દિવ્ય કુંભ,ભવ્ય કુંભઃ જુઓ જૂનાગઢના શિવરાત્રી મેળાની તસવીરો

Updated: Mar 29, 2019, 18:49 IST | Falguni Lakhani
 • ભવનાથની તળેટીમાં યોજાતો આ મેળો સૌરાષ્ટ્રની શાન છે. જેમાં દેશભરમાંથી નાગા સાધુઓ ઉમટી પડે છે. પ્રવેશતાની સાથે જ વિશાળકાય શિવલિંગ ભગવાન શિવના જાણે સાક્ષાત્કારની અનુભૂતિ કરાવે છે. (તસવીર સૌજન્યઃ દીર્ધ મીડિયા ન્યૂઝ એજન્સી)

  ભવનાથની તળેટીમાં યોજાતો આ મેળો સૌરાષ્ટ્રની શાન છે. જેમાં દેશભરમાંથી નાગા સાધુઓ ઉમટી પડે છે. પ્રવેશતાની સાથે જ વિશાળકાય શિવલિંગ ભગવાન શિવના જાણે સાક્ષાત્કારની અનુભૂતિ કરાવે છે.

  (તસવીર સૌજન્યઃ દીર્ધ મીડિયા ન્યૂઝ એજન્સી)

  1/7
 • મિનિ કુંભ એવા શિવરાત્રીના મેળામાં ભગવાન શંકરની આરાધના કરવા માટે નાગા સાધુઓ અહીં આવે છે. તેમના રીતભાત અને પહેરવેશ આકર્ષણનું કેન્દ્ર બને છે. (તસવીર સૌજન્યઃ દીર્ધ મીડિયા ન્યૂઝ એજન્સી)

  મિનિ કુંભ એવા શિવરાત્રીના મેળામાં ભગવાન શંકરની આરાધના કરવા માટે નાગા સાધુઓ અહીં આવે છે. તેમના રીતભાત અને પહેરવેશ આકર્ષણનું કેન્દ્ર બને છે.

  (તસવીર સૌજન્યઃ દીર્ધ મીડિયા ન્યૂઝ એજન્સી)

  2/7
 • ભવનાથના મેળામાં ધૂણી ધખાવીને બેઠેલા આ સંતે આખા શરીરે રુદ્રાક્ષની માળાઓ ધારણ કરી છે. અહીં આવતા નાગા સાધુઓની દુનિયા રહસ્યમય હોય છે. (તસવીર સૌજન્યઃ દીર્ધ મીડિયા ન્યૂઝ એજન્સી)

  ભવનાથના મેળામાં ધૂણી ધખાવીને બેઠેલા આ સંતે આખા શરીરે રુદ્રાક્ષની માળાઓ ધારણ કરી છે. અહીં આવતા નાગા સાધુઓની દુનિયા રહસ્યમય હોય છે.

  (તસવીર સૌજન્યઃ દીર્ધ મીડિયા ન્યૂઝ એજન્સી)

  3/7
 • તસવીરમાં જોવા મળતા આ સાધુના અંદાજ કાંઈક અલગ જ છે. ટોપી અને ગોગલ્સ સાથે જોવા મળી રહેલા આ સંત આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. (તસવીર સૌજન્યઃ દીર્ધ મીડિયા ન્યૂઝ એજન્સી)  

  તસવીરમાં જોવા મળતા આ સાધુના અંદાજ કાંઈક અલગ જ છે. ટોપી અને ગોગલ્સ સાથે જોવા મળી રહેલા આ સંત આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

  (તસવીર સૌજન્યઃ દીર્ધ મીડિયા ન્યૂઝ એજન્સી)

   

  4/7
 • મેળાની શરૂઆતમાં જ જોવા મળતું દિવ્ય કુંભ, ભવ્ય કુંભનુું આ સાઈન બોર્ડ દિવ્ય અનુભૂતિ કરાવે છે.આ વર્ષના મેળામાં યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. (તસવીર સૌજન્યઃ રાજેશ નિર્મલ)

  મેળાની શરૂઆતમાં જ જોવા મળતું દિવ્ય કુંભ, ભવ્ય કુંભનુું આ સાઈન બોર્ડ દિવ્ય અનુભૂતિ કરાવે છે.આ વર્ષના મેળામાં યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે.

  (તસવીર સૌજન્યઃ રાજેશ નિર્મલ)

  5/7
 • મેળાની આસપાસની દીવાલો પર પેઈન્ટિંગ પણ કરવામાં આવ્યા છે. મનમોહક એવા આ ચિત્રો લોકોની નજરમાં વસી જાય છે. (તસવીર સૌજન્યઃ રાજેશ નિર્મલ)

  મેળાની આસપાસની દીવાલો પર પેઈન્ટિંગ પણ કરવામાં આવ્યા છે. મનમોહક એવા આ ચિત્રો લોકોની નજરમાં વસી જાય છે.

  (તસવીર સૌજન્યઃ રાજેશ નિર્મલ)

  6/7
 • ભગવાન શિવ અને ભગવાન શ્રીકૃષ્ણના સંગમ સમાન આ ચિત્ર જોઈને લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. આવા અનેક રંગ ભવનાથના સુપ્રસિદ્ધ મેળામાં જોવા મળી રહ્યા છે. (તસવીર સૌજન્યઃ રાજેશ નિર્મલ)

  ભગવાન શિવ અને ભગવાન શ્રીકૃષ્ણના સંગમ સમાન આ ચિત્ર જોઈને લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. આવા અનેક રંગ ભવનાથના સુપ્રસિદ્ધ મેળામાં જોવા મળી રહ્યા છે.

  (તસવીર સૌજન્યઃ રાજેશ નિર્મલ)

  7/7
 • loading...

ફોટોઝ વિશે

નરસિંહ મહેતાની નગરી જૂનાગઢમાં મિનિ કુંભ મેળાના આરંભ થઈ ગયો છે. જૂનાગઢમાં દર વર્ષે યોજાના શિવરાત્રીના મેળાને આ વખતે મિનિ કુંભ મેળાનું નામ આપવામાં આવ્યું છે. જેની મુલાકાતે લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ચાલો અમે પણ તમને કરાવીએ આ મેળાની મુલાકાત તસવીરોના માધ્યમથી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK