પ્રખ્યાત લોટસ ટેમ્પલ લોકોને અલૌકિક સૌંદર્ય તરફ આકર્ષે છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આવો આપણે જાણીએ એવા 10 ભવ્ય સ્થળો વિશે જ્યાં જવાથી દિલ 'ગાર્ડન ગાર્ડન' થઈ જાય છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK