ઉનાળામાં ફૉલો કરો ગુજરાતી એક્ટ્રેસના આ ફ્લોરલ લૂક

Updated: Mar 21, 2019, 12:58 IST | Sheetal Patel
 • સંવેદનાનો આ સ્ટ્રીપ્ડ ગાઉન સાથે આવી હેરસ્ટાઈલ તમને એક જ નજરે ગમી જશે અને ગરમીથી બચવા તમે પણ કરી શકો છો ફૉલો

  સંવેદનાનો આ સ્ટ્રીપ્ડ ગાઉન સાથે આવી હેરસ્ટાઈલ તમને એક જ નજરે ગમી જશે અને ગરમીથી બચવા તમે પણ કરી શકો છો ફૉલો

  1/20
 • ઉનાળાથી બચવા 'બે યાર' એક્ટ્રેસ સંવેદનાનો આ પ્રિન્ટેડ ડ્રેસ સમર લૂક એકદમ પરફેક્ટ છે. 

  ઉનાળાથી બચવા 'બે યાર' એક્ટ્રેસ સંવેદનાનો આ પ્રિન્ટેડ ડ્રેસ સમર લૂક એકદમ પરફેક્ટ છે. 

  2/20
 • એક્ટ્રેસનો આ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે નેચરલ લૂક જોઈને જ ઠંડક આવી જાય છે. આ યેલો પ્રિન્ટેડ ગાઉન અને ખુલ્લા વાળ સાથે તમારે એકવાર ટ્રાય કરવું જ જોઈએ. 

  એક્ટ્રેસનો આ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે નેચરલ લૂક જોઈને જ ઠંડક આવી જાય છે. આ યેલો પ્રિન્ટેડ ગાઉન અને ખુલ્લા વાળ સાથે તમારે એકવાર ટ્રાય કરવું જ જોઈએ. 

  3/20
 • પિન્ક પ્રિન્ટેડ ટૉપમાં અને આ વાઈટ ફ્લાવર સાથે તમે આવો પોઝ આપીને જાનકીની આ ડ્રેસિંગ સ્ટાઈલને કૉપી કરી શકો છો.

  પિન્ક પ્રિન્ટેડ ટૉપમાં અને આ વાઈટ ફ્લાવર સાથે તમે આવો પોઝ આપીને જાનકીની આ ડ્રેસિંગ સ્ટાઈલને કૉપી કરી શકો છો.

  4/20
 • આ સુંદર ફ્લોરલ ડ્રેસમાં એશા કંસારા કોઈ પરીથી ઓછી નથી લાગતી. ઉનાળામાં લગ્ન પ્રસંગમાં પહેરવા આ સ્ટાઈલને કરો ફૉલો

  આ સુંદર ફ્લોરલ ડ્રેસમાં એશા કંસારા કોઈ પરીથી ઓછી નથી લાગતી. ઉનાળામાં લગ્ન પ્રસંગમાં પહેરવા આ સ્ટાઈલને કરો ફૉલો

  5/20
 • જાત-જાતની ડ્રેસિંગ સ્ટાઈલ માટે એશા કંસારાને ફૉલો કરો.

  જાત-જાતની ડ્રેસિંગ સ્ટાઈલ માટે એશા કંસારાને ફૉલો કરો.

  6/20
 • એશા કંસારાનો આ વાઈટ અને રેડ પ્રિન્ટેડ ડ્રેસને તમે બીચ પર ટ્રાય કરજો જેથી તમને Amazing લૂક આપશે.

  એશા કંસારાનો આ વાઈટ અને રેડ પ્રિન્ટેડ ડ્રેસને તમે બીચ પર ટ્રાય કરજો જેથી તમને Amazing લૂક આપશે.

  7/20
 • ગુજરાતી ફિલ્મ 'મિડનાઇટ વિથ મેનકા' એક્ટ્રેસ એશા કંસારાની તો વાત જ જુદી છે. તે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન બંને આઉટફીટમાં પરફેક્ટ દેખાય છે 

  ગુજરાતી ફિલ્મ 'મિડનાઇટ વિથ મેનકા' એક્ટ્રેસ એશા કંસારાની તો વાત જ જુદી છે. તે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન બંને આઉટફીટમાં પરફેક્ટ દેખાય છે 

  8/20
 • એશાનો આ સફેદ કલરનો ડ્રેસ પહેરશો તો તમે એના જેવા જ બ્યૂટિફૂલ લાગશો

  એશાનો આ સફેદ કલરનો ડ્રેસ પહેરશો તો તમે એના જેવા જ બ્યૂટિફૂલ લાગશો

  9/20
 • આ ડ્રેસ જોવામાં જેટલો કમ્ફર્ટ લાગે છે એટલો જ પહેરવામાં પણ કમ્ફર્ટેબલ લાગે છે

  આ ડ્રેસ જોવામાં જેટલો કમ્ફર્ટ લાગે છે એટલો જ પહેરવામાં પણ કમ્ફર્ટેબલ લાગે છે

  10/20
 • ઉનાળાથી બચવા એક વાર ટ્રાય કરો આ સિમ્પલ લૂક. આ એક્ટ્રેસે લાઈટ પિન્ક કલરના ડ્રેસ સાથે સિલ્વર ઝૂમકા પહેર્યા છે. 

  ઉનાળાથી બચવા એક વાર ટ્રાય કરો આ સિમ્પલ લૂક. આ એક્ટ્રેસે લાઈટ પિન્ક કલરના ડ્રેસ સાથે સિલ્વર ઝૂમકા પહેર્યા છે. 

  11/20
 • 'શરતો લાગુ' એક્ટ્રેસ દીક્ષા જોષી આ પ્રિન્ટેડ ડ્રેસમાં કૂલ નજર આવી રહી છે. 

  'શરતો લાગુ' એક્ટ્રેસ દીક્ષા જોષી આ પ્રિન્ટેડ ડ્રેસમાં કૂલ નજર આવી રહી છે. 

  12/20
 • 'વાહ ક્યા સ્ટાઈલ હૈ' આ એક્ટ્રેસની તો વાત જ નિરાળી છે. સફેદ પ્રિન્ટેડ ડ્રેસમાં તો તમે પણ એશાની જેમ ખીલી ઉઠશો.

  'વાહ ક્યા સ્ટાઈલ હૈ' આ એક્ટ્રેસની તો વાત જ નિરાળી છે. સફેદ પ્રિન્ટેડ ડ્રેસમાં તો તમે પણ એશાની જેમ ખીલી ઉઠશો.

  13/20
 • 'ક્યા કૂલ હૈ હમ' દીક્ષાની આ સ્ટાઈલ કૉપી કરીને આવી રીતે પોઝ આપીને તમે પણ એના જેવા જ દેખાશો. તેણે વાઈટ ફૂલ સ્લિવ શર્ટ સાથે યેલો વનપીસ પહેર્યો છે. 

  'ક્યા કૂલ હૈ હમ' દીક્ષાની આ સ્ટાઈલ કૉપી કરીને આવી રીતે પોઝ આપીને તમે પણ એના જેવા જ દેખાશો. તેણે વાઈટ ફૂલ સ્લિવ શર્ટ સાથે યેલો વનપીસ પહેર્યો છે. 

  14/20
 • આમ તો ગરમીની કડકડતી ગરમીથી બચવા લોકો છત્રી અથવા કેપનો ઉપયોગ કરે છે. 'લવની ભવાઈ' ફેમ આરોહી પટેલનો આ ફન્કી કેપવાળો લૂક તમે એકવાર જરૂર ટ્રાય કરજો.

  આમ તો ગરમીની કડકડતી ગરમીથી બચવા લોકો છત્રી અથવા કેપનો ઉપયોગ કરે છે. 'લવની ભવાઈ' ફેમ આરોહી પટેલનો આ ફન્કી કેપવાળો લૂક તમે એકવાર જરૂર ટ્રાય કરજો.

  15/20
 • ગરમીની સીઝનમાં લોકો બીચ પર જવાનું વધારે પસંદ કરે છે. તો જુઓ આરોહીનો પિન્ક અને બ્લેક ડ્રેસમાં બીચ લૂક

  ગરમીની સીઝનમાં લોકો બીચ પર જવાનું વધારે પસંદ કરે છે. તો જુઓ આરોહીનો પિન્ક અને બ્લેક ડ્રેસમાં બીચ લૂક

  16/20
 • બ્લેક એન્ડ વાઈટ ઑફ શૉલ્ડર ટૉપ તમને સ્ટાઈલિશ બનાવે છે.

  બ્લેક એન્ડ વાઈટ ઑફ શૉલ્ડર ટૉપ તમને સ્ટાઈલિશ બનાવે છે.

  17/20
 • ગુજરાતી ફિલ્મ 'છેલ્લો દિવસ' એક્ટ્રેસ કિંજલ રાજપ્રિયાને મૂવીમાં સાડી અને ટ્રેડિશનલ લૂકમાં તમે જોઈ જ હશે, પણ જુઓ એનો વેસ્ટર્ન લૂક. ફૉલો કરો એનો યેલો ફ્લેર ટૉપ, સ્કર્ટ અને પાઉટ સ્ટાઈલ.

  ગુજરાતી ફિલ્મ 'છેલ્લો દિવસ' એક્ટ્રેસ કિંજલ રાજપ્રિયાને મૂવીમાં સાડી અને ટ્રેડિશનલ લૂકમાં તમે જોઈ જ હશે, પણ જુઓ એનો વેસ્ટર્ન લૂક. ફૉલો કરો એનો યેલો ફ્લેર ટૉપ, સ્કર્ટ અને પાઉટ સ્ટાઈલ.

  18/20
 • આ પ્રિન્ટેડ ડ્રેસ સાથે આ શૂઝની ડ્રેસિંગ સ્ટાઈલ બૉલીવુડ એક્ટ્રેસના ડ્રેસિંગ સ્ટાઈલ કરતા ઓછી નથી.

  આ પ્રિન્ટેડ ડ્રેસ સાથે આ શૂઝની ડ્રેસિંગ સ્ટાઈલ બૉલીવુડ એક્ટ્રેસના ડ્રેસિંગ સ્ટાઈલ કરતા ઓછી નથી.

  19/20
 • કિંજલનો આ બીચ લૂક ઉનાળા માટે એકદમ પરફેક્ટ છે અને આવા ચશ્મા પહેરીને તમે આ સ્ટાઈલને પૂરો કરી રહ્યા છો, તો આ બધી ડ્રેસિંગ સ્ટાઈલ તમે એક વાર ટ્રાય કરજો જે તમને ગરમીથી બચવા ઘણા મદદરૂપ કરશે. 

  કિંજલનો આ બીચ લૂક ઉનાળા માટે એકદમ પરફેક્ટ છે અને આવા ચશ્મા પહેરીને તમે આ સ્ટાઈલને પૂરો કરી રહ્યા છો, તો આ બધી ડ્રેસિંગ સ્ટાઈલ તમે એક વાર ટ્રાય કરજો જે તમને ગરમીથી બચવા ઘણા મદદરૂપ કરશે. 

  20/20
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ એક્ટ્રેસના લૂક અને કપડા પર તો દરેકની નજર હોય છે, લગ્ન હોય કે ઈવેન્ટ કોઈપણ ફંક્શનમાં આપણે એ સેલિબ્રિટીઝને નવા લુક્સમાં જોઈએ છીએ અને પછી આપણે એ લોકોની ડ્રેસિંગ સ્ટાઈલને ફૉલો કરીએ છીએ. એવી જ રીતે આજે આપણે વાત કરીએ છીએ આપણા ગુજરાતી એક્ટ્રેસની તો અમે તમને જણાવીએ કિંજલ રાજપ્રિયા, એશા કંસારા, આરોહી પટેલના Summer કલેક્શન વિશે, તેઓ ઉનાળાની ગરમીથી બચવા કયા પ્રકારના કપડાની પસંદગી કરે છે, તો કરો એમની ડ્રેસિંગ સ્ટાઈલને ફૉલો. તસવીર સૌજન્ય/કિંજલ રાજપ્રિયા, એશા કંસારા, આરોહી પટેલ, જાનકી બોડીવાલાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK