સુરતઃમોદી-પ્રિયંકાથી લઈ પુલવામા એટેક પ્રિન્ટની સાડીઓ

Feb 24, 2019, 10:16 IST
  • ડાયમંડ સિટી સુરત ડિઝાઈનર સાડી માટે જાણીતું છે. દેશભરમાં અહીંથી સાડીઓ એક્સપોર્ટ થાય છે. હાલ સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાની પ્રિન્ટવાળી સાડી વેચાઈ રહી છે. ચૂંટણી પહેલા મોદી પ્રિન્ટવાળી સાડી ખરીદવા લાઈન લાગી રહી છે.

    ડાયમંડ સિટી સુરત ડિઝાઈનર સાડી માટે જાણીતું છે. દેશભરમાં અહીંથી સાડીઓ એક્સપોર્ટ થાય છે. હાલ સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાની પ્રિન્ટવાળી સાડી વેચાઈ રહી છે. ચૂંટણી પહેલા મોદી પ્રિન્ટવાળી સાડી ખરીદવા લાઈન લાગી રહી છે.

    1/5
  • આ સાડી શિફૉન અને વેટલેસ મટિરીયલમાંથી તૈયાર કરાઈ છે. જેમાં આકર્ષક ડિજિટલ પ્રિન્ટિંગ છે. આ સાડીમાં જુદા જુદા શેડ્સ પણ અવેલેબલ છે. આ ખાસ સાડીની કિંમત 580 રૂપિયાથી 700 રૂપિયા સુધી છે.

    આ સાડી શિફૉન અને વેટલેસ મટિરીયલમાંથી તૈયાર કરાઈ છે. જેમાં આકર્ષક ડિજિટલ પ્રિન્ટિંગ છે. આ સાડીમાં જુદા જુદા શેડ્સ પણ અવેલેબલ છે. આ ખાસ સાડીની કિંમત 580 રૂપિયાથી 700 રૂપિયા સુધી છે.

    2/5
  • આ સાડીઓને જોઈને લાગે છે કે તે ખાસ બ્રાન્ડિંગ માટે જ ડિઝાઈન કરવામાં આવી છે. જો કે આ આકર્ષક ડિજિટલ પ્રિન્ટિંગવાળી સાડીની ડિમાન્ડ પણ વધી રહી છે. સાડીઓમાં જે ફોટા પ્રિન્ટ કરાયા છે તે બોલ્ડ છે.  

    આ સાડીઓને જોઈને લાગે છે કે તે ખાસ બ્રાન્ડિંગ માટે જ ડિઝાઈન કરવામાં આવી છે. જો કે આ આકર્ષક ડિજિટલ પ્રિન્ટિંગવાળી સાડીની ડિમાન્ડ પણ વધી રહી છે. સાડીઓમાં જે ફોટા પ્રિન્ટ કરાયા છે તે બોલ્ડ છે.

     

    3/5
  • તો મોદીની સાથે સાથે પ્રિયંકા ગાંધીના ફોટોવાળી સાડી પણ માર્કેટમાં આવી ચૂકી છે. કેટલાક વેપારીઓએ પ્રિયંકા ગાંધીના ફોટોવાળી સાડી પણ ડિઝાઈન કરાવી છે. સાડીમાં પણ પ્રિયંકા ગાંધી પીએમ મોદીને ટક્કર આપી રહ્યા છે.

    તો મોદીની સાથે સાથે પ્રિયંકા ગાંધીના ફોટોવાળી સાડી પણ માર્કેટમાં આવી ચૂકી છે. કેટલાક વેપારીઓએ પ્રિયંકા ગાંધીના ફોટોવાળી સાડી પણ ડિઝાઈન કરાવી છે. સાડીમાં પણ પ્રિયંકા ગાંધી પીએમ મોદીને ટક્કર આપી રહ્યા છે.

    4/5
  • પુલવામા હુમલામાં શહીદ થયેલા CRPFના જવાનોને લોકો પોતપોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે ફેશન ઈન્ડસ્ટ્રીએ એક નવી જ રીત અપનાવી છે. સુરતમાં પીએમ મોદીની સાડીની સાથે સાથે પુલવામા એટેક પ્રિન્ટની સાડી પણ મળી રહી છે.  

    પુલવામા હુમલામાં શહીદ થયેલા CRPFના જવાનોને લોકો પોતપોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે ફેશન ઈન્ડસ્ટ્રીએ એક નવી જ રીત અપનાવી છે. સુરતમાં પીએમ મોદીની સાડીની સાથે સાથે પુલવામા એટેક પ્રિન્ટની સાડી પણ મળી રહી છે.

     

    5/5
  • loading...

ફોટોઝ વિશે


આપણ ત્યાં સાડીએ મહિલાઓનો ફેવરિટ પોશાક છે. ટ્રેડિશનલની સાથે સાથે ફેશનમાં પણ સાડી આધુનિક થતી જાય છે. રોજ નવા પેટર્ન અને સ્ટાઈલની સાડી માર્કેટમાં આવે છે. તમે અત્યાર સુધી ગૉડ પ્રિન્ટ, એનિમલ પ્રિન્ટ કે ફ્લાવર પ્રિન્ટની સાડી જોઈ હશે. પરંતુ હાલ માર્કેટમાં મોદી પ્રિન્ટ, પ્રિયંકા પ્રિન્ટની સાડી વેચાઈ રહી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK