બૉલીવુડમાં છવાયો બ્લૂ રંગનો ક્રેઝ, જુઓ તસવીરો

Updated: Apr 14, 2019, 09:28 IST | Sheetal Patel
  • એક ઈવેન્ટમાં અનુષ્કા શર્મા નેવી બ્લૂ બેલ-સ્લિવ્ડ ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં તે બહુ જ સુંદર લાગી રહી હતી. તસવીરમાં - અનુષ્કા શર્મા કૅમેરા સામે પોઝ આપી સ્માઈલ કરી રહી છે.

    એક ઈવેન્ટમાં અનુષ્કા શર્મા નેવી બ્લૂ બેલ-સ્લિવ્ડ ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં તે બહુ જ સુંદર લાગી રહી હતી. તસવીરમાં - અનુષ્કા શર્મા કૅમેરા સામે પોઝ આપી સ્માઈલ કરી રહી છે.

    1/10
  • આલિયા ભટ્ટ આ બ્લૂ કલરના પ્રિન્ટેડ ડ્રેસમાં ઘણી બ્યૂટિફૂલ લાગી રહી છે અને સાથે એની ડિમ્પલવાલી સ્માઈલ પર તો બધા ફૅન્સ દીવાના છે.

    આલિયા ભટ્ટ આ બ્લૂ કલરના પ્રિન્ટેડ ડ્રેસમાં ઘણી બ્યૂટિફૂલ લાગી રહી છે અને સાથે એની ડિમ્પલવાલી સ્માઈલ પર તો બધા ફૅન્સ દીવાના છે.

    2/10
  • દીપિકા પાદુકોણે સાઉથ આફ્રીકા બેઝ્ડ ડિઝાઈનર ડિયોન કેમ્પબેલની ડિઝાઈન કરેલી ડેનિમ ડ્રેસ પહેરી હતી. એમા તેણે ડોલ્સ અને ગબ્બાનાના બ્રાન્ડેડ ચપ્પલ પહેર્યા હતા. 

    દીપિકા પાદુકોણે સાઉથ આફ્રીકા બેઝ્ડ ડિઝાઈનર ડિયોન કેમ્પબેલની ડિઝાઈન કરેલી ડેનિમ ડ્રેસ પહેરી હતી. એમા તેણે ડોલ્સ અને ગબ્બાનાના બ્રાન્ડેડ ચપ્પલ પહેર્યા હતા. 

    3/10
  • અભિનેત્રી ઈશા ગુપ્તા એક પ્રમોશનલ ઈવેન્ટમાં ઘણી સેક્સી લાગી રહી હતી, તેણે બ્લૂ લેસ પેન્ટશૂટ પહેરી આ ઈવેન્ટની શોભા વધારી હતી.

    અભિનેત્રી ઈશા ગુપ્તા એક પ્રમોશનલ ઈવેન્ટમાં ઘણી સેક્સી લાગી રહી હતી, તેણે બ્લૂ લેસ પેન્ટશૂટ પહેરી આ ઈવેન્ટની શોભા વધારી હતી.

    4/10
  • દિવ્યા દત્તાએ મુંબઈ ફેસ્ટિવલમાં સુંદર બ્લૂ ડ્રેસ પહેરી હાજરી આપી હતી.

    દિવ્યા દત્તાએ મુંબઈ ફેસ્ટિવલમાં સુંદર બ્લૂ ડ્રેસ પહેરી હાજરી આપી હતી.

    5/10
  • તેમજ આલિયા ભટ્ટ એક ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટમાં બ્લૂ રંગની મિડીમાં ઘણી ચાર્મિંગ લાગી રહી હતી અને એના આ હાઈ-હિલ્સના ચપ્પલ મિડી પર પરફેક્ટ લૂક આપી રહી છે.  

    તેમજ આલિયા ભટ્ટ એક ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટમાં બ્લૂ રંગની મિડીમાં ઘણી ચાર્મિંગ લાગી રહી હતી અને એના આ હાઈ-હિલ્સના ચપ્પલ મિડી પર પરફેક્ટ લૂક આપી રહી છે.  

    6/10
  • દિલ્હી એક પ્રમોશનલ ઈવેન્ટમાં તાપસી પન્નુ પણ નેવી બ્લૂ કલરના ડ્રેસમાં ખૂબ જ સોહામણી લાગી રહી હતી.

    દિલ્હી એક પ્રમોશનલ ઈવેન્ટમાં તાપસી પન્નુ પણ નેવી બ્લૂ કલરના ડ્રેસમાં ખૂબ જ સોહામણી લાગી રહી હતી.

    7/10
  • સોનલ ચૌહાણ બ્લૂ ડેનિમ શર્ટ અને બ્લૂ સ્કિની જીન્સમાં મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી અને પહેરાવ એનો ઘણો સિમ્પલ અને સેક્સી લાગી રહ્યો હતો.

    સોનલ ચૌહાણ બ્લૂ ડેનિમ શર્ટ અને બ્લૂ સ્કિની જીન્સમાં મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી અને પહેરાવ એનો ઘણો સિમ્પલ અને સેક્સી લાગી રહ્યો હતો.

    8/10
  • આલિયા ભટ્ટ ડિઝાઈનર વેસ્ટર્ન વેરમાં ફ્લોન્ટ કરતી જોવા મળી અને સાથે તેણે ઓરેન્જ કાર્ડિગન અને કોલ્હાપુરી ચપ્પલ સાથે જોડીને એકદમ ઈન્ડો-ફ્યૂઝન લૂક આપી રહી છે.

    આલિયા ભટ્ટ ડિઝાઈનર વેસ્ટર્ન વેરમાં ફ્લોન્ટ કરતી જોવા મળી અને સાથે તેણે ઓરેન્જ કાર્ડિગન અને કોલ્હાપુરી ચપ્પલ સાથે જોડીને એકદમ ઈન્ડો-ફ્યૂઝન લૂક આપી રહી છે.

    9/10
  • ફરદીન ખાન દ્વારા આયોજિત એક પાર્ટમાં સુઝેન ખાને બ્લૂ રગંની ડુંગરી પહેરી હતી. એણે એની સાથે સફેદ ટૉપ અને ગુલાબી બેગ સાથે એકદમ પરફેક્ટ લૂક આપ્યો હતો, જેમાં તે ઘણી સ્ટાઈલિશ લાગી રહી હતી.

    ફરદીન ખાન દ્વારા આયોજિત એક પાર્ટમાં સુઝેન ખાને બ્લૂ રગંની ડુંગરી પહેરી હતી. એણે એની સાથે સફેદ ટૉપ અને ગુલાબી બેગ સાથે એકદમ પરફેક્ટ લૂક આપ્યો હતો, જેમાં તે ઘણી સ્ટાઈલિશ લાગી રહી હતી.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

અનુષ્કા શર્માથી લઈને આલિયા ભટ્ટ સુધીની બૉલીવુડ અભિનેત્રીઓને અલગ-અલગ ઈવેન્ટ્સમાં અલગ-અલગ બ્લૂ કલરના પોશાકમાં જોવા મળ્યા હતા. આ તસવીર સાબિત કરે છે કે બ્લૂ મોસમનો રંગ છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK