શિવરાત્રી પર કરો ભારતમાં મહાદેવની 11 સૌથી ઉંચી પ્રતિમાઓના દર્શન

Updated: Mar 04, 2019, 09:51 IST | Vikas Kalal
 • ઉદેયપુરથી 50 કિલોમીટર દૂર આવેલા નાથવાડા નજીક આવેલા શ્રીનાથદ્વારામાં આવેલી ગણેશ ટેકરી પર બની રહી છે આ પ્રતિમા. મહાદેવની આ પ્રતિમાં 351 ફૂટ ઉચી રહેશે આ પ્રતિમા અને આ પ્રતિમાને શ્રદ્ધાળુઓ 20 કિલોમીટરના અંતરેથી પણ જોઈ શકે છે.

  ઉદેયપુરથી 50 કિલોમીટર દૂર આવેલા નાથવાડા નજીક આવેલા શ્રીનાથદ્વારામાં આવેલી ગણેશ ટેકરી પર બની રહી છે આ પ્રતિમા. મહાદેવની આ પ્રતિમાં 351 ફૂટ ઉચી રહેશે આ પ્રતિમા અને આ પ્રતિમાને શ્રદ્ધાળુઓ 20 કિલોમીટરના અંતરેથી પણ જોઈ શકે છે.

  1/11
 • મુરૂદેશ્વરા શિવ પ્રતિમાં (કર્નાટક) : દુનિયાની સૌથી ઉંચી બીજા નંબરની શિવ પ્રતિમાં અરબ સાગરના તટ પર મુરુદેશ્વરમાં આવેલી છે. અહી ભગવાન શિવ સાધનામાં લીન રુપમાં જોવા મળી રહ્યાં છે. મુરૂદેશ્વર કર્નાટકના ઉત્તર કન્નડ જીલ્લામાં અરબ સાગરના તટ પર આવેલુ છે. કંદુકા પહાડીના ત્રણેય બાજુથી ઘેરોયેલો મુરૂદેશ્વર મંદિર ભગવાન શિવની મૂર્તિ બનાવવામાં આવી છે. આ પ્રતિમા 123 ફૂટની ઉંચાઈ ધરાવે છે.

  મુરૂદેશ્વરા શિવ પ્રતિમાં (કર્નાટક) : દુનિયાની સૌથી ઉંચી બીજા નંબરની શિવ પ્રતિમાં અરબ સાગરના તટ પર મુરુદેશ્વરમાં આવેલી છે. અહી ભગવાન શિવ સાધનામાં લીન રુપમાં જોવા મળી રહ્યાં છે. મુરૂદેશ્વર કર્નાટકના ઉત્તર કન્નડ જીલ્લામાં અરબ સાગરના તટ પર આવેલુ છે. કંદુકા પહાડીના ત્રણેય બાજુથી ઘેરોયેલો મુરૂદેશ્વર મંદિર ભગવાન શિવની મૂર્તિ બનાવવામાં આવી છે. આ પ્રતિમા 123 ફૂટની ઉંચાઈ ધરાવે છે.

  2/11
 • નાગેશ્વર મહાદેવ (ગુજરાત): ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાંથી 2 જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે. પહેલુ સોમનાથ મહાદેવ અને બીજુ નાગેશ્વર મહાદેવ. આ પ્રતિમાની ઉંચાઈ 82 ફૂટની છે અને પહોળાઈ 25 ફૂટની છે. આ પ્રતિમામાં શિવજીના એક હાથ જપ મુદ્રા અને બીજો હાથ વરદાન મુદ્રામાં દેખાઈ રહ્યાં છે.

  નાગેશ્વર મહાદેવ (ગુજરાત): ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાંથી 2 જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે. પહેલુ સોમનાથ મહાદેવ અને બીજુ નાગેશ્વર મહાદેવ. આ પ્રતિમાની ઉંચાઈ 82 ફૂટની છે અને પહોળાઈ 25 ફૂટની છે. આ પ્રતિમામાં શિવજીના એક હાથ જપ મુદ્રા અને બીજો હાથ વરદાન મુદ્રામાં દેખાઈ રહ્યાં છે.

  3/11
 • આદિયોગ મંદિર (તમિલનાડુ) :તમિલનાડુના કોયમ્બતૂરમાં આવેલી 112 ફૂટ ઉંચી પ્રતિમા આવેલી છે. આ પ્રતિમાઓને જોવા વિશ્વભરમાંથી લોકો આવી રહ્યા છે. આ પ્રતિમાં બંધ આખો સાથે અડધી તસવીર છે જે ખુબ ખાસ છે.

  આદિયોગ મંદિર (તમિલનાડુ) :તમિલનાડુના કોયમ્બતૂરમાં આવેલી 112 ફૂટ ઉંચી પ્રતિમા આવેલી છે. આ પ્રતિમાઓને જોવા વિશ્વભરમાંથી લોકો આવી રહ્યા છે. આ પ્રતિમાં બંધ આખો સાથે અડધી તસવીર છે જે ખુબ ખાસ છે.

  4/11
 • નામચી શિવ પ્રતિમા (સિક્કિમ): સિક્કિમના ગંગટોકથી 92 કિલોમીટર દૂર આવેલ આ મંદિરમાં નામચી શિવ પ્રતિમાં આવેલી છે. આ પ્રતિમાની ઉંચાઈ 108 ફૂટની છે. નામચી પહાડી પરથી ચારધામ બદ્રીનાથ,દ્વારકા, રામેશ્વરમ અને પૂરીના મંદિરોના પ્રતિરુપ પણ જોવા મળશે.

  નામચી શિવ પ્રતિમા (સિક્કિમ): સિક્કિમના ગંગટોકથી 92 કિલોમીટર દૂર આવેલ આ મંદિરમાં નામચી શિવ પ્રતિમાં આવેલી છે. આ પ્રતિમાની ઉંચાઈ 108 ફૂટની છે. નામચી પહાડી પરથી ચારધામ બદ્રીનાથ,દ્વારકા, રામેશ્વરમ અને પૂરીના મંદિરોના પ્રતિરુપ પણ જોવા મળશે.

  5/11
 • મંગળ મહાદેવ (હરિયાણા): દિલ્હીથી હરિયાણા જતા મંગળ મહાદેવની વિશાળ પ્રતિમા આવે છે. આ પ્રતિમાની ઉંચાઈ 101 ફૂટ છે. શિવરાત્રી સિવાય સામાન્ય દિવસોમાં પણ અહિં દર્શન માટે ભારે ભીડ જોવા મળે છે.

  મંગળ મહાદેવ (હરિયાણા): દિલ્હીથી હરિયાણા જતા મંગળ મહાદેવની વિશાળ પ્રતિમા આવે છે. આ પ્રતિમાની ઉંચાઈ 101 ફૂટ છે. શિવરાત્રી સિવાય સામાન્ય દિવસોમાં પણ અહિં દર્શન માટે ભારે ભીડ જોવા મળે છે.

  6/11
 • હર કી પૌડી (ઉતરાખંડ): ભગવાન શિવની આ પ્રતિમા હરિદ્વારમાં ગંગા નદીના તટ પર હર કી પૌડી પાસે બનેલી છે. અહી તમે ગંગા કિનારાના દર્શન પણ કરી શકો છો. આ પ્રતિમાની ઉંચાઈ 100 ફૂટ છે. આ પ્રતિમા સુધી પહોચવાનો એક માત્ર રસ્તો છે જેમાં શ્રદ્ધાળુઓએ ચાલતા જવુ પડે છે.

  હર કી પૌડી (ઉતરાખંડ): ભગવાન શિવની આ પ્રતિમા હરિદ્વારમાં ગંગા નદીના તટ પર હર કી પૌડી પાસે બનેલી છે. અહી તમે ગંગા કિનારાના દર્શન પણ કરી શકો છો. આ પ્રતિમાની ઉંચાઈ 100 ફૂટ છે. આ પ્રતિમા સુધી પહોચવાનો એક માત્ર રસ્તો છે જેમાં શ્રદ્ધાળુઓએ ચાલતા જવુ પડે છે.

  7/11
 • શિવગિરિ મહાદેવ (કર્ણાટક): કર્ણાટકના બીજાપુર જિલ્લામાં શિવપુરીમાં આવેલી શિવ પ્રતિમા 85 મીટર ઉંચી છે. આ શિવ પ્રતિમાને યોગેશ્વર રુપ દેખાડવામાં આવ્યા છે.

  શિવગિરિ મહાદેવ (કર્ણાટક): કર્ણાટકના બીજાપુર જિલ્લામાં શિવપુરીમાં આવેલી શિવ પ્રતિમા 85 મીટર ઉંચી છે. આ શિવ પ્રતિમાને યોગેશ્વર રુપ દેખાડવામાં આવ્યા છે.

  8/11
 • કચનાર મહાદેવ (મધ્યપ્રદેશ): મધ્યપ્રદેશના જબલપુરમાં આવેલ કચનાર શહેરમાં આ શિવ મંદિર આવેલું છે. અહી શિવ પ્રતિમાની ઉંચાઈ 76 ફૂટ છે. આ પ્રતિમામાં ભગવાન શિવ પદ્માસનની મુદ્રામાં દેખાઈ રહ્યા છે.

  કચનાર મહાદેવ (મધ્યપ્રદેશ): મધ્યપ્રદેશના જબલપુરમાં આવેલ કચનાર શહેરમાં આ શિવ મંદિર આવેલું છે. અહી શિવ પ્રતિમાની ઉંચાઈ 76 ફૂટ છે. આ પ્રતિમામાં ભગવાન શિવ પદ્માસનની મુદ્રામાં દેખાઈ રહ્યા છે.

  9/11
 • કેમ્પ ફોર્ટ શિવ મૂર્તિ (બેગ્લોર): કર્ણાટકના બેંગ્લોરમાં કેંફોર્ટ શિવ મંદિર આવેલુ છે. આ મંદિરમાં શિવ પ્રતિમા 65 ફૂટની છે જેમાં શિવજી કૈલાશ પર્વત પર સાધનાની મુદ્રામાં છે.

  કેમ્પ ફોર્ટ શિવ મૂર્તિ (બેગ્લોર): કર્ણાટકના બેંગ્લોરમાં કેંફોર્ટ શિવ મંદિર આવેલુ છે. આ મંદિરમાં શિવ પ્રતિમા 65 ફૂટની છે જેમાં શિવજી કૈલાશ પર્વત પર સાધનાની મુદ્રામાં છે.

  10/11
 • બેલીશ્વર મહાદેવ (ઓડિશા): ઓડિશાના ગંજામ જિલ્લામાં આવેલ ચંદ્રશેખર મહાદેવ મંદિરને બેલીશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે. અહી શિવ પ્રતિમા 61 ફૂટ ઉંચી છે.

  બેલીશ્વર મહાદેવ (ઓડિશા): ઓડિશાના ગંજામ જિલ્લામાં આવેલ ચંદ્રશેખર મહાદેવ મંદિરને બેલીશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે. અહી શિવ પ્રતિમા 61 ફૂટ ઉંચી છે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

શિવરાત્રી દરમિયાન ભગવાન શિવનાં મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ભારતમાં ઘણી જગ્યાએ મહાદેવની ઉંચી પ્રતિમાઓ બનાવવામાં આવી છે. જાણો ક્યા આવેલી છે અને કેટલી મોટી છે આ પ્રતિમાઓ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK