હેલ્ધી સમજીને જે વસ્તુઓનું કરો છો સેવન, તે જ ન પડી જાય સ્વાસ્થ્ય પર ભારે

Updated: 17th January, 2021 18:48 IST | Shilpa Bhanushali
 • બટાટા બટાટા મોટાભાગે દરેક શાકભાજીમાં નાખવામાં આવે છે. શું તમે જાણો છો કે બટાટાનો ઉપયોગ ત્યારે જ કરી શકાય છે જ્યારે તેનો રંગ લીલો ન હોય. લીલા રંગના બટાટામાં ગ્લાઇકોલકકૅલૉએડ નામનું વિષયુક્ત પદાર્થ હોય છે જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. આ સિવાય અંકુરિત બટાટા ખાવાથી પણ બચવું જોઇએ નહીંતર ઉલ્ટી અને ઝાડાં જેવી સમસ્યાઓ થઈ શકે છે.

  બટાટા
  બટાટા મોટાભાગે દરેક શાકભાજીમાં નાખવામાં આવે છે. શું તમે જાણો છો કે બટાટાનો ઉપયોગ ત્યારે જ કરી શકાય છે જ્યારે તેનો રંગ લીલો ન હોય. લીલા રંગના બટાટામાં ગ્લાઇકોલકકૅલૉએડ નામનું વિષયુક્ત પદાર્થ હોય છે જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. આ સિવાય અંકુરિત બટાટા ખાવાથી પણ બચવું જોઇએ નહીંતર ઉલ્ટી અને ઝાડાં જેવી સમસ્યાઓ થઈ શકે છે.

  1/5
 • બદામ કડવા બદામમાં સાયનાઇડ જેવા વિષાક્ત પદાર્થ હોઇ શકે છે. સંશોધન જણાવે છે કે આ પ્રકારના બદામનું વધારે સેવન તમને મૃત્યુના મુખમાં ધકેલી શકે છે. કડવા બદામનું સેવન ન કરવું જોઇએ.

  બદામ
  કડવા બદામમાં સાયનાઇડ જેવા વિષાક્ત પદાર્થ હોઇ શકે છે. સંશોધન જણાવે છે કે આ પ્રકારના બદામનું વધારે સેવન તમને મૃત્યુના મુખમાં ધકેલી શકે છે. કડવા બદામનું સેવન ન કરવું જોઇએ.

  2/5
 • ચેરી ચેરી પીળા અને લાલ જેવા જુદાં જુદાં રંગમાં મળે છે. આમાં વિટામીન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રમાં મળે છે. આનું સેવન કરવથી વજન ઘટાડી શકાય છે. પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વરદાન માનવામાં આવતી ચેરીના બી એટલા જ જોખમકારક હોય છે. આમાં હાઇડ્રોજન સાયનાઇડ હોય છે જેનુ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

  ચેરી
  ચેરી પીળા અને લાલ જેવા જુદાં જુદાં રંગમાં મળે છે. આમાં વિટામીન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રમાં મળે છે. આનું સેવન કરવથી વજન ઘટાડી શકાય છે. પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વરદાન માનવામાં આવતી ચેરીના બી એટલા જ જોખમકારક હોય છે. આમાં હાઇડ્રોજન સાયનાઇડ હોય છે જેનુ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

  3/5
 • ટામેટાં ટામેટાં ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે પણ તેના પાનનું સેવન એટલું જ જોખમકારક હોય છે. આમાં વિષાક્ત પદાર્થ હોય છે. ટામેટાંના પાન ભૂલથી પણ ન ખાવા જોઇએ.

  ટામેટાં
  ટામેટાં ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે પણ તેના પાનનું સેવન એટલું જ જોખમકારક હોય છે. આમાં વિષાક્ત પદાર્થ હોય છે. ટામેટાંના પાન ભૂલથી પણ ન ખાવા જોઇએ.

  4/5
 • મશરૂમ શિયાળામાં મશરૂમ ખાવા ખૂબ જ લોકપ્રિય હોય છે. આપણા સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે લાભદાયકક હોય છે. પણ મશરૂમની કેટલીક પ્રજાતિઓ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. માટે જ્યારે પણ મશરૂમ ખાઓ તો તેની ગુણવત્તા તપાસવી ખૂબ જ જરૂરી છે.

  મશરૂમ
  શિયાળામાં મશરૂમ ખાવા ખૂબ જ લોકપ્રિય હોય છે. આપણા સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે લાભદાયકક હોય છે. પણ મશરૂમની કેટલીક પ્રજાતિઓ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. માટે જ્યારે પણ મશરૂમ ખાઓ તો તેની ગુણવત્તા તપાસવી ખૂબ જ જરૂરી છે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

જો ક્યારેક તમને ખબર પડે કે જે વસ્તુઓ તમે રોજ હેલ્ધી સમજીને ખાઓ છો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો તમારી ચિંતા વ્યાજબી છે. હા ખરેખર કેટલીક એવી ભૂલો લોકો શાકભાજી અને ફળનું સેવન કરતી વખતે કરતા હોય છે. જાણો શું છે તે ભૂલો...

First Published: 17th January, 2021 17:38 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK