વેડિંગ સીઝનમાં પહેરો સિલ્કની સાડી અને લગાવો ઠુમકા

Updated: Dec 29, 2018, 14:46 IST | Sheetal Patel
 • દીપિકા પાદુકોણે બેંગલુરૂમાં થયેલી વેડિંગ રિસેપ્શન પાર્ટીમાં ગોલ્ડન સાડી પહેરી બતી. જરીવાળી ગોલ્ડન રેશમની સાડી અંગડી ગેલેરિયા સ્ટોર બેંગલૂરૂમાંથી એણે પોતાના લગ્ન પહેલા તેની મમ્મી ઉજાલા પાદુકોણે દીપિકા માટે ખરીદી હતી. આ સાડીને વેડિંગ રિસેપ્શન પર ફેશન ડિઝાઈનર સબ્યાસાચી મુખર્જીએ ડિઝાઈન કરી હતી પણ દીપિકાનો ખૂબ મજાક પણ બની ગયો. કારણકે દીપિકા પાદુકોણ આ લુકમાં બીજી કોઈ હિરોઈનની કૉપી કરેલી હોય એવી લગાતી હતી. 

  દીપિકા પાદુકોણે બેંગલુરૂમાં થયેલી વેડિંગ રિસેપ્શન પાર્ટીમાં ગોલ્ડન સાડી પહેરી બતી. જરીવાળી ગોલ્ડન રેશમની સાડી અંગડી ગેલેરિયા સ્ટોર બેંગલૂરૂમાંથી એણે પોતાના લગ્ન પહેલા તેની મમ્મી ઉજાલા પાદુકોણે દીપિકા માટે ખરીદી હતી. આ સાડીને વેડિંગ રિસેપ્શન પર ફેશન ડિઝાઈનર સબ્યાસાચી મુખર્જીએ ડિઝાઈન કરી હતી પણ દીપિકાનો ખૂબ મજાક પણ બની ગયો. કારણકે દીપિકા પાદુકોણ આ લુકમાં બીજી કોઈ હિરોઈનની કૉપી કરેલી હોય એવી લગાતી હતી. 

  1/9
 • ઈટાલીના લેક કોમોમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે બે અલગ રીત-રિવાજથી લગ્ન કર્યા હતા. દીપિકા પાદુકોણે પોતાની સિંધી વેડિંગ પર તો 1.5 કરોડનો ડિઝાઈનર લહેંગો પહેર્યો હતો એના બ્રાઈડલ દુપટ્ટાની ડિઝાઈન વાયરલ થઈ હતી પરંતુ દીપિકાએ સાઉથ ઈન્ડિયન વેડિંગ પર પોતાની મમ્મીએ આપેલી પ્યોર ગોલ્ડન જરીવાળી કાંજીવરમ સિલ્ક સાડી પહેરી હતી. આ સાડી દીપિકાએ બેંગલુરૂથી અંગડી ગેલેરિયાથી ખરીદી હતી જે ફેશન ડિઝાઈનર રાઘારમને ડિઝાઈન કરી હતી. દીપિકાની સાઉથ વેડિંગ સાડી રેડ અને ગોલ્ડન કલરની હતી જે સબ્યાસાચી મુખર્જીએ અલગથી દુપટ્ટો ડિઝાઈન કર્યો હતો.

  ઈટાલીના લેક કોમોમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે બે અલગ રીત-રિવાજથી લગ્ન કર્યા હતા. દીપિકા પાદુકોણે પોતાની સિંધી વેડિંગ પર તો 1.5 કરોડનો ડિઝાઈનર લહેંગો પહેર્યો હતો એના બ્રાઈડલ દુપટ્ટાની ડિઝાઈન વાયરલ થઈ હતી પરંતુ દીપિકાએ સાઉથ ઈન્ડિયન વેડિંગ પર પોતાની મમ્મીએ આપેલી પ્યોર ગોલ્ડન જરીવાળી કાંજીવરમ સિલ્ક સાડી પહેરી હતી. આ સાડી દીપિકાએ બેંગલુરૂથી અંગડી ગેલેરિયાથી ખરીદી હતી જે ફેશન ડિઝાઈનર રાઘારમને ડિઝાઈન કરી હતી. દીપિકાની સાઉથ વેડિંગ સાડી રેડ અને ગોલ્ડન કલરની હતી જે સબ્યાસાચી મુખર્જીએ અલગથી દુપટ્ટો ડિઝાઈન કર્યો હતો.

  2/9
 • માધુરી દીક્ષિતની આ સાડી પણ આ વર્ષે વેડિંગ સીઝનમાં ટ્રેન્ડ કરવાની છે. માધુરી દીક્ષિતે Raw Mango લેબલની યેલો સાડી પહેરી છે આ લહેરિયા વારાણસી સિલ્ક બ્રોકેટ સાડી છે જેની સાથે એણે ટ્રેડિશનલ ગોલ્ડ જ્વેલરી પહેરી છે. માધુરીના આ લુકને અમી પટેલે ડિઝાઈન કરી છે. પરંતુ આ લુકમાં એક વાત એ છે કે જે તમારે જરૂર નોટિસ કરવી જોઈએ માધુરીએ યેલો સાડી સાથે કોન્ટ્રાસ્ટ બોટલ ગ્રીન કલરનો બ્લાઉઝ પહેર્યો છે.

  માધુરી દીક્ષિતની આ સાડી પણ આ વર્ષે વેડિંગ સીઝનમાં ટ્રેન્ડ કરવાની છે. માધુરી દીક્ષિતે Raw Mango લેબલની યેલો સાડી પહેરી છે આ લહેરિયા વારાણસી સિલ્ક બ્રોકેટ સાડી છે જેની સાથે એણે ટ્રેડિશનલ ગોલ્ડ જ્વેલરી પહેરી છે. માધુરીના આ લુકને અમી પટેલે ડિઝાઈન કરી છે. પરંતુ આ લુકમાં એક વાત એ છે કે જે તમારે જરૂર નોટિસ કરવી જોઈએ માધુરીએ યેલો સાડી સાથે કોન્ટ્રાસ્ટ બોટલ ગ્રીન કલરનો બ્લાઉઝ પહેર્યો છે.

  3/9
 • બિગ બૉસમાં વધારે લાઈમ લાઈટમાં આવેલી કરિશ્મા તન્નાએ ફેશન ડિઝાઈનર શૈલેશ સિંઘાનિયાની ડિઝાઈનર સિલ્ક સાડી પહેરી છે. આ સાડીમાં સિલ્વર બૉર્ડર છે અને પૂરી સાડીમાં વચ્ચે વચ્ચે તાજમહેલ દેખાય છે. આવી સાડી યંગ ગર્લ્સને આ વેડિંગ સીઝનમાં જરૂર પસંદ આવશે. 

  બિગ બૉસમાં વધારે લાઈમ લાઈટમાં આવેલી કરિશ્મા તન્નાએ ફેશન ડિઝાઈનર શૈલેશ સિંઘાનિયાની ડિઝાઈનર સિલ્ક સાડી પહેરી છે. આ સાડીમાં સિલ્વર બૉર્ડર છે અને પૂરી સાડીમાં વચ્ચે વચ્ચે તાજમહેલ દેખાય છે. આવી સાડી યંગ ગર્લ્સને આ વેડિંગ સીઝનમાં જરૂર પસંદ આવશે. 

  4/9
 • જો તમે મેરિડ વુમન છો અને આ વેડિંગ સીઝનમાં કોઈના લગ્નમાં જવાના છો તો દિયા મિર્ઝાની જેમ ગોલ્ડન સાડીને રસ્ટ રેડ કલરના ફુલ સ્લીવ્સ બ્લાઉઝ જેવી સાડી પણ પહેરી શકો છો. ખાસ કરીને વિન્ટર્સ વેડિંગ માટે તો ફુલ સ્લીવ્સ બ્લાઉઝ સૌથી બેસ્ટ ઑપ્શન છે. દિયા મિર્ઝાએ આ સાડીની સાથે લેયર્ડ ઝુમકા પહેર્યા છે લો બન હેરસ્ટાઈલ બનાવીને એને ટ્રેડિશનલ લુક આપવા માટે એના પર ગજરો લગાવીને આ લુકને પરફેક્ટ બનાવી શકાય છે.

  જો તમે મેરિડ વુમન છો અને આ વેડિંગ સીઝનમાં કોઈના લગ્નમાં જવાના છો તો દિયા મિર્ઝાની જેમ ગોલ્ડન સાડીને રસ્ટ રેડ કલરના ફુલ સ્લીવ્સ બ્લાઉઝ જેવી સાડી પણ પહેરી શકો છો. ખાસ કરીને વિન્ટર્સ વેડિંગ માટે તો ફુલ સ્લીવ્સ બ્લાઉઝ સૌથી બેસ્ટ ઑપ્શન છે. દિયા મિર્ઝાએ આ સાડીની સાથે લેયર્ડ ઝુમકા પહેર્યા છે લો બન હેરસ્ટાઈલ બનાવીને એને ટ્રેડિશનલ લુક આપવા માટે એના પર ગજરો લગાવીને આ લુકને પરફેક્ટ બનાવી શકાય છે.

  5/9
 • બૉલીવુડની સૌથી હોટ અને ગ્લેમરસ બેબ કરીના કપૂર ખાન આ ગ્રીન સાડીમાં બહુ જ સુંદર લાગી રહી છે. એનો આ રૉયલ ટ્રેડિશનલ સાડી લુક આ વેડિંગ સીઝન માટે પરફેક્ટ છે. કરીનાએ આ સાડી આ વર્ષે એક દિવાળી પાર્ટીમાં પહેરી હતી જે રૉ મેંગો લેબલની છે અને આ સાડીમાં મોહિત રાયે ડિઝાઈન કરી છે.

  બૉલીવુડની સૌથી હોટ અને ગ્લેમરસ બેબ કરીના કપૂર ખાન આ ગ્રીન સાડીમાં બહુ જ સુંદર લાગી રહી છે. એનો આ રૉયલ ટ્રેડિશનલ સાડી લુક આ વેડિંગ સીઝન માટે પરફેક્ટ છે. કરીનાએ આ સાડી આ વર્ષે એક દિવાળી પાર્ટીમાં પહેરી હતી જે રૉ મેંગો લેબલની છે અને આ સાડીમાં મોહિત રાયે ડિઝાઈન કરી છે.

  6/9
 • ફિલ્મ દંગલથી બૉલીવુડ ફિલ્મોમાં ડેબ્યૂ કરનારી બૉલીવુડ એક્ટ્રેસ ફાતિમા સના શેખે જ્યારે મજેન્ટા પિન્ક કલરની સિલ્ક સાડી પહેરી તો એનો આ લુક ઘણો વાયરલ થયો. એમણે આ સાડીની સાથે શોલ્ડર સાઈડ ઓપર હેરસ્ટાઈલ રાખી, કાનમાં ઝુમકા પહેર્યા અને આ સાડીને એમણે સિલ્વર કલરના સ્લીવ્સ વગરના બ્લાઉઝની સાથે પહેરી હતી. કોઈપણ યંગ અને અનમેરિડ છોકરી માટે ફાતિમા સના શેખની આ સાડીના આ લુકને વેડિંગ સીઝનમાં પહેરી શકે છે.

  ફિલ્મ દંગલથી બૉલીવુડ ફિલ્મોમાં ડેબ્યૂ કરનારી બૉલીવુડ એક્ટ્રેસ ફાતિમા સના શેખે જ્યારે મજેન્ટા પિન્ક કલરની સિલ્ક સાડી પહેરી તો એનો આ લુક ઘણો વાયરલ થયો. એમણે આ સાડીની સાથે શોલ્ડર સાઈડ ઓપર હેરસ્ટાઈલ રાખી, કાનમાં ઝુમકા પહેર્યા અને આ સાડીને એમણે સિલ્વર કલરના સ્લીવ્સ વગરના બ્લાઉઝની સાથે પહેરી હતી. કોઈપણ યંગ અને અનમેરિડ છોકરી માટે ફાતિમા સના શેખની આ સાડીના આ લુકને વેડિંગ સીઝનમાં પહેરી શકે છે.

  7/9
 • કેટરિના કૈફે આ વર્ષે દુર્ગા પૂજાના પંડાલમાં હાઉસ ઑફ મસાબાની ડિઝાઈનર સિલ્ક સાડી પહેંરી હતી. આ સાડી પર ઓવરઓલ સિલ્ક સેલ્ફ થ્રેડ વર્ક કર્યું હતું જે કેટરિના કૈફે વ્હાઈટ કલરના નેક બ્લાઉઝ સાથે પહેરી હતી.

  કેટરિના કૈફે આ વર્ષે દુર્ગા પૂજાના પંડાલમાં હાઉસ ઑફ મસાબાની ડિઝાઈનર સિલ્ક સાડી પહેંરી હતી. આ સાડી પર ઓવરઓલ સિલ્ક સેલ્ફ થ્રેડ વર્ક કર્યું હતું જે કેટરિના કૈફે વ્હાઈટ કલરના નેક બ્લાઉઝ સાથે પહેરી હતી.

  8/9
 • ફિલ્મ સ્લમ ડૉગ મિલેનિયરથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ ફ્રીડા પિન્ટો આ વર્ષે લન સોનિયોના પ્રીમિયરમાં ફેશન ડિઝાઈનર રાહુલ મિશ્રાની ડિઝાઈર સાડીમાં નજર આવી હતી. આ હેન્ડ એમ્બ્રોઈડરી બિડ્રી સાડીની સાથે ફ્રીડાએ એસ્મેટ્રીક બ્લાઉઝ પહેર્યુ હતું. વર્ષ 2018ના વેડિંગ સીઝન માટે ફેશન ટ્રેન્ડની વાત કરીએ તો સિલ્ક સાડીની સાથે મેચિંગ અથવા કૉન્ટ્રાસ્ટ બ્લાઉઝ, ફુલ સ્લીવ્સ બ્લાઉઝ, કાનોમાં ઝુમકા અને વાળમાં ગજરાવાળી હેરસ્ટાઈલ ફેલાઈ છે. તો તમે પણ આ વર્ષે જો બૉલીવુડ એક્ટ્રેસની જેમ વેડિંગ નાઈટમાં ગ્લેમરસ જોવા માંગો છો તો તમે ટ્રેડિશનલ લુકમાં પણ દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ, માધુરી દીક્ષિત જેવી એક્ટ્રેસની જેમ ગ્લેમરસ દેખાશો.

  ફિલ્મ સ્લમ ડૉગ મિલેનિયરથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ ફ્રીડા પિન્ટો આ વર્ષે લન સોનિયોના પ્રીમિયરમાં ફેશન ડિઝાઈનર રાહુલ મિશ્રાની ડિઝાઈર સાડીમાં નજર આવી હતી. આ હેન્ડ એમ્બ્રોઈડરી બિડ્રી સાડીની સાથે ફ્રીડાએ એસ્મેટ્રીક બ્લાઉઝ પહેર્યુ હતું.

  વર્ષ 2018ના વેડિંગ સીઝન માટે ફેશન ટ્રેન્ડની વાત કરીએ તો સિલ્ક સાડીની સાથે મેચિંગ અથવા કૉન્ટ્રાસ્ટ બ્લાઉઝ, ફુલ સ્લીવ્સ બ્લાઉઝ, કાનોમાં ઝુમકા અને વાળમાં ગજરાવાળી હેરસ્ટાઈલ ફેલાઈ છે. તો તમે પણ આ વર્ષે જો બૉલીવુડ એક્ટ્રેસની જેમ વેડિંગ નાઈટમાં ગ્લેમરસ જોવા માંગો છો તો તમે ટ્રેડિશનલ લુકમાં પણ દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ, માધુરી દીક્ષિત જેવી એક્ટ્રેસની જેમ ગ્લેમરસ દેખાશો.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

જો તમે વિચારી રહ્યાં છો કે આ વેડિંગ સીઝનમાં કયો ફેશન ટ્રેન્ડ કરવાના છે તો અમે તમને લેટસ્ટ ફેશનની સિલ્ક સાડીઓના વિશે જણાવીએ છીએ જે આ વર્ષે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દીપિકા પાદુકોણની સાઉથ ઈન્ડિયન વેડિંગ સાડી હોય કે એના વેડિંગ રિસેપ્શનની સાડીમાં તેણે ખૂબ જ સુંદર સિલ્કની સાડી પહેરી છે. એના સિવાય ફેશન શૉથી લઈને કોઈ ખાસ ઈવેન્ટમાં પણ કેટરિના કેફ, આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત જેવી બૉલીવુડની અભિનેત્રીઓએ એવી સિલ્કની સાડી પહેરી છે જે આ વર્ષે વેડિંગ સીઝનમાં ટ્રેન્ડ કરી રહી છે. બૉલીવુડ એક્ટ્રેસની સિલ્ક સાડીમાં એવું તો શું ખાસ છે જે એમના રૉયલ ટ્રેડિશનલ લુક પર એકવાર કોઈની નજર જાય છે તો નજર હટતી જ નથી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK