આ છે અમદાવાદથી નજીકની જગ્યાઓ જ્યા તમે કરી શકો વન-ડે પિકનિક

Published: Mar 29, 2019, 16:48 IST | Vikas Kalal
 • જો તમે એન્ડવેન્ચરના શોખીન છો અને કુદરતી વાતાવરણ વચ્ચે ઝરણાઓમાં ફરવાનું પસંદ કરો છો તો તમારી માટે પોળો ફોરેસ્ટ સિવાય કોઈ સારો ઓપ્શન નથી. અમદાવાદથી આશરે 170 કિલોમીટરના અંતરે આવેલુ પોળો ફોરેસ્ટ તેની નેચરાલિટીના કારણે પ્રખ્યાત છે.

  જો તમે એન્ડવેન્ચરના શોખીન છો અને કુદરતી વાતાવરણ વચ્ચે ઝરણાઓમાં ફરવાનું પસંદ કરો છો તો તમારી માટે પોળો ફોરેસ્ટ સિવાય કોઈ સારો ઓપ્શન નથી. અમદાવાદથી આશરે 170 કિલોમીટરના અંતરે આવેલુ પોળો ફોરેસ્ટ તેની નેચરાલિટીના કારણે પ્રખ્યાત છે.

  1/10
 • તમે પોળો ફોરેસ્ટમાં તમે એન્ડવેન્ચર રાઈડ, ટ્રેકિંગ, કેમ્પ ફાયર કરવાના શોખીન છો તો પોલો ફોરેસ્ટ તમારી પહેલી પસંદ બની શકે છે. આ સિવાય તમે ઝરણા, ડેમ કિનારે  સમય વિતાવવા માગો છો તો પોળો ફોરેસ્ટની વિઝિટ કરી શકો છો તમે.

  તમે પોળો ફોરેસ્ટમાં તમે એન્ડવેન્ચર રાઈડ, ટ્રેકિંગ, કેમ્પ ફાયર કરવાના શોખીન છો તો પોલો ફોરેસ્ટ તમારી પહેલી પસંદ બની શકે છે. આ સિવાય તમે ઝરણા, ડેમ કિનારે  સમય વિતાવવા માગો છો તો પોળો ફોરેસ્ટની વિઝિટ કરી શકો છો તમે.

  2/10
 • નળ સરોવર અમદાવાદથી માત્ર 70 કિલોમીટરના અંતરે આવેલુ છે. નળ સરોવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના અમદાવાદ જિલ્લામાં આવેલું એક અદ્ભૂત સરોવર છે. આ સરોવર ખાસ ઊંડાઇ ધરાવતું નથી પરંતુ તે ૧૨૦ ચો. કિ.મી. જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સરોવરમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે

  નળ સરોવર અમદાવાદથી માત્ર 70 કિલોમીટરના અંતરે આવેલુ છે. નળ સરોવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના અમદાવાદ જિલ્લામાં આવેલું એક અદ્ભૂત સરોવર છે. આ સરોવર ખાસ ઊંડાઇ ધરાવતું નથી પરંતુ તે ૧૨૦ ચો. કિ.મી. જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સરોવરમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે

  3/10
 • એક દિવસ પિકનિક દરમિયાન તમે ત્યાના વિવિધ જગ્યાઓની  બોટની મદદથી કરીને મોજ માણી શકો છો એટલું જ નહી ત્યા ચુલા પર બનતા ગરમા ગરમ બાજરીના રોટલા અને શાકનો સ્વાદ પણ માણી શકો છો.

  એક દિવસ પિકનિક દરમિયાન તમે ત્યાના વિવિધ જગ્યાઓની  બોટની મદદથી કરીને મોજ માણી શકો છો એટલું જ નહી ત્યા ચુલા પર બનતા ગરમા ગરમ બાજરીના રોટલા અને શાકનો સ્વાદ પણ માણી શકો છો.

  4/10
 • અમદાવાદથી આશરે 165 કિલોમીટરના અંતરે આવેલ ઓરસાંગ કેમ્પ  ઓરસાંગ નદી કિનારે બનાવવામાં આવ્યો છે. જો તમે નદી કિનારે અલગ અલગ એડવેન્ચર કરવા માગતા હોય તો ઓરસાંગ કેમ્પ તમારી પહેલી પસંદ બની શકે છે. 

  અમદાવાદથી આશરે 165 કિલોમીટરના અંતરે આવેલ ઓરસાંગ કેમ્પ  ઓરસાંગ નદી કિનારે બનાવવામાં આવ્યો છે. જો તમે નદી કિનારે અલગ અલગ એડવેન્ચર કરવા માગતા હોય તો ઓરસાંગ કેમ્પ તમારી પહેલી પસંદ બની શકે છે. 

  5/10
 • ઓરસાંગ કેમ્પમાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. રહેવા માટે ક્લબ્સ પણ બનાવવામાં આવ્યા છે જે તમને કમ્ફર્ટ અપાવશે. ઓરસાંગ કેમ્પ તેની આજુબાજુની સૌંદર્ય અને એડવેન્ચર માટે જાણીતુ છે. જ્યા વિવિધ રાઈડ્સ, અલગ અલગ એડવેન્ચરસ એક્ટિવિટીઝ, કેમ્પિગ લાઈટ ડિનરનો પણ આનંદ માણી શકો છો.  

  ઓરસાંગ કેમ્પમાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. રહેવા માટે ક્લબ્સ પણ બનાવવામાં આવ્યા છે જે તમને કમ્ફર્ટ અપાવશે. ઓરસાંગ કેમ્પ તેની આજુબાજુની સૌંદર્ય અને એડવેન્ચર માટે જાણીતુ છે. જ્યા વિવિધ રાઈડ્સ, અલગ અલગ એડવેન્ચરસ એક્ટિવિટીઝ, કેમ્પિગ લાઈટ ડિનરનો પણ આનંદ માણી શકો છો.

   

  6/10
 • 3000 કરોડના ખર્ચે બનેલુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી હાલ લોકોની પસંદ બની રહ્યું છે. 182 મીટર લાંબી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જોવા લોકો દુર દુરથી આવવાનું પસંદ કરે છે.

  3000 કરોડના ખર્ચે બનેલુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી હાલ લોકોની પસંદ બની રહ્યું છે. 182 મીટર લાંબી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જોવા લોકો દુર દુરથી આવવાનું પસંદ કરે છે.

  7/10
 • નર્મદા ડેમના કિનારે આવેલ અભ્યારણ પણ તમારી પસંદ બની શકે છે.  સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે સાથે રાજપીપળામાં નજીક આવેલા અભ્યારણની પણ મુલાકાત કરી શકો છો.

  નર્મદા ડેમના કિનારે આવેલ અભ્યારણ પણ તમારી પસંદ બની શકે છે.  સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે સાથે રાજપીપળામાં નજીક આવેલા અભ્યારણની પણ મુલાકાત કરી શકો છો.

  8/10
 • એડવેન્ચર પાર્કની મોજ અમદાવાદથી માત્ર 80 કિલોમીટરના અંતે. મહેસાણાથી 10 કિલોમીટર આવેલુ તિરુપતિ રિષિવન ગાર્ડન વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ એન્ડવેન્ચર પાર્કમા સ્વિમિંગ પૂલ સાથે સાથે મોટી મોટી રાઈડ્સનો રોમાંચ પણ અનુભવી શકો છો.

  એડવેન્ચર પાર્કની મોજ અમદાવાદથી માત્ર 80 કિલોમીટરના અંતે. મહેસાણાથી 10 કિલોમીટર આવેલુ તિરુપતિ રિષિવન ગાર્ડન વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ એન્ડવેન્ચર પાર્કમા સ્વિમિંગ પૂલ સાથે સાથે મોટી મોટી રાઈડ્સનો રોમાંચ પણ અનુભવી શકો છો.

  9/10
 • તિરુપતિ ઋષિવન એડવેન્ચરમાં દુનિયાની સાત અજાયબીના નમુના પણ બનાવવામાં આવ્યા છે. જેમા તાજમહલ, પેરિસનું એફિલ ટાવર પણ બનાવવામાં આવ્યું છે. 70 રુપિયાની સામાન્ય એન્ટ્રી ફી સાથે તમને આ એડવેન્ચર પાર્કમાં પ્રવેશ મળી શકે છે.

  તિરુપતિ ઋષિવન એડવેન્ચરમાં દુનિયાની સાત અજાયબીના નમુના પણ બનાવવામાં આવ્યા છે. જેમા તાજમહલ, પેરિસનું એફિલ ટાવર પણ બનાવવામાં આવ્યું છે. 70 રુપિયાની સામાન્ય એન્ટ્રી ફી સાથે તમને આ એડવેન્ચર પાર્કમાં પ્રવેશ મળી શકે છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ઉનાળાનો સમય એટલે વેકેશનનો સમય. શું તમે જોબના રુટિનથી કંટાળી ગયા છો ? શું તમે પરીક્ષા પતાવીને હાલ ફ્રી થયા છો કે થવાના છો અને ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો? આ છે કેટલીક જગ્યાઓ જયા તમે એક દિવસની પિકનિક મનાવી શકો છો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK