જુઓ કઈ અભિનેત્રી ઈન્ડિયન-વેસ્ટર્ન લુકમાં દેખાઈ સ્ટાઈલિશ

Updated: Jan 10, 2019, 11:59 IST | Sheetal Patel
 • ઐશ્વર્યા આ સપ્તાહમાં સુંદર ઈન્ડિયન આઉટફિટમાં દેખાઈ. સુકીર્તિ અને આકૃતિના સુંદર પીચ-પિંક લહેંગામાં ઐશ્વર્યા બહુ જ સોહામણી નજર આવી રહી છે. હેવી પર્લ અને સ્ટોન્સનો લહેંગો અને મેચિંગ દુપટ્ટાની સાથે ઐશ્વર્યાએ પ્લેન ગૉલ્ડન બૉર્ડરની કુરતી પહેરી છે. થોડો મેકઅપ અને મોટી ઈઅર રિંગ્સ એના પર ખૂબ સુંદર લોગી રહી છે. બતાવી દઈએ કે આસ્થા શર્માએ એને ડિઝાઈન કરી છે.

  ઐશ્વર્યા આ સપ્તાહમાં સુંદર ઈન્ડિયન આઉટફિટમાં દેખાઈ. સુકીર્તિ અને આકૃતિના સુંદર પીચ-પિંક લહેંગામાં ઐશ્વર્યા બહુ જ સોહામણી નજર આવી રહી છે. હેવી પર્લ અને સ્ટોન્સનો લહેંગો અને મેચિંગ દુપટ્ટાની સાથે ઐશ્વર્યાએ પ્લેન ગૉલ્ડન બૉર્ડરની કુરતી પહેરી છે. થોડો મેકઅપ અને મોટી ઈઅર રિંગ્સ એના પર ખૂબ સુંદર લોગી રહી છે. બતાવી દઈએ કે આસ્થા શર્માએ એને ડિઝાઈન કરી છે.

  1/7
 • નીતા લૂલાના ડિઝાઈનર કલેક્શનમાંથી એક આ વ્હાઈટ કલરનો રૉયલ લુકનો લહેંગો સુષ્મિતા પર ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. વ્હાઈટ ફ્લાવર એમ્બ્રૉઈડરીથી બનેલો આ લહેંગો અને એને મેચ કરતો આ લૂઝ ફ્રિલ્સનો બ્લાઉઝ અને આ આઉટફિટને પરફેક્ટ બનાવ્યો છે સિમ્પલ પ્લેન નેટેડ દુપટ્ટાએ. અનમોલ જ્વેલર્સનો ગોલ્ડર બ્રાન નેકલેસ પણ બહુ જ સરસ લાગી રહ્યો છે. 

  નીતા લૂલાના ડિઝાઈનર કલેક્શનમાંથી એક આ વ્હાઈટ કલરનો રૉયલ લુકનો લહેંગો સુષ્મિતા પર ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. વ્હાઈટ ફ્લાવર એમ્બ્રૉઈડરીથી બનેલો આ લહેંગો અને એને મેચ કરતો આ લૂઝ ફ્રિલ્સનો બ્લાઉઝ અને આ આઉટફિટને પરફેક્ટ બનાવ્યો છે સિમ્પલ પ્લેન નેટેડ દુપટ્ટાએ. અનમોલ જ્વેલર્સનો ગોલ્ડર બ્રાન નેકલેસ પણ બહુ જ સરસ લાગી રહ્યો છે. 

  2/7
 • બૉલીવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાન આ વેસ્ટર્નમાં હાઈ થાઈ સ્લિટ બ્લૂ ગાઉનમાં બહુ જ સ્ટાઈલિશ નજર આવી રહી છે. બ્રાન્ડ ALEXANDER TEREKHOVના આ ક્રિસ્ટલ ટચના ગાઉનને કરીનાએ બ્લેક એન્ડ સિલ્વર હાઈ હીલ્સ અને સિલ્વર ઈઅર રિંગ્સની સાથે મેચ કર્યો. 

  બૉલીવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાન આ વેસ્ટર્નમાં હાઈ થાઈ સ્લિટ બ્લૂ ગાઉનમાં બહુ જ સ્ટાઈલિશ નજર આવી રહી છે. બ્રાન્ડ ALEXANDER TEREKHOVના આ ક્રિસ્ટલ ટચના ગાઉનને કરીનાએ બ્લેક એન્ડ સિલ્વર હાઈ હીલ્સ અને સિલ્વર ઈઅર રિંગ્સની સાથે મેચ કર્યો. 

  3/7
 • Yousef Aljasmiના આ શાઈની લાઈટ બ્લૂ બૉડી ફિટ હાઈ થાઈ સ્લિટ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગે છે. સંજના બત્રાએ એને સ્ટાઈલ કર્યો છે.  આ ડ્રેસ અને શિલ્પાના લુકને પરફેક્ટ બનાવ્યો છે સિલ્વર હીલ્સ અને સના ફરાઝના હેર એન્ડ મેકઅપ સ્કિલને. 

  Yousef Aljasmiના આ શાઈની લાઈટ બ્લૂ બૉડી ફિટ હાઈ થાઈ સ્લિટ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગે છે. સંજના બત્રાએ એને સ્ટાઈલ કર્યો છે.  આ ડ્રેસ અને શિલ્પાના લુકને પરફેક્ટ બનાવ્યો છે સિલ્વર હીલ્સ અને સના ફરાઝના હેર એન્ડ મેકઅપ સ્કિલને. 

  4/7
 • બ્લેક લેધર ચેન સ્ટાઈલની આ મિની ડ્રેસમાં સોનાક્ષી બહુ જ સ્ટાઈલિશ લાગી રહી છે. બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલના આ પરફેક્ટ કૉમ્બિનેશનને સ્ટાઈલ કર્યો છે મોહિત રૉયએ, Madhuri Nakhaleએ પરફેક્ટ હેર બન બનાવ્યા છે અને સવલીન મનચંદાએ સોનાક્ષીનો મેકઅપ કર્યો છે. 

  બ્લેક લેધર ચેન સ્ટાઈલની આ મિની ડ્રેસમાં સોનાક્ષી બહુ જ સ્ટાઈલિશ લાગી રહી છે. બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલના આ પરફેક્ટ કૉમ્બિનેશનને સ્ટાઈલ કર્યો છે મોહિત રૉયએ, Madhuri Nakhaleએ પરફેક્ટ હેર બન બનાવ્યા છે અને સવલીન મનચંદાએ સોનાક્ષીનો મેકઅપ કર્યો છે. 

  5/7
 • કરિશ્મા કપૂરે પણ આ સપ્તાહમાં પોતાના અવતારથી આપણને ઈમ્પ્રેસ કર્યાછે. અનામિકા ખન્નાના આ સી-ગ્રીન ફ્રિલ્ડ બેલ્ટેડ લેન્થ ગાઉનમાં કરિશ્મા બહુ જ સુંદર લાગી રહી છે. આ આઉટફિટનો બેસ્ટ પાર્ટ છે મલ્ટી કલર્ડ જેકેટ. ઈશા અમીને કરિશ્માને સ્ટાઈલ કરી છે. કરિશ્માનો હેર એન્ડ મેકઅપ પણ બિલકુલ પરફેક્ટ છે.

  કરિશ્મા કપૂરે પણ આ સપ્તાહમાં પોતાના અવતારથી આપણને ઈમ્પ્રેસ કર્યાછે. અનામિકા ખન્નાના આ સી-ગ્રીન ફ્રિલ્ડ બેલ્ટેડ લેન્થ ગાઉનમાં કરિશ્મા બહુ જ સુંદર લાગી રહી છે. આ આઉટફિટનો બેસ્ટ પાર્ટ છે મલ્ટી કલર્ડ જેકેટ. ઈશા અમીને કરિશ્માને સ્ટાઈલ કરી છે. કરિશ્માનો હેર એન્ડ મેકઅપ પણ બિલકુલ પરફેક્ટ છે.

  6/7
 • મલાઈકા અરોરા હંમેશા બેસ્ટ ડ્રેસ ઑફ ધ વીકની લિસ્ટમાં સામેલ થઈ જાય છે. આ વખતે તેણે બ્રાન્ડ BELLUCCIOની બૉડી ફિટ સિલ્વર ગાઉનથી આપણને ઈમ્પ્રેસ કર્યા છે. મનેકા સિંગાનીએ મલાઈકાને સ્ટાઈલ કરી છે. મેહકા ઑબરૉયે મલાઈકાને પરફેક્ટ મેકઅપથી બ્યૂટિફૂલ બનાવી છે. ગ્રીન સ્ટોનની સ્લિવર જ્વેલરી પણ મલાઈકાને સારી લાગી રહી છે.

  મલાઈકા અરોરા હંમેશા બેસ્ટ ડ્રેસ ઑફ ધ વીકની લિસ્ટમાં સામેલ થઈ જાય છે. આ વખતે તેણે બ્રાન્ડ BELLUCCIOની બૉડી ફિટ સિલ્વર ગાઉનથી આપણને ઈમ્પ્રેસ કર્યા છે. મનેકા સિંગાનીએ મલાઈકાને સ્ટાઈલ કરી છે. મેહકા ઑબરૉયે મલાઈકાને પરફેક્ટ મેકઅપથી બ્યૂટિફૂલ બનાવી છે. ગ્રીન સ્ટોનની સ્લિવર જ્વેલરી પણ મલાઈકાને સારી લાગી રહી છે.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

આ સપ્તાહમાં બૉલીવુડ અભિનેત્રીઓના એક કરતા વધુ અવતાર જોવા મળ્યા. કોઈ ઈન્ડિયન અવતારમાં સુંદર દેખાઈ રહી છે, તો કોઈ વેસ્ટર્ન અને સ્ટાઈલિશ લુકમાં લોકોને દીવાના બનાવી રહી છે. આવો જાણીએ બેસ્ટ ડ્રેસિસ ઑફ ધ વીકની પૂરી લિસ્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK