મુંબઈ નજીકની જગ્યાઓ જે રોમાંચ, રોમાન્સ અને એડવેન્ચર માટે છે પરફેક્ટ

Published: Jul 16, 2019, 15:01 IST | Vikas Kalal
 • કોલાડ (kolad): મુંબઈ નજીક રિવર રાફ્ટીગ કરવાની મોજ લેવી હોય તો કોલાડ ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. મુંબઈથી 113 કિલોમીટર અંતરે આવેલ કોલાડ એડવેન્ચર રિવર રાફટીંગ અને ટ્રેકિંગ માટે જાણીતું છે.

  કોલાડ (kolad):

  મુંબઈ નજીક રિવર રાફ્ટીગ કરવાની મોજ લેવી હોય તો કોલાડ ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. મુંબઈથી 113 કિલોમીટર અંતરે આવેલ કોલાડ એડવેન્ચર રિવર રાફટીંગ અને ટ્રેકિંગ માટે જાણીતું છે.

  1/9
 • લોહાગઢ ફોર્ટ (lohagarh fort): લોહાગઢ ફોર્ટ નજીક પાવન ધામ, duke's nose, ટંગ અને ટિકોના હિલ્સની મુલાકાત પણ કરી શકો છો. લોહાગઢ ફોર્ટ મુંબઈ સિટીથી 98 કિલોમીટર દૂર આવેલું છે. લોહાગઢ ફોર્ટ બાઈક રોડ પણ ટ્રીપ પણ કરી શકો છો. એક રોમેન્ટીક રાઈડ માટે લોહાગઢ ફોર્ટ બેસ્ટ જગ્યા છે.

  લોહાગઢ ફોર્ટ (lohagarh fort):

  લોહાગઢ ફોર્ટ નજીક પાવન ધામ, duke's nose, ટંગ અને ટિકોના હિલ્સની મુલાકાત પણ કરી શકો છો. લોહાગઢ ફોર્ટ મુંબઈ સિટીથી 98 કિલોમીટર દૂર આવેલું છે. લોહાગઢ ફોર્ટ બાઈક રોડ પણ ટ્રીપ પણ કરી શકો છો. એક રોમેન્ટીક રાઈડ માટે લોહાગઢ ફોર્ટ બેસ્ટ જગ્યા છે.

  2/9
 • ઈગતપુરી (igatpuri): મુંબઈથી 121 કિલોમીટર દૂર આવેલા ઈગતપુરીમાં ટ્રેકિંગ કરવાની મોજ માણી શકો છો આ સાથે જ ઈગતપુરીમાં અમૃતેશ્વર મંદિર અને ગાન્તાદેવીના દર્શન કરી શકો છો. વરસાદ પછી ઈગતપુરી હરીયાળી જમીનમાં ફેરવાઈ જાય છે.

  ઈગતપુરી (igatpuri):

  મુંબઈથી 121 કિલોમીટર દૂર આવેલા ઈગતપુરીમાં ટ્રેકિંગ કરવાની મોજ માણી શકો છો આ સાથે જ ઈગતપુરીમાં અમૃતેશ્વર મંદિર અને ગાન્તાદેવીના દર્શન કરી શકો છો. વરસાદ પછી ઈગતપુરી હરીયાળી જમીનમાં ફેરવાઈ જાય છે.

  3/9
 • માથેરાન (matheran):  દરિયાની સપાટીથી 2625 ફૂટની ઉંચાઈએ આવેલ માથેરાન. જુલાઈ થી સપ્ટેમ્બરના સમયગાળા વચ્ચે ફરવા માટે બેસ્ટ જગ્યા છે. જો તમે ટ્રેકિંગ અને ફોટોગ્રાફીના શોખીન છો તો માથેરાન બેસ્ટ પ્લેસ છે.  

  માથેરાન (matheran): 

  દરિયાની સપાટીથી 2625 ફૂટની ઉંચાઈએ આવેલ માથેરાન. જુલાઈ થી સપ્ટેમ્બરના સમયગાળા વચ્ચે ફરવા માટે બેસ્ટ જગ્યા છે. જો તમે ટ્રેકિંગ અને ફોટોગ્રાફીના શોખીન છો તો માથેરાન બેસ્ટ પ્લેસ છે.

   

  4/9
 • કર્નાલા ફોર્ટ (karnala fort): મુંબઈથી રોડ ટ્રીપ માટે બેસ્ટ જગ્યા છે કર્નાલા ફોર્ટ. મુંબઈ સિટીથી 48 કિલોમીટરના અંતરે આવેલ કર્નાલા ફોર્ટ બાઈક રાઈડર્સ અને વન-ડે પિકનિક માટે બેસ્ટ સિલેક્શન છે. કર્નાલા લેક, કર્નાલા બર્ડ સેન્ચ્યુરી પણ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે

  કર્નાલા ફોર્ટ (karnala fort):

  મુંબઈથી રોડ ટ્રીપ માટે બેસ્ટ જગ્યા છે કર્નાલા ફોર્ટ. મુંબઈ સિટીથી 48 કિલોમીટરના અંતરે આવેલ કર્નાલા ફોર્ટ બાઈક રાઈડર્સ અને વન-ડે પિકનિક માટે બેસ્ટ સિલેક્શન છે. કર્નાલા લેક, કર્નાલા બર્ડ સેન્ચ્યુરી પણ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે

  5/9
 • માલસેજ ઘાટ (malsej ghat):  માલસેજ ઘાટ દરિયાની સપાટીથી 700 મીટર ઉંચાઈએ આવેલો છે. મુંબઈથી 140 કિલોમીટર દૂર આવેલો માલસેજ ઘાટ મુંબઈ અને તેની આજુબાજુ ટ્રાવેલ કરતા રસિકોને જરૂર આકર્ષશે. માલસેજ ઘાટ પર 700 મીટરની ઉંચાઈથી તમે 360 ડિગ્રી રોમાંચક નજારો મેળવી શકશો.

  માલસેજ ઘાટ (malsej ghat): 

  માલસેજ ઘાટ દરિયાની સપાટીથી 700 મીટર ઉંચાઈએ આવેલો છે. મુંબઈથી 140 કિલોમીટર દૂર આવેલો માલસેજ ઘાટ મુંબઈ અને તેની આજુબાજુ ટ્રાવેલ કરતા રસિકોને જરૂર આકર્ષશે. માલસેજ ઘાટ પર 700 મીટરની ઉંચાઈથી તમે 360 ડિગ્રી રોમાંચક નજારો મેળવી શકશો.

  6/9
 • મુલસી ડેમ (mulsi dam):  માલસી ડેમ મુંબઈ સિટીથી 165 કિલોમીટર દૂર આવેલો છે અને એકદિવસની પિકનીક માટે બેસ્ટ જગ્યા છે. માલસી ડેમ એકદમ શાંત અને રમણીય જગ્યા છે. જે તમને શાંતિનો અનુભવ કરાવશે.

  મુલસી ડેમ (mulsi dam): 

  માલસી ડેમ મુંબઈ સિટીથી 165 કિલોમીટર દૂર આવેલો છે અને એકદિવસની પિકનીક માટે બેસ્ટ જગ્યા છે. માલસી ડેમ એકદમ શાંત અને રમણીય જગ્યા છે. જે તમને શાંતિનો અનુભવ કરાવશે.

  7/9
 • રાંધા વોટરફોલ (randha waterfalls): મહારાષ્ટ્રના ફેમસ વોટરફોલમાંથી એક એટલે રાંધા વોટરફોલ. 170 ફૂટથી ધોધમાર પાણીના પથ્થરોના અથડાવાનો રોમાંચ જ અલગ છે. વરસાદના માહોલ વચ્ચે અહી પાણીનું લેવલ વધતા રોમાંચમાં વધારો થશે. રાંધા ધોધ મુંબઈ સિટીથી 165 કિલોમીટરના અંતરે આવ્યું છે.

  રાંધા વોટરફોલ (randha waterfalls):

  મહારાષ્ટ્રના ફેમસ વોટરફોલમાંથી એક એટલે રાંધા વોટરફોલ. 170 ફૂટથી ધોધમાર પાણીના પથ્થરોના અથડાવાનો રોમાંચ જ અલગ છે. વરસાદના માહોલ વચ્ચે અહી પાણીનું લેવલ વધતા રોમાંચમાં વધારો થશે. રાંધા ધોધ મુંબઈ સિટીથી 165 કિલોમીટરના અંતરે આવ્યું છે.

  8/9
 • લવાશા (lavasha):  જો તમારે ભારતમાં જ વિદેશનો અનુભવ કરવો હોય તો લવાશાની મુલાકાત એકવાર કરવી જ બને છે અને ખાસ કરીને વરસાદી માહોલમાં. આ વિકેન્ડમાં લવાશા તમારી માટે બેસ્ટ પ્લેસ બની શકે છે.

  લવાશા (lavasha): 

  જો તમારે ભારતમાં જ વિદેશનો અનુભવ કરવો હોય તો લવાશાની મુલાકાત એકવાર કરવી જ બને છે અને ખાસ કરીને વરસાદી માહોલમાં. આ વિકેન્ડમાં લવાશા તમારી માટે બેસ્ટ પ્લેસ બની શકે છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

ચોમાસાનો સમય અને વિકેન્ડ એક પરફેક્ટ કોમ્બિનેશન. જો તમે મુંબઈની આસપાસ ટ્રાવેલ પ્લાન કરી રહ્યા છો તો લોખંડવાલા, લવાશા પણ એવી ઘણી જગ્યાઓ છે જે રોમાંચ, રોમાન્સ અને એડવેન્ચરનું પરફેક્ટ મિશ્રણ છે. જુઓ એવી મુંબઈની નજીક આવેલી જગ્યાઓ જે વિકેન્ડ માટે પરફેક્ટ જગ્યા છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK