હાલ એક દુલ્હનનું આઉટફિટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. દુલ્હન સંજના ઋષિએ લગ્નમાં દુલ્હન તરીકે પહેરાતા કપડાને બદલે એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. સંજનાએ લગ્નમાં મોંઘો લહેંગો લેવાને બદલે સિમ્પલ પેન્ટસ્યૂટ પહેર્યો હતો. જુઓ સંજના ઋષિના બ્રાઇડલ આઉટફિટની તસવીરો (તસવીર સૌજન્ય સંજના ઋષિ ઇન્સ્ટાગ્રામ)