નીતા અંબાણી પાસેથી લો ટિપ્સ, કેવી રીતે કૅરી કરવો ટ્રેડિશનલ લૂક

Published: Mar 22, 2019, 21:52 IST | Bhavin
 • આકાશ અંબાણીના લગ્ન માટે નીતા અંબાણીએ સબ્યસાચી પાસેથી ખાસ હાથેથી એમ્બ્રોઈડરી કરેલો લહેંગો તૈયાર કરાવ્યો હતો. આ લહેંગા સાથે મરૂન નેકલેસ સુંદર કોન્ટ્રાસ કરતો હતો. આ સાથે જ નીતા અંબાણીએ ફ્લોરલ ડ્રોપ ઈયરિંગ્સની સાથે પર્લ મેગ્નેટિકા પહેરી હતી.

  આકાશ અંબાણીના લગ્ન માટે નીતા અંબાણીએ સબ્યસાચી પાસેથી ખાસ હાથેથી એમ્બ્રોઈડરી કરેલો લહેંગો તૈયાર કરાવ્યો હતો. આ લહેંગા સાથે મરૂન નેકલેસ સુંદર કોન્ટ્રાસ કરતો હતો. આ સાથે જ નીતા અંબાણીએ ફ્લોરલ ડ્રોપ ઈયરિંગ્સની સાથે પર્લ મેગ્નેટિકા પહેરી હતી.

  1/8
 • આકાશ અંબાણીની જાન માટે નીતા અંબાણીએ ખાસ હેવી પિંક લહેંગો પહેર્યો હતો. જેમાં સ્કર્ટથી લઈ બ્લાઉઝ સુધી ઝીણી એમ્બ્રોઈડરી લગાવાઈ હતી. આ લહેંગા સાથે નીતા અંબાણીએ ગ્રીન નેક્લેસ અને ગ્રીન સેટ પહેર્યો હતો. તેમના બ્લાઉઝ પર આકાશ અને શ્લોકાના નામ સાથે શુભ આરંભ લખેલું હતું.

  આકાશ અંબાણીની જાન માટે નીતા અંબાણીએ ખાસ હેવી પિંક લહેંગો પહેર્યો હતો. જેમાં સ્કર્ટથી લઈ બ્લાઉઝ સુધી ઝીણી એમ્બ્રોઈડરી લગાવાઈ હતી. આ લહેંગા સાથે નીતા અંબાણીએ ગ્રીન નેક્લેસ અને ગ્રીન સેટ પહેર્યો હતો. તેમના બ્લાઉઝ પર આકાશ અને શ્લોકાના નામ સાથે શુભ આરંભ લખેલું હતું.

  2/8
 • આ લગ્ન સમારોહ દરમિયાન નીતા અંબાણી પર્પલ વેલ્વેટ લહેંગામાં પણ દેખાયા હતા. આ લહેંગો પણ સબ્યસાચીએ તૈયાર કરેલા ઝરદોશી સલમા સિતારા કલેક્શનનો પાર્ટ હતો. આ લહેંગા સાથે નીતા અંબાણીએ હેવી ડાયમંડ જ્વેલરી પહેરી હતી અને વાળ ખુલ્લા રાખ્યા હતા.

  આ લગ્ન સમારોહ દરમિયાન નીતા અંબાણી પર્પલ વેલ્વેટ લહેંગામાં પણ દેખાયા હતા. આ લહેંગો પણ સબ્યસાચીએ તૈયાર કરેલા ઝરદોશી સલમા સિતારા કલેક્શનનો પાર્ટ હતો. આ લહેંગા સાથે નીતા અંબાણીએ હેવી ડાયમંડ જ્વેલરી પહેરી હતી અને વાળ ખુલ્લા રાખ્યા હતા.

  3/8
 • લગ્ન દરમિયાન નીતા અંબાણી સબ્યસાચીએ ડિઝાઈન કરેલા આ કપડામાં એકદમ રોયલ લાકતા હતા. આ લહેંગા પર તુસ્સાર ફેબ્રિક પર ટિલ્લા વર્ક કરીને એમ્બ્રોઈડરી કરવામાં આવી હતી. આ લૂકને ચાર ચાંદ લગાવતો હતો લહેરિયા દુપટ્ટા

  લગ્ન દરમિયાન નીતા અંબાણી સબ્યસાચીએ ડિઝાઈન કરેલા આ કપડામાં એકદમ રોયલ લાકતા હતા. આ લહેંગા પર તુસ્સાર ફેબ્રિક પર ટિલ્લા વર્ક કરીને એમ્બ્રોઈડરી કરવામાં આવી હતી. આ લૂકને ચાર ચાંદ લગાવતો હતો લહેરિયા દુપટ્ટા

  4/8
 • આકાશ અને શ્લોકાના લગ્ન સમારોહ દરમિયાન નીતા અંબાણીએ કૃષ્ણ ભજન અચ્યુતમ્ કેશવમ્ ગીત પર ડાન્સ પણ કર્યો હતો. જેમાં તેમણે ડાયમંડ જ્વેલરી સાથે ગુલાબી સાડી પહેરી હતી. પરફેક્ટ મેકઅપ અને સૂટેબલ જ્વેલરી સાથે નીતા અંબાણી આ લૂકમાં ગોર્જિયસ લાગતા હતા.

  આકાશ અને શ્લોકાના લગ્ન સમારોહ દરમિયાન નીતા અંબાણીએ કૃષ્ણ ભજન અચ્યુતમ્ કેશવમ્ ગીત પર ડાન્સ પણ કર્યો હતો. જેમાં તેમણે ડાયમંડ જ્વેલરી સાથે ગુલાબી સાડી પહેરી હતી. પરફેક્ટ મેકઅપ અને સૂટેબલ જ્વેલરી સાથે નીતા અંબાણી આ લૂકમાં ગોર્જિયસ લાગતા હતા.

  5/8
 • આ ફોટોમાં નીતા અંબાણી ગ્લેમરસ લાગી રહ્યા છે. જેમાં તેમણે રેડિયન્ટ કેસરી લહેંગો પહેર્યો છે. લહેરિયા દુપટ્ટા સાથેના આ લહેંગામાં ચાંદીનું ઝરદોશી વર્ક કરેલું છે. આ લહેંગા સાથે નીતા અંબાણીએ મોટો નેક્લેસ અને ઝુમખા પહેર્યા હતા.

  આ ફોટોમાં નીતા અંબાણી ગ્લેમરસ લાગી રહ્યા છે. જેમાં તેમણે રેડિયન્ટ કેસરી લહેંગો પહેર્યો છે. લહેરિયા દુપટ્ટા સાથેના આ લહેંગામાં ચાંદીનું ઝરદોશી વર્ક કરેલું છે. આ લહેંગા સાથે નીતા અંબાણીએ મોટો નેક્લેસ અને ઝુમખા પહેર્યા હતા.

  6/8
 • ઈશા અંબાણીના લગ્ન દરમિયાન પણ નીતા અંબાણીનો ટ્રેડિશનલ લૂક ચર્ચામાં હતો. નીતા અંબાણીનો આ સૌથી સારો સ્ટાઈલિશન એથનિક લૂક છે, જે કદાચ દરેક મહિલા ટ્રાય કરવા ઈચ્છે છે. આ ફોટોમાં નીતા અંબાણીએ હેવી ગોલ્ડન લહેંગો, પર્પલ દુપટ્ટો પહેર્યો છે.

  ઈશા અંબાણીના લગ્ન દરમિયાન પણ નીતા અંબાણીનો ટ્રેડિશનલ લૂક ચર્ચામાં હતો. નીતા અંબાણીનો આ સૌથી સારો સ્ટાઈલિશન એથનિક લૂક છે, જે કદાચ દરેક મહિલા ટ્રાય કરવા ઈચ્છે છે. આ ફોટોમાં નીતા અંબાણીએ હેવી ગોલ્ડન લહેંગો, પર્પલ દુપટ્ટો પહેર્યો છે.

  7/8
 •  નીતા અંબાણીનો વધુ એક બ્યુટીફુલ લૂક. સબ્યસાચીએ ડિઝાઈન કરેલા પિંક લહેંગામાં પણ નીતા અંબાણી સુપર્બ લાગી રહ્યા છે. આ પિંક લહેંગા સાથે નીતા અંબાણીએ હેવી ગ્રીન જ્વેલરી પહેરી હતી.

   નીતા અંબાણીનો વધુ એક બ્યુટીફુલ લૂક. સબ્યસાચીએ ડિઝાઈન કરેલા પિંક લહેંગામાં પણ નીતા અંબાણી સુપર્બ લાગી રહ્યા છે. આ પિંક લહેંગા સાથે નીતા અંબાણીએ હેવી ગ્રીન જ્વેલરી પહેરી હતી.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

તાજેતરમાં જ અંબાણી પરિવારના પુત્ર આકાશ અંબાણીના લગ્નના ફોટાથી સોશિયલ મીડિયા ઉભરાયું હતું. જો કે આ દરમિયાન સૌથી વધુ જેની ચર્ચા થઈ તે હતું નીતા અંબાણીનો લૂક. નીતા અંબાણીની જ્વેલરી અને ટ્રેડિશનલ લૂકને તમામ લોકોએ વખાણ્યો હતો. તો ચાલો જોઈએ કેવી રીતે નીતા અંબાણી કૅરી કરે છે ટ્રેડિશનલ લૂક. (તસવીર સૌજન્યઃમનીષ મલ્હોત્રા અને સબ્યસાચીનું ઈન્સ્ટાગ્રામ)

 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK