સપનાની દુનિયાથી પણ સુંદર છે આ ગામ, જ્યાં રહે છે સાંતા ક્લોઝ

Updated: Dec 27, 2018, 14:15 IST | Sheetal Patel
 • સાંતાની પોસ્ટ ઑફિસ સાંતાના આ વિલેજમાં ઘણું જોવાલાયક છે. સાંતા પોસ્ટ ઑફિસ પણ આમાંથી એક જગ્યા છે. અહીં વિશ્વભરના લોકો દર વર્ષે લેટર્સ લાવે છે. જેને વાંચીને એનો જવાબ આપવાનું કામ સાંતા ક્લોઝનું છે. પોસ્ટ ઑફિસ બાદ સાંતાની વર્કશોપ પણ સાંતા વિલેજનો ખાસ હિસ્સો છે. એને જોયા વગર તમારૂં સાંતા વિલેજ ફરવાનું અધરું છે. અહીંયા દર વર્ષે બાળકો માટે રમકડાં બનાવવામાં આવે છે અને ક્રિસમસ પર આ રમકડાંઓને ડિલિવર કરવામાં આવે છે. દુનિયાભારના બાળકોને ક્રિસમસ પર ગિફ્ટ આપવામાં આવે છે. સાંતાની ઝૂંપડી અહીં એક ઝૂંપડી એવી પણ છે જેમાં સાંતા અને સાંતા ક્લોઝની પત્ની રહે છે. રેડ અને વ્હાઈટ કલરથી ડેકોરેટ સાંતાની ઝૂંપડીમાં દરેક જગ્યા બસ એક જ વસ્તુ નજર આવે છે અને એ છે બાળકોના લેટર્સ, જેને સાંતા અને એની વાઈફ બહુ જ સંભાળીને રાખે છે. સાંતાની ઝૂંપડીમાં એક હિસ્સો એવો પણ છે જ્યાં સાંતા ક્લોઝ લોકોથી મળે છે. હા, આ સ્થળને સાંતાની ઑફિસ કહેવામાં આવે છે. સાંતા ગામની મુલાકાત લેનારા લોકોથી સાંતા સામ સામે મળે છે. સાંતાથી વાત કરી શકો છો અને સાંતા સાથે તસવીર પણ લઈ શકો છો. પરંતુ તમે આ ફોટો તમારા મોબાઇલ પરથી ખેંચી શકતા નથી ફક્ત સાંતાના ઑફિસના લોકો જ ક્લિક કરે છે. આમ તો સાંતા ઝૂંપડીમાં જવાનો કોઈ ચાર્જ નથી પરંતુ ત્યાં ખેંચેલી ફોટો સાંતાના પોસ્ટ ઑફિસથી પૈસા આપીને ખરીદવી.

  સાંતાની પોસ્ટ ઑફિસ

  સાંતાના આ વિલેજમાં ઘણું જોવાલાયક છે. સાંતા પોસ્ટ ઑફિસ પણ આમાંથી એક જગ્યા છે. અહીં વિશ્વભરના લોકો દર વર્ષે લેટર્સ લાવે છે. જેને વાંચીને એનો જવાબ આપવાનું કામ સાંતા ક્લોઝનું છે. પોસ્ટ ઑફિસ બાદ સાંતાની વર્કશોપ પણ સાંતા વિલેજનો ખાસ હિસ્સો છે. એને જોયા વગર તમારૂં સાંતા વિલેજ ફરવાનું અધરું છે. અહીંયા દર વર્ષે બાળકો માટે રમકડાં બનાવવામાં આવે છે અને ક્રિસમસ પર આ રમકડાંઓને ડિલિવર કરવામાં આવે છે. દુનિયાભારના બાળકોને ક્રિસમસ પર ગિફ્ટ આપવામાં આવે છે.

  સાંતાની ઝૂંપડી

  અહીં એક ઝૂંપડી એવી પણ છે જેમાં સાંતા અને સાંતા ક્લોઝની પત્ની રહે છે. રેડ અને વ્હાઈટ કલરથી ડેકોરેટ સાંતાની ઝૂંપડીમાં દરેક જગ્યા બસ એક જ વસ્તુ નજર આવે છે અને એ છે બાળકોના લેટર્સ, જેને સાંતા અને એની વાઈફ બહુ જ સંભાળીને રાખે છે. સાંતાની ઝૂંપડીમાં એક હિસ્સો એવો પણ છે જ્યાં સાંતા ક્લોઝ લોકોથી મળે છે. હા, આ સ્થળને સાંતાની ઑફિસ કહેવામાં આવે છે. સાંતા ગામની મુલાકાત લેનારા લોકોથી સાંતા સામ સામે મળે છે. સાંતાથી વાત કરી શકો છો અને સાંતા સાથે તસવીર પણ લઈ શકો છો. પરંતુ તમે આ ફોટો તમારા મોબાઇલ પરથી ખેંચી શકતા નથી ફક્ત સાંતાના ઑફિસના લોકો જ ક્લિક કરે છે. આમ તો સાંતા ઝૂંપડીમાં જવાનો કોઈ ચાર્જ નથી પરંતુ ત્યાં ખેંચેલી ફોટો સાંતાના પોસ્ટ ઑફિસથી પૈસા આપીને ખરીદવી.

  1/3
 • સાંતા આઈસ પાર્ક અહીંયા પાર્ક સાંતા હાઉસથી માત્ર થોડી અંતરે છે. જો તમારે આ પાર્ક જોવું હોય તો અહીં તમારે એન્ટ્રી ફી ચૂકવવી પડશે. તે પછી તમે આખો દિવસ આ પાર્ક પર જઈ શકો છો. દિવસના અતે ટિકિટની વેલિડિટી પણ પૂરી થઈ જશે. આ પાર્કમાં ત્રણ મેઈન વિસ્તાર છે એમાંથી એક જગ્યા જ્યાં હિમવર્ષા થાય છે અને બીજી જગ્યા જ્યાં આઈસ હાઉસ લોકોને બેસવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. એક ખાસ હિસ્સો બૉર્વફાયર પણ છે જ્યાં લોકો બેસીને આગમાં તાપણી કરી શકે છે. રેન્ડીયર ઝોન રેન્ડીયર ઝોન સાંતાની સવારી છે. એટલે અહીંયા એનો એક પૂરો ઝોન બનાવવામાં આવ્યો છે. આ ઝોનમાં સૌથી ખાસ વાત એ છે કે અહીંયા લોકો લેપલેન્ડ કોસ્ચ્યુમ એટલે કે સાંતા ગામમાં પહેરવામાં આવતા પરંપરાગત કપડાંમાં લોકો જોવા મળે છે. તમે આ ઝોનમાં કેટલાક પૈસા ચૂકવીને રેન્ડીયર સ્લેડ પર સવારી કરી શકો છો.

  સાંતા આઈસ પાર્ક

  અહીંયા પાર્ક સાંતા હાઉસથી માત્ર થોડી અંતરે છે. જો તમારે આ પાર્ક જોવું હોય તો અહીં તમારે એન્ટ્રી ફી ચૂકવવી પડશે. તે પછી તમે આખો દિવસ આ પાર્ક પર જઈ શકો છો. દિવસના અતે ટિકિટની વેલિડિટી પણ પૂરી થઈ જશે. આ પાર્કમાં ત્રણ મેઈન વિસ્તાર છે એમાંથી એક જગ્યા જ્યાં હિમવર્ષા થાય છે અને બીજી જગ્યા જ્યાં આઈસ હાઉસ લોકોને બેસવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. એક ખાસ હિસ્સો બૉર્વફાયર પણ છે જ્યાં લોકો બેસીને આગમાં તાપણી કરી શકે છે.

  રેન્ડીયર ઝોન

  રેન્ડીયર ઝોન સાંતાની સવારી છે. એટલે અહીંયા એનો એક પૂરો ઝોન બનાવવામાં આવ્યો છે. આ ઝોનમાં સૌથી ખાસ વાત એ છે કે અહીંયા લોકો લેપલેન્ડ કોસ્ચ્યુમ એટલે કે સાંતા ગામમાં પહેરવામાં આવતા પરંપરાગત કપડાંમાં લોકો જોવા મળે છે. તમે આ ઝોનમાં કેટલાક પૈસા ચૂકવીને રેન્ડીયર સ્લેડ પર સવારી કરી શકો છો.

  2/3
 • કેવી રીતે પહોંચવું અહીંયા પહોંચવા માટે સૌથી પહેલો તો તમારે રોવૅનીયેમી સિટી સુધી પહોંચવાનું રહેશે. અહીંયા પહોંચવા માટે તમારે અહીં જવા માટે ફિનલેન્ડની રાજધાની હેલસિંકીથી ફ્લાઇટ લેવાની જરૂર રહેશે અને એના બાદ તમે રોવૅનીયેમીથી 8 કિલોમીટર દૂર લેપલેન્ડ જવા માટે દર કલાકે સાંતા એક્સપ્રેસ સુધી અહીં પહોંચી શકો છો. જો તમે સાંતા એક્સપ્રેસમાં આવવા નથી ઈચ્છતા તો તમે લોકલ બસ અથવા ટેક્સી પણ કરી શકો છો.

  કેવી રીતે પહોંચવું

  અહીંયા પહોંચવા માટે સૌથી પહેલો તો તમારે રોવૅનીયેમી સિટી સુધી પહોંચવાનું રહેશે. અહીંયા પહોંચવા માટે તમારે અહીં જવા માટે ફિનલેન્ડની રાજધાની હેલસિંકીથી ફ્લાઇટ લેવાની જરૂર રહેશે અને એના બાદ તમે રોવૅનીયેમીથી 8 કિલોમીટર દૂર લેપલેન્ડ જવા માટે દર કલાકે સાંતા એક્સપ્રેસ સુધી અહીં પહોંચી શકો છો. જો તમે સાંતા એક્સપ્રેસમાં આવવા નથી ઈચ્છતા તો તમે લોકલ બસ અથવા ટેક્સી પણ કરી શકો છો.

  3/3
 • loading...

ફોટોઝ વિશે

તમે સાંતા ક્લોઝની ઘણી બધી વાર્તા સાંભળી હશે. તમારી વિશ માંગતા ખાલી મોજાં પણ લટકાવ્યા હશે. સ્કૂલમાં સાંતા ક્લોઝને ગિફ્ટ વેંચતા પણ આપણે જોયું છે. પણ, શું સાંતા ક્લોઝ સાચ્ચે હોય છે કે ફક્ત કથાઓની વાર્તા છે, આ રીતના સવાલ પણ અમારા દિમાગમાં આવે છે. તો ચલો આ બધા સવાલોના જવાબ અમે તમને આપીએ કે અસલી સાંતા ક્લોઝ ક્યાં રહે છે.

ફિનલેન્ડમાં છે સાંતા ક્લોઝનું ગામ

ફિનલેન્ડ, ઉત્તર ધ્રુવની ચાર સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ ડેનમાર્ક, નોર્વે સ્વીડન અને ફિનલેન્ડમાંથી એક છે. અહીંયા એક જગ્યા છે રોવૅનીયેમી, જ્યાં છે સાંતા વિલેજ, અહીંયા બહુ જ ઠંડી હોય છે. 6 મહિના દિવસ અને 6 મહિના રાતવાળો આ દેશ 12 મહિના બરફની ચાદરથી ઢંકાયેલો રહે છે. રોવૅનીયેમીમાં એક નાનું ગામ છે. આ ગામનું નામ છે સાંતા વિલેજ. સાંતા વિલેજમાં લાંબી સફેદ દાઢીવાળો, લાલ રંગનો આઉટફિટના પહેરવેશવાળો એક વ્યક્તિ રહે છે, જેને રિયલ સાંતા ક્લોઝ કહેવામાં આવે છે. આ ગામમાં દાખલ થતાં જ તમને લાકડીથી બનેલી ઝૂંપડીઓ નજર આવશે આ બધી ઝૂંપડીઓમાંથી એક છે સાંતા ક્લોઝની ઝૂંપડી. અહીંયા એન્ટ્રી કરતાં જ તમને લાગશે કે તમે એક મેજીકલ લેન્ડમાં છો. આ બધા દૃશ્યો બાળપણમાં સાંભળેલી વાર્તાઓને બદલવા માટે અર્થપૂર્ણ બનાવે છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK