આ વેડિંગ સિઝનમાં ફૉલો કરો અનંત અંબાણીની કથિત ગર્લફ્રેન્ડ રાધિકાની ફેશન ટિપ્સ

Apr 09, 2019, 11:19 IST
  • બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં યોજાયેલી અંબાણી પરિવારની એક ઈવેન્ટમાં રાધિકા એમ્બ્રોઈડરી વાળા પિંક પંજાબી ડ્રેસ અને ઝરી દુપટ્ટામાં જોવા મળી. મોતીના નેકલેસ અને મિનિમલ મેકઅપ સાથેનો રાધિકાનો આ લૂક એકદમ પર્ફેક્ટ છે. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં યોજાયેલી અંબાણી પરિવારની એક ઈવેન્ટમાં રાધિકા એમ્બ્રોઈડરી વાળા પિંક પંજાબી ડ્રેસ અને ઝરી દુપટ્ટામાં જોવા મળી. મોતીના નેકલેસ અને મિનિમલ મેકઅપ સાથેનો રાધિકાનો આ લૂક એકદમ પર્ફેક્ટ છે.
    તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    1/8
  • આકાશ અને શ્લોકાના લગ્નના પ્રસંગ માટે રાધિકાએ પિંક અને ઓરેન્જ લહેંગા પર પસંદગી ઉતારી હતી. આ લહેંગો સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યો હતો. ડાયમંડ જ્વેલરી સાથેનો આ લૂક રાધિકા પર ખૂબ શોભી રહ્યો હતો. તસવીરમાં: સંદીપ ખોસલા સાથે રાધિકા મર્ચન્ટ તસવીર સૌજન્યઃ સંદીપ ખોસલા ઈન્સ્ટાગ્રામ

    આકાશ અને શ્લોકાના લગ્નના પ્રસંગ માટે રાધિકાએ પિંક અને ઓરેન્જ લહેંગા પર પસંદગી ઉતારી હતી. આ લહેંગો સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યો હતો. ડાયમંડ જ્વેલરી સાથેનો આ લૂક રાધિકા પર ખૂબ શોભી રહ્યો હતો.
    તસવીરમાં: સંદીપ ખોસલા સાથે રાધિકા મર્ચન્ટ
    તસવીર સૌજન્યઃ સંદીપ ખોસલા ઈન્સ્ટાગ્રામ

    2/8
  • સબ્યસાચીના આ સી ગ્રીન લહેંગામાં રાધિકા સ્ટનિંગ લાગી રહી હતી. ખુલ્લા વાળ, હેવી માંગટીકા અને નેકલેસ સાથે રાધિકા ખૂબ જ સુંદર  લાગી રહી છે. તસવીર સૌજન્યઃ સબ્યસાચી ઈન્સ્ટાગ્રામ

    સબ્યસાચીના આ સી ગ્રીન લહેંગામાં રાધિકા સ્ટનિંગ લાગી રહી હતી. ખુલ્લા વાળ, હેવી માંગટીકા અને નેકલેસ સાથે રાધિકા ખૂબ જ સુંદર  લાગી રહી છે.
    તસવીર સૌજન્યઃ સબ્યસાચી ઈન્સ્ટાગ્રામ

    3/8
  • આકાશની જાન લઈને જ્યારે અંબાણી પરિવાર ગયો હતો ત્યારે રાધિકાએ ઓરેન્જ લહેંગો પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ એલિગન્ટ લાગી રહી હતી. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    આકાશની જાન લઈને જ્યારે અંબાણી પરિવાર ગયો હતો ત્યારે રાધિકાએ ઓરેન્જ લહેંગો પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ એલિગન્ટ લાગી રહી હતી.
    તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    4/8
  • આખા અંબાણી પરિવારે લગ્નમાં પિંક કલરના અટાયર પર પસંદગી ઉતારી હતી. પરંતુ રાધિકાએ ઓરેન્જ કલર પસંદ કર્યો. મિનિમલ મેકઅપ સાથે રાધિકાનો આ લૂક લગ્ન માટે એકદમ યોગ્ય છે. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    આખા અંબાણી પરિવારે લગ્નમાં પિંક કલરના અટાયર પર પસંદગી ઉતારી હતી. પરંતુ રાધિકાએ ઓરેન્જ કલર પસંદ કર્યો. મિનિમલ મેકઅપ સાથે રાધિકાનો આ લૂક લગ્ન માટે એકદમ યોગ્ય છે.
    તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    5/8
  • બ્લેક શિમરી ગાઉનમાં સજ્જ રાધિકાનો આ લૂક આકાશ અને શ્લોકાના લગ્ન પહેલાની એક પાર્ટીનો છે. જેમાં તેણે ફરી એકવાર મિનિમલ લૂક પસંદ કર્યો હતો. તસવીર સૌજન્યઃ લવલીન રામચંદાની ઈન્સ્ટાગ્રામ

    બ્લેક શિમરી ગાઉનમાં સજ્જ રાધિકાનો આ લૂક આકાશ અને શ્લોકાના લગ્ન પહેલાની એક પાર્ટીનો છે. જેમાં તેણે ફરી એકવાર મિનિમલ લૂક પસંદ કર્યો હતો.
    તસવીર સૌજન્યઃ લવલીન રામચંદાની ઈન્સ્ટાગ્રામ

    6/8
  • અંબાણી પરિવાર સાથે રાધિકાની આ તસવીર ઈશા અંબાણીના લગ્ન સમયની છે. જ્યારે તેઓ જોધપુર એરપોર્ટ પર હતા. તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ

    અંબાણી પરિવાર સાથે રાધિકાની આ તસવીર ઈશા અંબાણીના લગ્ન સમયની છે. જ્યારે તેઓ જોધપુર એરપોર્ટ પર હતા.
    તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ

    7/8
  • એરપોર્ટ પર રાધિકા વેલ્વેટ બ્લાઉઝ અને લહેંગા સાથે જોવા મળી. ખુલ્લા વાળ અને સ્માઈલ સાથે રાધિકારનો આ લૂક એકદમ સરસ છે. તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ

    એરપોર્ટ પર રાધિકા વેલ્વેટ બ્લાઉઝ અને લહેંગા સાથે જોવા મળી. ખુલ્લા વાળ અને સ્માઈલ સાથે રાધિકારનો આ લૂક એકદમ સરસ છે.
    તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ

    8/8
  • loading...

ફોટોઝ વિશે

મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની કથિત ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટની સ્ટાઈલ હંમેશા હોય છે અપ ટુ ધ માર્ક. રાધિકા મોસ્ટલી સિમ્પલ અને સોબર લૂકમાં જોવા મળે છે. તસવીરોમાં જુઓ કેવું છે રાધિકાનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK