નવરાત્રીની શરૂઆત થતાં જ અપરા મહેતાએ રોજેરોજ એક પરંપરાગત ગરબો ગાઇને સાથે પોતાના જાજરમાન લૂક્સનાં ફોટોઝ શૅર કર્યા હતા.
આ છે બ્લુ ડેની તસવીર.
આ રેડ લૂકની તસવીરમાં બેકગ્રાઉન્ડમાં તમે દેવદાસ ફિલ્મના તેમના પાત્રનો લૂક પણ તમને જોવા મળશે.
વ્હાઇટ પર મલ્ટિકલર્ડ દૂપટ્ટો અને તેમને સ્ટેટમેન્ટ ગોળ ચાંદલો, કેટલા ગોર્જિયસ લાગે છે!
આ ડે ટૂના લૂકમાં અપરા મહેતાએ ઓરેન્જ અને વ્હાઇટનું ક્લાસિક કોમ્બિનિશન કર્યું હતું.
આ છે અપરા મહેતાનો ડે વનનો લૂક.
ઐશ્વર્યાએ નવરાત્રીમાં પોતાના સોશ્યલ મીડિયા પર પોતાના લૂક્સ શૅર કર્યા હતા.
આને કહેવા યેલો ડેનું સ્વૅગ
ઐશ્વર્યાના બ્રોકેડનાં ચણિયાચોળી અને એનું તોફાની સ્માઇલ
ભૂમિ ત્રિવેદીનાં આ ફોટોશૂટમાં ચણિયાચોળીનો લૂક કેટલો ફેસ્ટિવ છે.
નવરાત્રીના પહેલા દિવસે ઇશાનીએ આ તસવીર શૅર કરી હતી.
ગ્રે અને મરુન રંગ પણ સાથે કેટલા દિપી ઉઠે છે.
શિબોરી પ્રિન્ટનો ચણિયો અને ઝિકઝેક બ્લાઉઝ એકદમ સિંપલ પણ બહુ જ ક્લાસિક લૂક છે.
ઇશાનીનું સ્માઇલ જોવું કે પછી તેનો લૂક..?!
ઇશાની પી દવેની આ તસવીરમાં મૅટ ગોલ્ડ અને મરુનનું કોમ્બિનિશન કેટલું સરસ લાગે છે.
લેયર્ડ ચણિયામાં કૈરવીનો ઠસ્સો તો જુઓ.
એમ્બ્રોઇડરીની બોર્ડર વાળો દુપટ્ટો અને સાથે સ્ટ્રાઇપ્ડ બ્લાઉઝમાં કૈરવી કૂલ ટ્રેન્ડી અને ટ્રેડિશનલ બંન્ને લૂક જાણે એક સાથે સરસ રીતે કૅરી કરી રહી છે.
કૈરવીના આ ચણિયા ચોળીનું ટ્રેડિશનલ કાપડાને કારણે બહુ જ બ્યુટિફૂલ લાગે છે.
પ્રિન્ટેડ ચણિયા ચોળી અને સ્ટેટમેન્ટ નેકપીસમાં કૈરવી જામે છે.
ઇશા કંસારાનો આ લૂક પણ બોહ બંજારણને ફિટ થાય એવો જ છે.
હૈલ્લારોની અભિનેત્રી કૌશાંબીના મતે નવરાત્રી તો એક મૂડ છે.
કૌશાંબી ભટ્ટનો કમ્પ્લિટ લૂક એકદમ સરસ બ્રાઇટ છેે...
શરમ પણ તો એક ઘરેણું જ છે. જુઓ ખુશી શાહનાં લૂક્સ.
જાજરમાન ચણિયાચોળી કેટલા શોભે છે ખુશીને...
યેલો ડે માટે આ લૂક પરફેક્ટ છે.
ખુશી શાહના ચણિયાચોળીનું આ કલર કોમ્બિનિશન ઇન્ટ્રેસ્ટિંગ છે.
ખુશી શાહની આ અદા નવરાત્રી લૂકને વધુ સ્પેશ્યલ બનાવે છે.
શેફાલી જરીવાલાએ યેલો ડેના રોજ આ પોસ્ટ મુકી સૌને નવરાત્રીની શુભેચ્છાઓ આપી હતી.
મૂળ વડોદરાની શ્રેણુએ નવરાત્રી નિમિત્તે આ સરસ મજાની સાડીમાં આ પોસ્ટ શૅર કરી હતી.
સાંત્વનીનો અવાજ જેટલો સરસ છે એટલો જ સરસ છે તેનું સ્માઇલ.
અંબોડામાં જરા વાળો આ લૂક કેટલો સરસ લાગે છે.
નવરાત્રીનાં ઓચ્છવને પહેલા દિવસ ગ્રે સાડીમાં તૈયાર થઇને આ તસવીર શૅર કરી હતી.
ઓરેન્જ ડે હતો ત્યારે નીલમની આ તસવીર સાથે માતાજીની સ્થાપનાનો ગોખ પણ જોઇ શકાય છે.
વ્હાઇટ ડેના નિલમ અને દીકરી ચિંતામાં હતા દાદીની તબિયત સારી થાય તેની પ્રાર્થનામાં હતા, અને માતાજીની પ્રાર્થના કરી રહ્યા છે તેમ જોઇ શકાય છે..
રેડ ડેનો લૂક જોઇને તો હેલ્લારોની જ યાદ આવી ગઇ હં...
બ્લુ ડે હતો ત્યારની નિલમે દીકરી સાથેની આ તલવીર શૅર કરી હતી.
આ છે યેલો ડેની મજાની તસવીર.
નવરાત્રી બસ હવે પુરી થવામાં છે, સેલેબ્રિટીઝ માટે નવરાત્રી પણ ઘરમાંથી જ ઉજવવાનું આવ્યું પણ દેરેક સોશ્યલ મીડિયા પર કંઇકને કંઇક શૅર કર્યુ ંઅને તેમના નવરાત્રી લૂક્સ તો આપણે કેવી રીતે મિસ કરીએ.. જોઇએ કેટલાક જાણીતા ચહેરાની તસવીરો (ઇન્સ્ટાગ્રામ)