મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડના ફાઈનલિસ્ટ મિત્તલ ટંકારિયાનો જુઓ બ્રાઈડલ અવતાર

Aug 03, 2019, 14:15 IST
  • મિસીઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ આ જાણીતી પેજન્ટના ફાઈનલિસ્ટ મિત્તલ ટંકારિયાએ તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે. 

    મિસીઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ આ જાણીતી પેજન્ટના ફાઈનલિસ્ટ મિત્તલ ટંકારિયાએ તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે. 

    1/7
  • મિત્તલ ટંકારિયાએ આ વખતે બ્રાઈડલ વૅરમાં પોતાનું નવું ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેઓ ખૂબ જ ગોર્જિયસ લાગી રહ્યા છે. 

    મિત્તલ ટંકારિયાએ આ વખતે બ્રાઈડલ વૅરમાં પોતાનું નવું ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેઓ ખૂબ જ ગોર્જિયસ લાગી રહ્યા છે. 

    2/7
  • મિત્તલ ટંકારિયાનું આ લેટેસ્ટ ફોટોશૂટ ફોટોગ્રાફર બ્રિજેશ પટેલે કર્યું છે. 

    મિત્તલ ટંકારિયાનું આ લેટેસ્ટ ફોટોશૂટ ફોટોગ્રાફર બ્રિજેશ પટેલે કર્યું છે. 

    3/7
  • બ્રાઈડલ વૅરમાં બ્લેક ગ્લેર્સ અને હાથમાં લાકડી સાથે સ્વેગમાં દેખાઈ રહ્યા છે મિત્તલ પટેલ

    બ્રાઈડલ વૅરમાં બ્લેક ગ્લેર્સ અને હાથમાં લાકડી સાથે સ્વેગમાં દેખાઈ રહ્યા છે મિત્તલ પટેલ

    4/7
  • ઉલ્લેખનીય છે કે મિત્તલ પટેલ મિસીઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડના ફાઈનલિસ્ટ છે. આ ફાઈનલ ગ્રીસમાં યોજાવાની છે. 

    ઉલ્લેખનીય છે કે મિત્તલ પટેલ મિસીઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડના ફાઈનલિસ્ટ છે. આ ફાઈનલ ગ્રીસમાં યોજાવાની છે. 

    5/7
  • ગ્રીસમાં યોજાનારી ફાઈનલ માટે મિત્તલ પટેલ હાલ ગ્રૂમિંગ સહિતની તૈયારી કરી રહ્યા છે. જેમાં તેમને જુદા જુદા ટાસ્ક આપવામાં આવે છે. 

    ગ્રીસમાં યોજાનારી ફાઈનલ માટે મિત્તલ પટેલ હાલ ગ્રૂમિંગ સહિતની તૈયારી કરી રહ્યા છે. જેમાં તેમને જુદા જુદા ટાસ્ક આપવામાં આવે છે. 

    6/7
  • આ ટાસ્ક પૂરા કરવાની સાથે સાથે, મિત્તલ પટેલ પોતાની તૈયારી કરી રહ્યા છે અને પરિવારને પણ સંભાળી રહ્યા છે. 

    આ ટાસ્ક પૂરા કરવાની સાથે સાથે, મિત્તલ પટેલ પોતાની તૈયારી કરી રહ્યા છે અને પરિવારને પણ સંભાળી રહ્યા છે. 

    7/7
  • loading...

ફોટોઝ વિશે

મિત્તલ ટંકારિયા હાલ મિસીઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડની ફાઈનલી તૈયારી કરી રહ્યા છે. ત્યારે તેમણે આ તૈયારીના ભાગરૂપે જ એક નવું બ્રાઈડલ ફોટોશૂટ કરાવ્યું છે. મિત્તલને બ્રાઈડના અવતારમાં જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK