એકસાથે આઠ વાજિંત્રો વગાડીને વધારે છે અમદાવાદનું ગૌરવ

Updated: Apr 17, 2019, 17:52 IST | Shilpa Bhanushali
 • શેકર્સ : અહીં તસવીરમાં તમે જોઈ શકશો કે કાળા રંગનું બટન જેવું દેખાય છે તેને શેકર્સ કહેવાય છે.

  શેકર્સ : અહીં તસવીરમાં તમે જોઈ શકશો કે કાળા રંગનું બટન જેવું દેખાય છે તેને શેકર્સ કહેવાય છે.

  1/9
 • ખંજરી : અહીં તમને બીજું વાજિંત્ર જે હેત્વી વગાડી રહી છે તે જોવા મળશે તે તેણે પોતાના પગમાં પહેરેલું છે આ વાજિંત્રને ખંજરી કહેવાય છે આ ખંજરી જે પહેલા લગભગ ભજન વખતે તમને જોવા તેમજ સાંભળવા મળતી હતી પણ આ ખંજરી કંઈક જુદાં જ પ્રકારની છે જે તમે અહીં જોઈ શકો છો. 

  ખંજરી : અહીં તમને બીજું વાજિંત્ર જે હેત્વી વગાડી રહી છે તે જોવા મળશે તે તેણે પોતાના પગમાં પહેરેલું છે આ વાજિંત્રને ખંજરી કહેવાય છે આ ખંજરી જે પહેલા લગભગ ભજન વખતે તમને જોવા તેમજ સાંભળવા મળતી હતી પણ આ ખંજરી કંઈક જુદાં જ પ્રકારની છે જે તમે અહીં જોઈ શકો છો. 

  2/9
 • એન્કલંગ : પગમાં જ બાંધેલું બીજું વાજિંત્ર જે તમને જોવા મળે છે આ વાંસના લાકડાં વડે બનાવાયેલું અને ઇન્ડોનેશિયન વાજિંત્ર છે જેનું નામ એન્કલંગ છે. આ વાજિંત્ર ખાસ કરીને વાંસની ફ્રેમથી જોડાયેલ વાંસની નળીમાંથી બનાવવામાં આવે છે. આ વાજિંત્ર બનાવતી વખતે તેની ટ્યુબ કોતરવામાં આવે છે જેનાથી તે જ્યારે વાઇબ્રેટેડ હોય ત્યારે વિશિષ્ટ રેઝોનન્ટ પિચ તૈયાર થાય અને તેનો મધુર અવાજ  સંભળાય.

  એન્કલંગ : પગમાં જ બાંધેલું બીજું વાજિંત્ર જે તમને જોવા મળે છે આ વાંસના લાકડાં વડે બનાવાયેલું અને ઇન્ડોનેશિયન વાજિંત્ર છે જેનું નામ એન્કલંગ છે. આ વાજિંત્ર ખાસ કરીને વાંસની ફ્રેમથી જોડાયેલ વાંસની નળીમાંથી બનાવવામાં આવે છે. આ વાજિંત્ર બનાવતી વખતે તેની ટ્યુબ કોતરવામાં આવે છે જેનાથી તે જ્યારે વાઇબ્રેટેડ હોય ત્યારે વિશિષ્ટ રેઝોનન્ટ પિચ તૈયાર થાય અને તેનો મધુર અવાજ  સંભળાય.

  3/9
 • ડ્રમ : બાસ ડ્રમ જુદાં જુદાં આકારમાં અને કદમાં બને છે. આ અનેક વાજિંત્રો સાથે હેત્વી ડ્રમ પણ વગાડે છે.

  ડ્રમ : બાસ ડ્રમ જુદાં જુદાં આકારમાં અને કદમાં બને છે. આ અનેક વાજિંત્રો સાથે હેત્વી ડ્રમ પણ વગાડે છે.

  4/9
 • હાય હેટ: હાય હેટ વગાડતી હેત્વી લીંબાડ

  હાય હેટ: હાય હેટ વગાડતી હેત્વી લીંબાડ

  5/9
 • મેન્ડોલેન : મેન્ડોલેનના તાર પર પોતાની આંગળીઓથી પીગથી તારનો રણકાર સંભળાવતાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી હેત્વી લીંબાડ

  મેન્ડોલેન : મેન્ડોલેનના તાર પર પોતાની આંગળીઓથી પીગથી તારનો રણકાર સંભળાવતાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી હેત્વી લીંબાડ

  6/9
 • ગિટાર વગાડતી હેત્વી એકસાથે બધાં જ વાજિંત્રો કઈ રીતે કૅરી કરે છે તે જોવા જેવું છે.

  ગિટાર વગાડતી હેત્વી એકસાથે બધાં જ વાજિંત્રો કઈ રીતે કૅરી કરે છે તે જોવા જેવું છે.

  7/9
 • માઉથ ઓરગન : જ્યારે હેત્વી માઉથ ઓરગન વગાડે છે ત્યારે જાણે કે ધ્યાન જ્યાં હોય ત્યાંથી તેને સાંભળવામાં મન પરોવાઈ જતું હોય છે. 

  માઉથ ઓરગન : જ્યારે હેત્વી માઉથ ઓરગન વગાડે છે ત્યારે જાણે કે ધ્યાન જ્યાં હોય ત્યાંથી તેને સાંભળવામાં મન પરોવાઈ જતું હોય છે. 

  8/9
 • એક સાથે બધું કઈ રીતે સાચવવું તે એક મહિલા, સ્ત્રી, છોકરી જ જાણતી હોય  છે અને તેનું ઉદાહરણ હેત્વીએ આવા 8 જુદાં જુદાં વાજિંત્રો એક સાથે વગાડીને આપ્યું છે. 

  એક સાથે બધું કઈ રીતે સાચવવું તે એક મહિલા, સ્ત્રી, છોકરી જ જાણતી હોય  છે અને તેનું ઉદાહરણ હેત્વીએ આવા 8 જુદાં જુદાં વાજિંત્રો એક સાથે વગાડીને આપ્યું છે. 

  9/9
 • loading...

ફોટોઝ વિશે

અમદાવાદની એવી છોકરી જે એકસાથે વગાડે છે આઠ વાજિંત્રો. જે એવા વાજિંત્રો છે જે કદાચ તમે એક સમયે એક માંડ સારી રીતે વગાડી શકતાં હશો પણ આ જ તો છે અમદાવાદની આ છોકરીની કળા. એક સમયે એક વાજિંત્ર વગાડવામાં પણ ક્યારેક બીટ ચૂકી જવાતી હોય છે ત્યારે હેત્વી એક સમયે એક સાથે 8 ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે છે અને તે સાંભળતાં જ મન મસ્ત બની ઝૂમી ઊઠે છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK