કાશ્મીરથી લઈને હિમાચલ અને ઉત્તરાખંડ સુધી હિમવર્ષાનું સુંદર દ્રશ્ય

Jan 22, 2019, 18:45 IST
  • ભારે હિમવર્ષાએ એવા દ્રશ્યો આપણી સામે મૂક્યાં કે જેને જોઈને ચહેરા પર આપોઆપ સ્મિત વેરાઈ ગઈ.

    ભારે હિમવર્ષાએ એવા દ્રશ્યો આપણી સામે મૂક્યાં કે જેને જોઈને ચહેરા પર આપોઆપ સ્મિત વેરાઈ ગઈ.

    1/12
  • હિમાચલના મંડી જિલ્લાના જંજૈહલીમાં થઈ તાજી હિમવર્ષા પછી ખેતરોનું સુંદર દ્રશ્ય.

    હિમાચલના મંડી જિલ્લાના જંજૈહલીમાં થઈ તાજી હિમવર્ષા પછી ખેતરોનું સુંદર દ્રશ્ય.

    2/12
  • હિમાચલ જિલ્લામાં સિરમૌર ઘાટીના નહોરાધરમાં હિમવર્ષાનું મોહક દ્રશ્ય.

    હિમાચલ જિલ્લામાં સિરમૌર ઘાટીના નહોરાધરમાં હિમવર્ષાનું મોહક દ્રશ્ય.

    3/12
  • ભારે હિમવર્ષાને કારણે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં થયું ટ્રાફિક જામ.

    ભારે હિમવર્ષાને કારણે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં થયું ટ્રાફિક જામ.

    4/12
  • હિમવર્ષા દરમિયાન રસ્તા પરથી છત્રી લઈને ચાલતો એક વ્યક્તિ.

    હિમવર્ષા દરમિયાન રસ્તા પરથી છત્રી લઈને ચાલતો એક વ્યક્તિ.

    5/12
  • હિમાચલ પ્રદેશમાં કુલ્લૂ જિલ્લાના ખનાગમાં હિમવર્ષાના દ્રશ્યને માણતો એક વ્યક્તિ.

    હિમાચલ પ્રદેશમાં કુલ્લૂ જિલ્લાના ખનાગમાં હિમવર્ષાના દ્રશ્યને માણતો એક વ્યક્તિ.

    6/12
  • હિમવર્ષા પછી શિમલાના રિઝ મેદાનનું મનમોહક પ્રકૃતિ સૌંદર્ય.

    હિમવર્ષા પછી શિમલાના રિઝ મેદાનનું મનમોહક પ્રકૃતિ સૌંદર્ય.

    7/12
  • હિમવર્ષા થયા બાદ શિમલાના રિઝ મેદાનમાં બરફને માણતા પર્યટકો.

    હિમવર્ષા થયા બાદ શિમલાના રિઝ મેદાનમાં બરફને માણતા પર્યટકો.

    8/12
  • સોલનના ચાયલ અને કસૌલી સ્ટેશન પર તાજેતરમાં થયેલ હિમપાત પછી બસની વિંડશીલ્ડ પર જામેલી બરફનું દ્રશ્ય.

    સોલનના ચાયલ અને કસૌલી સ્ટેશન પર તાજેતરમાં થયેલ હિમપાત પછી બસની વિંડશીલ્ડ પર જામેલી બરફનું દ્રશ્ય.

    9/12
  • ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમપાત પછી ઘરના છાપરે અને ખેતરોમાં પથરાઈ બરફની ચાદર.

    ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમપાત પછી ઘરના છાપરે અને ખેતરોમાં પથરાઈ બરફની ચાદર.

    10/12
  • ઉત્તરાખંડના ચમોલીમાં હિમવર્ષા પછી ઠેરઠેર દેખાય છે આવા દ્રશ્યો.

    ઉત્તરાખંડના ચમોલીમાં હિમવર્ષા પછી ઠેરઠેર દેખાય છે આવા દ્રશ્યો.

    11/12
  • ઉત્તરાખંડમાં અલ્મોડા જિલ્લાના રાણીખેતમાં હિમવર્ષા પછી બરફની વચ્ચે ઊભા રહીને સેલ્ફી લેતો એક વ્યક્તિ.

    ઉત્તરાખંડમાં અલ્મોડા જિલ્લાના રાણીખેતમાં હિમવર્ષા પછી બરફની વચ્ચે ઊભા રહીને સેલ્ફી લેતો એક વ્યક્તિ.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

કાશ્મીરથી લઈને હિમાચલ અને ઉત્તરાખંડ સુધી હિમવર્ષા થતાં સુંદર દ્રશ્યો સર્જાયા. જુઓ નયનરમ્ય તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK