Nita Ambani : દેશનાં સૌથી ધનિક કુટુંબનો ઠસ્સો કૅરી કરે છે નીતા અંબાણી

Updated: 2nd November, 2020 10:54 IST | Chirantana Bhatt
  • નીતા અંબાણી મલ્ટી ટેલેન્ટેડ છે. બિઝનેસવુમન, ફિલાન્થ્રોપિસ્ટ, ફાઉન્ડર, ચેરપર્સન, માતા, બહેન અને ઘણું બધું. બધી ભૂમિકાઓ નીતા અંબાણી સુપેરે નિભાવી જાણે છે.

    નીતા અંબાણી મલ્ટી ટેલેન્ટેડ છે. બિઝનેસવુમન, ફિલાન્થ્રોપિસ્ટ, ફાઉન્ડર, ચેરપર્સન, માતા, બહેન અને ઘણું બધું. બધી ભૂમિકાઓ નીતા અંબાણી સુપેરે નિભાવી જાણે છે.

    1/16
  • અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં તેઓ ફુશિયા પિંક સલવાર સુટમાં જોવા મળ્યા હતા. જેમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

    અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં તેઓ ફુશિયા પિંક સલવાર સુટમાં જોવા મળ્યા હતા. જેમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

    2/16
  • નીતા અંબાણી વહુ શ્લોકા મહેતા અને ઈશા અંબાણી સાથે એક  ફંક્શનમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

    નીતા અંબાણી વહુ શ્લોકા મહેતા અને ઈશા અંબાણી સાથે એક  ફંક્શનમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

    3/16
  • ઑક્ટોબરમાં નીતા અંબાણી, હાર્દિક પંડ્યાને મળવા ગયા હતા ત્યારની આ તસવીર છે. હાર્દિક પંડ્યાએ સર્જરી કરાવ્યા બાદ તેઓ તેને મળવા ગયા હતા. તસવીર સૌજન્યઃ હાર્દિક પંડ્યા ઈન્સ્ટાગ્રામ

    ઑક્ટોબરમાં નીતા અંબાણી, હાર્દિક પંડ્યાને મળવા ગયા હતા ત્યારની આ તસવીર છે. હાર્દિક પંડ્યાએ સર્જરી કરાવ્યા બાદ તેઓ તેને મળવા ગયા હતા.
    તસવીર સૌજન્યઃ હાર્દિક પંડ્યા ઈન્સ્ટાગ્રામ

    4/16
  • નીતા અંબાણી ઈન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીના ચેરમેન સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

    નીતા અંબાણી ઈન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીના ચેરમેન સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

    5/16
  • નીતા અંબાણીને પ્રસંગો પર ટ્રેડિશનલ કપડા પહેરવા પસંદ છે. અંબાણીની દિવાળી પાર્ટીમાં નીતા અંબાણી પિંક લહેંગામાં જોવા મળ્યા હતા.

    નીતા અંબાણીને પ્રસંગો પર ટ્રેડિશનલ કપડા પહેરવા પસંદ છે. અંબાણીની દિવાળી પાર્ટીમાં નીતા અંબાણી પિંક લહેંગામાં જોવા મળ્યા હતા.

    6/16
  • પહેલી NBA ગેમનું ભારતમાં આયોજન થયું ત્યારે નીતા અંબાણી બ્લેક અટાયરમાં જોવા મળ્યા હતા. તેમની સાથે અનંતની મિત્ર રાધિકા મર્ચન્ટ પણ હતી. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    પહેલી NBA ગેમનું ભારતમાં આયોજન થયું ત્યારે નીતા અંબાણી બ્લેક અટાયરમાં જોવા મળ્યા હતા. તેમની સાથે અનંતની મિત્ર રાધિકા મર્ચન્ટ પણ હતી.
    તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    7/16
  • એન્ટિલિયામાં ગણેશ ચતુર્થીના પ્રસંગે નીતા અંબાણી રેડ બ્લાઉઝ અને લહેંગામાં જોવા મળ્યા હતા. સાથે ઈશા અંબાણી પણ હતી.

    એન્ટિલિયામાં ગણેશ ચતુર્થીના પ્રસંગે નીતા અંબાણી રેડ બ્લાઉઝ અને લહેંગામાં જોવા મળ્યા હતા. સાથે ઈશા અંબાણી પણ હતી.

    8/16
  • નીતા અંબાણી આકાશ અંબાણી અને અયાન મુખર્જી સાથે. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    નીતા અંબાણી આકાશ અંબાણી અને અયાન મુખર્જી સાથે.
    તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    9/16
  • રિલાયન્સની AGMમાં કોકિલાબેન અંબાણી અને મુકેશ અંબાણી સાથે નીતા અંબાણી.

    રિલાયન્સની AGMમાં કોકિલાબેન અંબાણી અને મુકેશ અંબાણી સાથે નીતા અંબાણી.

    10/16
  • નીતા અંબાણી આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં તસવીર સૌજન્યઃ સબ્યસાચી મુખર્જી ઈન્સ્ટાગ્રામ

    નીતા અંબાણી આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં
    તસવીર સૌજન્યઃ સબ્યસાચી મુખર્જી ઈન્સ્ટાગ્રામ

    11/16
  • યુવરાજ સિંહની રિટાયરમેન્ટ પાર્ટીમાં નીતા અંબાણી, શ્લોકા મહેતા અને આકાશ અંબાણી.

    યુવરાજ સિંહની રિટાયરમેન્ટ પાર્ટીમાં નીતા અંબાણી, શ્લોકા મહેતા અને આકાશ અંબાણી.

    12/16
  • કપૂર પરિવાર સાથે નીતા અને મુકેશ અંબાણી

    કપૂર પરિવાર સાથે નીતા અને મુકેશ અંબાણી

    13/16
  • વડાપ્રધાન મોદીની શપથગ્રહણ વિધિમાં જતા સમયે નીતા અંબાણી. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    વડાપ્રધાન મોદીની શપથગ્રહણ વિધિમાં જતા સમયે નીતા અંબાણી.
    તસવીર સૌજન્યઃ યોગેન શાહ

    14/16
  • નીતા અંબાણી શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સાથે. તસવીર સૌજન્યઃ ગૌરી ખાન ઈન્સ્ટાગ્રામ

    નીતા અંબાણી શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સાથે.
    તસવીર સૌજન્યઃ ગૌરી ખાન ઈન્સ્ટાગ્રામ

    15/16
  • 2019ની લોકસભા ચૂંટણીમાં મતદાન સમયે આખો અંબાણી પરિવાર

    2019ની લોકસભા ચૂંટણીમાં મતદાન સમયે આખો અંબાણી પરિવાર

    16/16
  • loading...

ફોટોઝ વિશે

 દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી એકદમ ખુબસૂરત અને જાજરમાન દેખાય છે. જુઓ તેમની તસવીરો..

First Published: 1st November, 2020 10:32 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK