શ્લોકા મહેતાઃ આવો છે અંબાણી પરિવારની પુત્રવધુનો કેઝ્યુઅલ લૂક

Published: 21st August, 2019 10:38 IST | Bhavin
 • સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર અંબાણી પરિવારના ફોટોઝ વાઈરલ થતા રહે છે. જો કે હવે અંબાણી પરિવારની નવી સભ્ય પરિવારની પુત્રવધુ શ્લોકા મહેતા પોતાના કેઝ્યુઅલ અટાયર અને નો મેકઅપ લૂકથી લોકોના દિલ જીતી રહી છે. 

  સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર અંબાણી પરિવારના ફોટોઝ વાઈરલ થતા રહે છે. જો કે હવે અંબાણી પરિવારની નવી સભ્ય પરિવારની પુત્રવધુ શ્લોકા મહેતા પોતાના કેઝ્યુઅલ અટાયર અને નો મેકઅપ લૂકથી લોકોના દિલ જીતી રહી છે. 

  1/12
 • આકાશ અંબાણીના પત્ની શ્લોકા આમ તો હંમેશા ગ્લેમ અને ફેબ્યુલસ ફેશન સ્ટેટમેન્ટ સાથે દેખાતા હોય છે. જો કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની 42મી વાર્ષિક સભામાં તે કેઝ્યુઅલ અટાયરમાં સ્પોટ થયા હતા. આ ઈવેન્ટમાં શ્કોલાએ ફ્લોર લેન્થનું ફ્લોરલ એથનિક સૂટ પહેર્યો હતો. જ્યારે આકાશ અંબાણી બ્લેક સૂટમાં હેન્ડસમ લાગતા હતા.

  આકાશ અંબાણીના પત્ની શ્લોકા આમ તો હંમેશા ગ્લેમ અને ફેબ્યુલસ ફેશન સ્ટેટમેન્ટ સાથે દેખાતા હોય છે. જો કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની 42મી વાર્ષિક સભામાં તે કેઝ્યુઅલ અટાયરમાં સ્પોટ થયા હતા. આ ઈવેન્ટમાં શ્કોલાએ ફ્લોર લેન્થનું ફ્લોરલ એથનિક સૂટ પહેર્યો હતો. જ્યારે આકાશ અંબાણી બ્લેક સૂટમાં હેન્ડસમ લાગતા હતા.

  2/12
 • 42મી વાર્ષિક સામાન્ય સભા પહેલા શ્લોકા અને આકાશે ફોટોગ્રાફર્સને ખાસ પોઝ આપ્યો હતો.

  42મી વાર્ષિક સામાન્ય સભા પહેલા શ્લોકા અને આકાશે ફોટોગ્રાફર્સને ખાસ પોઝ આપ્યો હતો.

  3/12
 • ઓગસ્ટ 2019માં પણ શ્લોકા મહેતા બાંદ્રામાં આઉટિંગ દરમિયાન સ્પોટ થયા હતા. ત્યારે શ્લોકાએ સફેદ ટોપ અને રોયલ બ્લૂ રંગનો પલાઝો પહેર્યો હતો.

  ઓગસ્ટ 2019માં પણ શ્લોકા મહેતા બાંદ્રામાં આઉટિંગ દરમિયાન સ્પોટ થયા હતા. ત્યારે શ્લોકાએ સફેદ ટોપ અને રોયલ બ્લૂ રંગનો પલાઝો પહેર્યો હતો.

  4/12
 • શ્લોકાએ પોતાનો આ લૂક સિમ્પલ જ્વેલરી અને ખુલ્લા વાળ સાથે કમ્પલિટ કર્યો હતો, જે એકદમ નેચરલ લાગતું હતું.

  શ્લોકાએ પોતાનો આ લૂક સિમ્પલ જ્વેલરી અને ખુલ્લા વાળ સાથે કમ્પલિટ કર્યો હતો, જે એકદમ નેચરલ લાગતું હતું.

  5/12
 • ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન શ્લોકા મહેતા અને આકાશ અંબાણી મેચ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન મુંબઈ એરપોર્ટ પર શ્લોકા ગ્રે કલરના ફ્લોરલ આઉટફિટમાં દેખાયા હતા.

  ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન શ્લોકા મહેતા અને આકાશ અંબાણી મેચ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન મુંબઈ એરપોર્ટ પર શ્લોકા ગ્રે કલરના ફ્લોરલ આઉટફિટમાં દેખાયા હતા.

  6/12
 • એપ્રિલ 2019માં શ્લોકા મહેતાએ બાંદ્રામાં ફેશન પોપ અપમાં હાજરી આપી હતી. આ દરમિયાન પણ તે ફ્લોર પ્રિન્ટ સ્કર્ટ અને ક્લાસિક વ્હાઈટ ટોપમાં દેખાયા હતા. આ ફોટોમાં નો મેકઅપ લૂકમાં શ્લોકા સુંદર લાગી રહ્યા છે.

  એપ્રિલ 2019માં શ્લોકા મહેતાએ બાંદ્રામાં ફેશન પોપ અપમાં હાજરી આપી હતી. આ દરમિયાન પણ તે ફ્લોર પ્રિન્ટ સ્કર્ટ અને ક્લાસિક વ્હાઈટ ટોપમાં દેખાયા હતા. આ ફોટોમાં નો મેકઅપ લૂકમાં શ્લોકા સુંદર લાગી રહ્યા છે.

  7/12
 • લગ્ન બાદ પહેલીવાર શ્લોકા અને આકાશ એક સાથે જિમમાં વર્કઆઉટ કરતા દેખાયા હતા. આ દરમિયાન આખાશ અંબાણી શોર્ટ અને ટીશર્ટમાં હતા તો શ્લોકાએ પ્રિન્ટેડ ટી શર્ટ અને ડેનિમ સાથે જિમ લૂક અપનાવ્યો હતો.

  લગ્ન બાદ પહેલીવાર શ્લોકા અને આકાશ એક સાથે જિમમાં વર્કઆઉટ કરતા દેખાયા હતા. આ દરમિયાન આખાશ અંબાણી શોર્ટ અને ટીશર્ટમાં હતા તો શ્લોકાએ પ્રિન્ટેડ ટી શર્ટ અને ડેનિમ સાથે જિમ લૂક અપનાવ્યો હતો.

  8/12
 • માર્ચ 2019માં શ્લોકા મહેતા બાંદ્રામાં મોનિશા જઈસિંગના સ્ટોર પર સ્પોટ થયા હતા. આ સમયે શ્લોકા બ્લશ પિંક રંગનું રોમ્પર અને વેસ્ટ પર બ્લેક બૉ સાથે દેખાયા હતા.

  માર્ચ 2019માં શ્લોકા મહેતા બાંદ્રામાં મોનિશા જઈસિંગના સ્ટોર પર સ્પોટ થયા હતા. આ સમયે શ્લોકા બ્લશ પિંક રંગનું રોમ્પર અને વેસ્ટ પર બ્લેક બૉ સાથે દેખાયા હતા.

  9/12
 • આ દરમિયાન શ્લોકા ખુલ્લા વાળમાં, ન્યૂડ નેઈલ્સ અને નો મેકઅપ લૂકમાં સ્પોટ થયા હતા.

  આ દરમિયાન શ્લોકા ખુલ્લા વાળમાં, ન્યૂડ નેઈલ્સ અને નો મેકઅપ લૂકમાં સ્પોટ થયા હતા.

  10/12
 • આ જ મહિને શ્લોકા બીજી વખત પણ મોનિશા જયસિંગના સ્ટોર પર સ્પોટ થયા હતા. આ સમયે માતા મોના મેહતા પણ તેમની સાતે હતા. આ વખતે શ્લોકાએ બ્લુ ફ્લોરલ સ્કર્ટ અને વ્હાઈટ ક્રોપ ટોપ પહેર્યુ હતું.

  આ જ મહિને શ્લોકા બીજી વખત પણ મોનિશા જયસિંગના સ્ટોર પર સ્પોટ થયા હતા. આ સમયે માતા મોના મેહતા પણ તેમની સાતે હતા. આ વખતે શ્લોકાએ બ્લુ ફ્લોરલ સ્કર્ટ અને વ્હાઈટ ક્રોપ ટોપ પહેર્યુ હતું.

  11/12
 • તસવીરમાંઃ ફેશન ડિઝાઈનર મોનિશા જયસિંઘના સ્ટોર પર શ્લોકા મહેતા 

  તસવીરમાંઃ ફેશન ડિઝાઈનર મોનિશા જયસિંઘના સ્ટોર પર શ્લોકા મહેતા 

  12/12
 • loading...

ફોટોઝ વિશે

અંબાણી પરિવારની પુત્ર વધુ શ્લોકા મહેતા જુદા જુદા કારણોસર ચર્ચામાં રહે છે. જેમાંનું એક કારણ તેમનું ફેશન સ્ટેટમેન્ટ પણ છે. શ્લોકા મહેતા પોતાના કેઝ્યુઅલ અટાયરથી લોકોના દિલ જીતી રહી છે. જુઓ ફોટોઝ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK