નિશા અને યુવિકા સાથે રોહિત કરશે 'dream' કલેક્શન લૉન્ચ

Published: Dec 03, 2018, 08:50 IST | Sheetal Patel
 • ફૅશન ડિઝાઈનર રોહિત વર્માએ તેના "Walking On A Dream" કલેક્શનનો એક્સક્લુઝિવ પ્રીવ્યૂ યોજ્યો હતો. આ કલેક્શનમાં એક્ટ્રેસ યુવિકા ચૌધરી, નિશા રાવલ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. જુઓ તસવીરો

  ફૅશન ડિઝાઈનર રોહિત વર્માએ તેના "Walking On A Dream" કલેક્શનનો એક્સક્લુઝિવ પ્રીવ્યૂ યોજ્યો હતો. આ કલેક્શનમાં એક્ટ્રેસ યુવિકા ચૌધરી, નિશા રાવલ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. જુઓ તસવીરો

  1/6
 • ફૅશન ડિઝાઈનર રોહિત વર્માએ તેના "Walking On A Dream" કલેક્શનનો એક્સક્લુઝિવ પ્રીવ્યૂ યોજ્યો હતો. મૉડલ યુવિકા ચૌધરી, નિશા રાવલ, સ્વાતી વડવાણી, કરીશ્મા મોદી, અર્ચના વાડનેકર, રવીશ્રી બધાએ કલેક્શનને દર્શાવ્યું હતુ.  ફોટોઝ કર્ટ્સી/યોગેન શાહ

  ફૅશન ડિઝાઈનર રોહિત વર્માએ તેના "Walking On A Dream" કલેક્શનનો એક્સક્લુઝિવ પ્રીવ્યૂ યોજ્યો હતો. મૉડલ યુવિકા ચૌધરી, નિશા રાવલ, સ્વાતી વડવાણી, કરીશ્મા મોદી, અર્ચના વાડનેકર, રવીશ્રી બધાએ કલેક્શનને દર્શાવ્યું હતુ.  ફોટોઝ કર્ટ્સી/યોગેન શાહ

  2/6
 • કલેક્શન વિશે વાત કરતા રોહિત વર્મા કહે છે કે મારા માટે ફૅશન એટલે પર્સનલ સ્ટેટમેન્ટને સ્ટાઈલમાં લાવવું અને મારૂં આ લેટેસ્ટ કલેક્શન એવા લોકો માટે છે જેમને સ્ટેટમેન્ટ કરવા ગમે છે.

  કલેક્શન વિશે વાત કરતા રોહિત વર્મા કહે છે કે મારા માટે ફૅશન એટલે પર્સનલ સ્ટેટમેન્ટને સ્ટાઈલમાં લાવવું અને મારૂં આ લેટેસ્ટ કલેક્શન એવા લોકો માટે છે જેમને સ્ટેટમેન્ટ કરવા ગમે છે.

  3/6
 • રોહિત વર્માએ વધુમાં જણાવ્યું કે મે ઘણી બધી એમ્બ્રોઈડરીનો ઉપયોગ કર્યો છે. મને બહુ જ ખૂશી છે કે મારા આ કલેક્શનને એટલી સુંદર મૉડલે લૉન્ચ કર્યું છે, આને લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું. તવસીર : એક્ટ્રેસ નિશા રાવલ

  રોહિત વર્માએ વધુમાં જણાવ્યું કે મે ઘણી બધી એમ્બ્રોઈડરીનો ઉપયોગ કર્યો છે. મને બહુ જ ખૂશી છે કે મારા આ કલેક્શનને એટલી સુંદર મૉડલે લૉન્ચ કર્યું છે, આને લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું.

  તવસીર : એક્ટ્રેસ નિશા રાવલ

  4/6
 • રોહિત વર્માનું આ કલેક્શન રૉયલ કલર્સના શેડ્સમાં છે. આ તસવીરમાં એક્ટ્રેસ યુવિકા ચૌધરી લાંબા પીચ અને ગોલ્ડન ગાઉનમાં જોવા મળી હતી.

  રોહિત વર્માનું આ કલેક્શન રૉયલ કલર્સના શેડ્સમાં છે. આ તસવીરમાં એક્ટ્રેસ યુવિકા ચૌધરી લાંબા પીચ અને ગોલ્ડન ગાઉનમાં જોવા મળી હતી.

  5/6
 • ભારતીય વારસાને ઉજાગર કરતાં રોહિત વર્માએ પોતાના આ કલેક્શન માટે લક્ઝુરિયસ ઈન્ડિયન ફેબ્રિક્સ, કલર્સ અને ટેક્સચર અને હેન્ડિક્રાફ્ટ ડિઝાઈન સાથે પ્રેરણા લીધી છે.

  ભારતીય વારસાને ઉજાગર કરતાં રોહિત વર્માએ પોતાના આ કલેક્શન માટે લક્ઝુરિયસ ઈન્ડિયન ફેબ્રિક્સ, કલર્સ અને ટેક્સચર અને હેન્ડિક્રાફ્ટ ડિઝાઈન સાથે પ્રેરણા લીધી છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

ફૅશન ડિઝાઈનર રોહિત વર્માએ તેના "Walking On A Dream" કલેક્શનનો એક્સક્લુઝિવ પ્રીવ્યૂ યોજ્યો હતો. આ કલેક્શનમાં એક્ટ્રેસ યુવિકા ચૌધરી, નિશા રાવલ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. જુઓ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK