લો શરૂ થઈ ગઈ દિવાળીની તૈયારી...જુઓ શું છે આ વખતે ટ્રેન્ડમાં!

Updated: Oct 02, 2019, 13:45 IST | Falguni Lakhani
 • આ દિવાળી તમારા ઘર કે ઑફિસને સજાવવા માટે હાઉસ ઑફ ક્રિએશન લાવ્યું છે ખાસ પ્રોડક્ટ્સ. જેમ કે દિવડા, શુભ-લાભ, રંગોળી, તોરણ વગેરે.

  આ દિવાળી તમારા ઘર કે ઑફિસને સજાવવા માટે હાઉસ ઑફ ક્રિએશન લાવ્યું છે ખાસ પ્રોડક્ટ્સ. જેમ કે દિવડા, શુભ-લાભ, રંગોળી, તોરણ વગેરે.

  1/24
 • આ વખતે દિવામાં સિમ્પલ બટ સોબર અને ડેકોરેટિવ ડિઝાઈન્સ ટ્રેન્ડમાં છે.

  આ વખતે દિવામાં સિમ્પલ બટ સોબર અને ડેકોરેટિવ ડિઝાઈન્સ ટ્રેન્ડમાં છે.

  2/24
 • ફૂલ અને મોતી સાથે સજાવેલા સુંદર મજાના દિવા તમારી દિવાળીને વધુ રોશન કરશે.

  ફૂલ અને મોતી સાથે સજાવેલા સુંદર મજાના દિવા તમારી દિવાળીને વધુ રોશન કરશે.

  3/24
 • હાઉસ ઓફ ક્રિએશને ડેકોરેટિવ તોરણ અને રંગોળી પણ બનાવ્યા. રંગોળી એકદમ રેડી જ છે.  તમારે ખાલી તેને ગોઠવવાની જ રહે છે.

  હાઉસ ઓફ ક્રિએશને ડેકોરેટિવ તોરણ અને રંગોળી પણ બનાવ્યા. રંગોળી એકદમ રેડી જ છે.  તમારે ખાલી તેને ગોઠવવાની જ રહે છે.

  4/24
 • પ્રાઈઝ રેન્જ જોઈએ તો તમને ડેકોરેટિવ દિવડા 200 થી 350 રૂપિયામાં મળી શકે છે.

  પ્રાઈઝ રેન્જ જોઈએ તો તમને ડેકોરેટિવ દિવડા 200 થી 350 રૂપિયામાં મળી શકે છે.

  5/24
 • સુંદર મજાની રંગોળી તમને 600 રૂપિયાથી 900 રૂપિયાની રેન્જમાં મળી જશે.

  સુંદર મજાની રંગોળી તમને 600 રૂપિયાથી 900 રૂપિયાની રેન્જમાં મળી જશે.

  6/24
 • પરંપરાગત શુભ-લાભ કરતા એકદમ હટકે ડેકોરેટિવ શુભ-લાભ. જેને તમે તમારા દ્વાર પર લગાવશો તો તેની શોભા વધી જશે.

  પરંપરાગત શુભ-લાભ કરતા એકદમ હટકે ડેકોરેટિવ શુભ-લાભ. જેને તમે તમારા દ્વાર પર લગાવશો તો તેની શોભા વધી જશે.

  7/24
 • એકદમ યુનિક શુભ-લાભ તમને 150 થી 250 રૂપિયામાં મળી શકે છે.સુંદર મજાની રંગોળી તમને 600 રૂપિયાથી 900 રૂપિયાની રેન્જમાં મળી જશે.

  એકદમ યુનિક શુભ-લાભ તમને 150 થી 250 રૂપિયામાં મળી શકે છે.સુંદર મજાની રંગોળી તમને 600 રૂપિયાથી 900 રૂપિયાની રેન્જમાં મળી જશે.

  8/24
 • આ પ્રકારના શુભ-લાભ અન્ય કરતા અલગ તરી આવે છે.

  આ પ્રકારના શુભ-લાભ અન્ય કરતા અલગ તરી આવે છે.

  9/24
 • જ્યારે ઘરના બારસાખને સજાવવા માટે તોરણ 900 થી 1200 રૂપિયામાં મળી જશે.

  જ્યારે ઘરના બારસાખને સજાવવા માટે તોરણ 900 થી 1200 રૂપિયામાં મળી જશે.

  10/24
 • આ પ્રોડક્ટ મુંબઈના રિતેશ ગાંધી બનાવે છે. પરંતુ જો તમે ગુજરાતમાં છો તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી.

  આ પ્રોડક્ટ મુંબઈના રિતેશ ગાંધી બનાવે છે. પરંતુ જો તમે ગુજરાતમાં છો તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી.

  11/24
 • દિવાળી માટેના આ અમેઝિંગ પ્રોડક્ટ્સ તમને ગુજરાતમાં પણ ડિલિવર કરવામાં આવશે. સાથે જ આમાંથી કેટલીક વસ્તુઓ એમેઝોન પર પણ મળી શકે છે.

  દિવાળી માટેના આ અમેઝિંગ પ્રોડક્ટ્સ તમને ગુજરાતમાં પણ ડિલિવર કરવામાં આવશે. સાથે જ આમાંથી કેટલીક વસ્તુઓ એમેઝોન પર પણ મળી શકે છે.

  12/24
 • આ પ્રકારની રંગોળીઓ અત્યારે ટ્રેન્ડમાં છે. એકદમ ફટાફટ બની જાય તેવી. અને દિવો પ્રગટાવી દો એટલેન વધુ નિખરી આવે.

  આ પ્રકારની રંગોળીઓ અત્યારે ટ્રેન્ડમાં છે. એકદમ ફટાફટ બની જાય તેવી. અને દિવો પ્રગટાવી દો એટલેન વધુ નિખરી આવે.

  13/24
 • ફૂલો અને દીવાની મદદથી તમે આવી રંગોળી પણ તૈયાર કરી શકો છો.

  ફૂલો અને દીવાની મદદથી તમે આવી રંગોળી પણ તૈયાર કરી શકો છો.

  14/24
 • ફ્લાવર ડિઝાઈનના આ શુભ-લાભ થોડા હટકે છે.

  ફ્લાવર ડિઝાઈનના આ શુભ-લાભ થોડા હટકે છે.

  15/24
 • પર્લની સજાવટ વાળા આ દિવા એકદમ એલિગન્ટ લાગે છે.

  પર્લની સજાવટ વાળા આ દિવા એકદમ એલિગન્ટ લાગે છે.

  16/24
 • તમે આ દિવાને ઘરના ટેબલ પર પણ સજાવી શકો છો.

  તમે આ દિવાને ઘરના ટેબલ પર પણ સજાવી શકો છો.

  17/24
 • આવી રીતે ઓછી મહેનતે મસ્ત મજાની સજાવટ થઈ જશે.

  આવી રીતે ઓછી મહેનતે મસ્ત મજાની સજાવટ થઈ જશે.

  18/24
 • શુભ-લાભ માટે આ ઓપ્શન પણ સારો છે.

  શુભ-લાભ માટે આ ઓપ્શન પણ સારો છે.

  19/24
 • તમે તમારા દરવાજાના કલર, તોરણ વગેરેને ધ્યાનમાં રાખીને શુભ-લાભની ડિઝાઈન પસંદ કરી શકો છો.

  તમે તમારા દરવાજાના કલર, તોરણ વગેરેને ધ્યાનમાં રાખીને શુભ-લાભની ડિઝાઈન પસંદ કરી શકો છો.

  20/24
 • રંગોળી પણ અલગ અલગ કલરમાં અવેલેબલ છે.

  રંગોળી પણ અલગ અલગ કલરમાં અવેલેબલ છે.

  21/24
 • પિંક અને રેડ રોઝ સાથે પર્લની ડિઝાઈન દિવાને અનોખો લૂક આપે છે.

  પિંક અને રેડ રોઝ સાથે પર્લની ડિઝાઈન દિવાને અનોખો લૂક આપે છે.

  22/24
 • સિમ્પલ છતા એલિગન્ટ છે આ રંગોળી.

  સિમ્પલ છતા એલિગન્ટ છે આ રંગોળી.

  23/24
 • જો તમારે આ પ્રોડક્ટ વિશે વધુ માહિતી મેળવવી હોય કે ખરીદી કરવી હોય તો તમે હાઉસ ઑફ ક્રિએશનના રિતેશ ગાંધીનો 9773261068 પર સંપર્ક કરી શકો છો.

  જો તમારે આ પ્રોડક્ટ વિશે વધુ માહિતી મેળવવી હોય કે ખરીદી કરવી હોય તો તમે હાઉસ ઑફ ક્રિએશનના રિતેશ ગાંધીનો 9773261068 પર સંપર્ક કરી શકો છો.

  24/24
 • loading...

ફોટોઝ વિશે

દિવાળી એટલે ખુશીઓનો તહેવાર...આનંદ, ઉલ્લાસ અને ખાસ કરીને ખરીદીનો માહોલ આ તહેવારમાં ખાસ જોવા મળે છે..ત્યારે ચાલો જાણીએ આ દિવાળી પર શું છે ખાસ?તોરણ, દિવામાં કેવી વેરાયટીઝ આ વખતે ઈન છે! કેવી રંગોળી તમારા ઘરમાં ચારચાંદ લગાવી દેશે!

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK