કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની પસંદગી અને ડિઝાઇનિંગ, જાણો અહીં

Updated: 28th January, 2021 08:13 IST | Shilpa Bhanushali
 • પોતાની જર્ની વિશે વાત કરતા પ્રેરણા જણાવે છે કે જો મને મારી જર્ની વિશે પૂછવામાં આવે તો હું ત્રણ શબ્દો કહેવા માગીશ અને તે છે- જોખમ ઉઠાવતા રહેવું, પ્રાયોગિક વલણ અપનાવવું, અને સતત જુદું કરતાં રહેવું, સતત નવીનતા લાવતા રહેવી.

  પોતાની જર્ની વિશે વાત કરતા પ્રેરણા જણાવે છે કે જો મને મારી જર્ની વિશે પૂછવામાં આવે તો હું ત્રણ શબ્દો કહેવા માગીશ અને તે છે- જોખમ ઉઠાવતા રહેવું, પ્રાયોગિક વલણ અપનાવવું, અને સતત જુદું કરતાં રહેવું, સતત નવીનતા લાવતા રહેવી.

  1/20
 • આ અંગે વધુ વિસ્તારમાં કહીશ કે મેં લગભગ 11 વર્ષ સુધી જ્વેલરીની ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ કરી. ત્યાર બાદ મેં 2015માં જ્વેલરી ઇન્ફ્લુએન્સિર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતના બે વર્ષ સુધી ખાસો સંઘર્ષ કરવો પડ્યો કારણકે ભારતીયો જ્વેલરી બ્લોગિંગ અને ઑનલાઇન કૉન્ટેન્ટ ક્રિએશનથી ફેમિલિયર નથી. 

  આ અંગે વધુ વિસ્તારમાં કહીશ કે મેં લગભગ 11 વર્ષ સુધી જ્વેલરીની ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ કરી. ત્યાર બાદ મેં 2015માં જ્વેલરી ઇન્ફ્લુએન્સિર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતના બે વર્ષ સુધી ખાસો સંઘર્ષ કરવો પડ્યો કારણકે ભારતીયો જ્વેલરી બ્લોગિંગ અને ઑનલાઇન કૉન્ટેન્ટ ક્રિએશનથી ફેમિલિયર નથી. 

  2/20
 • તે સમયે મને પોતાને ખબર નહોતી પડતી કે હું શું કરીશ, પણ આત્મવિશ્વાસ, કામ કરવાની લગન અને મારી ડિઝાઇનિંગ પર મને સંપૂર્ણ વિશ્વાસ હતો કે આ કળા મને એક દિવસ નામના અપાવશે.

  તે સમયે મને પોતાને ખબર નહોતી પડતી કે હું શું કરીશ, પણ આત્મવિશ્વાસ, કામ કરવાની લગન અને મારી ડિઝાઇનિંગ પર મને સંપૂર્ણ વિશ્વાસ હતો કે આ કળા મને એક દિવસ નામના અપાવશે.

  3/20
 • કોન્ટેન્ટ ક્રિએશનની ફિલ્ડ બેસ્પોક જ્વેલરી, ઘડિયાળ અને લક્ઝરીની આસપાસ સતત નવીનતા લાવવી જરૂરી છે, જેમાં સતત ભૂલો, નાવિન્યતા, પ્રયત્નો, ટ્રાયલ અને એરર કરતા રહેવું જે દરેક નવા દિવસ સાથે નવું આવે છે.

  કોન્ટેન્ટ ક્રિએશનની ફિલ્ડ બેસ્પોક જ્વેલરી, ઘડિયાળ અને લક્ઝરીની આસપાસ સતત નવીનતા લાવવી જરૂરી છે, જેમાં સતત ભૂલો, નાવિન્યતા, પ્રયત્નો, ટ્રાયલ અને એરર કરતા રહેવું જે દરેક નવા દિવસ સાથે નવું આવે છે.

  4/20
 • જણાવવાનું કે કોઇપણ પ્રકારના ફેમિલી બેક્ગ્રાઉન્ડ વગર જ મેં આ ફિલ્ડમાં ઝંપલાવ્યું અને મને આ કામમાં ખૂબ જ આનંદ આવે છે. અને આ સફર મેં મારી મહેનતથી જ ખેડ્યો છે.

  જણાવવાનું કે કોઇપણ પ્રકારના ફેમિલી બેક્ગ્રાઉન્ડ વગર જ મેં આ ફિલ્ડમાં ઝંપલાવ્યું અને મને આ કામમાં ખૂબ જ આનંદ આવે છે. અને આ સફર મેં મારી મહેનતથી જ ખેડ્યો છે.

  5/20
 • "મેં આગળ જણાવ્યું તેમ જ્વેલરી ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ ફિલ્ડમાં કામ કર્યું છે. તેથી આ કરતી વખતે હું જુદાં જુદાં આઉટફિટ સાથે જુદાં જુદાં પ્રકારની જ્વેલરી બનાવવાની અને ટ્રાય કરવાની તક મળી અને મને ખ્યાલ આવ્યો કે હું કસ્ટમર સાથે જ્યારે વાત કરું છું ત્યારે મને વધારે આનંદ આવે છે. કસ્ટમર જ્યારે મને પોતાના પ્રતિભાવો આપે છે અને મારી સ્ટાઇલિંગ સ્કીલ્સના વખાણ કરે છે. આમ જ્યારે 2014 અને 2015માં મેં જ્યારે ભારતીય જ્વેલરી ઇન્ફ્લુએન્સિંગ વિશે ઓનલાઇન રિસર્ચ કરી ત્યારે મને માત્ર ઇન્ટરનેશનલ રિપ્રેઝેન્ટેશન અને તે વખતે મેં નક્કી કર્યું કે અને મારા પેશનને પ્રૉફેશન બનાવી જ્વેલરી ઇન્ફ્લુએન્સિર તરીકે ઝંપલાવ્યું."

  "મેં આગળ જણાવ્યું તેમ જ્વેલરી ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ ફિલ્ડમાં કામ કર્યું છે. તેથી આ કરતી વખતે હું જુદાં જુદાં આઉટફિટ સાથે જુદાં જુદાં પ્રકારની જ્વેલરી બનાવવાની અને ટ્રાય કરવાની તક મળી અને મને ખ્યાલ આવ્યો કે હું કસ્ટમર સાથે જ્યારે વાત કરું છું ત્યારે મને વધારે આનંદ આવે છે. કસ્ટમર જ્યારે મને પોતાના પ્રતિભાવો આપે છે અને મારી સ્ટાઇલિંગ સ્કીલ્સના વખાણ કરે છે. આમ જ્યારે 2014 અને 2015માં મેં જ્યારે ભારતીય જ્વેલરી ઇન્ફ્લુએન્સિંગ વિશે ઓનલાઇન રિસર્ચ કરી ત્યારે મને માત્ર ઇન્ટરનેશનલ રિપ્રેઝેન્ટેશન અને તે વખતે મેં નક્કી કર્યું કે અને મારા પેશનને પ્રૉફેશન બનાવી જ્વેલરી ઇન્ફ્લુએન્સિર તરીકે ઝંપલાવ્યું."

  6/20
 • સ્ટાઇલિંગનો આખો વિચાર માત્ર ગ્રાહકને રત્ન અને જ્વેલરીની માહિતી આપવાનો જ નથી પણ સાથે તેમને એ સમજાવવાનો પણ છે કે સ્ટાઇલિંગ યોગ્ય રીતે કૅરી કરવાનો શો મહત્વ છે. અમે તેમને અમારો માર્કેટનો અનુભવ અમારા પેજ પર શૅર કરીએ છીએ અને બ્રાઇડલ જ્વેલરી અને તેમની જરૂરિયાત તેમને પીરસીએ છીએ.

  સ્ટાઇલિંગનો આખો વિચાર માત્ર ગ્રાહકને રત્ન અને જ્વેલરીની માહિતી આપવાનો જ નથી પણ સાથે તેમને એ સમજાવવાનો પણ છે કે સ્ટાઇલિંગ યોગ્ય રીતે કૅરી કરવાનો શો મહત્વ છે. અમે તેમને અમારો માર્કેટનો અનુભવ અમારા પેજ પર શૅર કરીએ છીએ અને બ્રાઇડલ જ્વેલરી અને તેમની જરૂરિયાત તેમને પીરસીએ છીએ.

  7/20
 • હાલના ટ્રેન્ડ્સ વિશે વાત કરતા પ્રેરણા જણાવે છે કે કોવિડ-19 બાદ લોકો અર્થપૂર્ણ જ્વેલરી તરફ વળી રહ્યા છે જે સતત ઇમોશનલ કનેક્ટ શોધતા હોય છે. 

  હાલના ટ્રેન્ડ્સ વિશે વાત કરતા પ્રેરણા જણાવે છે કે કોવિડ-19 બાદ લોકો અર્થપૂર્ણ જ્વેલરી તરફ વળી રહ્યા છે જે સતત ઇમોશનલ કનેક્ટ શોધતા હોય છે. 

  8/20
 • સગાઇની વીંટી જ્વેલરીમાં એવી વસ્તુ છે જે હંમેશાં ટ્રેન્ડ્સમાં રહેશે જે ખાસ લગ્ન અને સગાઇની ભાવના લોકોમાં જાળવી રાખે છે.

  સગાઇની વીંટી જ્વેલરીમાં એવી વસ્તુ છે જે હંમેશાં ટ્રેન્ડ્સમાં રહેશે જે ખાસ લગ્ન અને સગાઇની ભાવના લોકોમાં જાળવી રાખે છે.

  9/20
 • ભારતીય બ્રાઇડલ જ્વેલરીમાં, ગ્રાહકો એવી ડિઝાઇનની પસંદગી કરી રહ્યા છે જેનો ક્લાસિક લુક હોય અને તે સદાબહાર રહે. “લેસ ઇઝ મોર” અને મિનિમલિઝમનો ટ્રેન્ડ જોવા મળે છે.

  ભારતીય બ્રાઇડલ જ્વેલરીમાં, ગ્રાહકો એવી ડિઝાઇનની પસંદગી કરી રહ્યા છે જેનો ક્લાસિક લુક હોય અને તે સદાબહાર રહે. “લેસ ઇઝ મોર” અને મિનિમલિઝમનો ટ્રેન્ડ જોવા મળે છે.

  10/20
 • સગાઇની વીંટી માટે ઓવલ અને પ્રિન્સેસ કટ જેવા ફેન્સી આકારના હીરાની માગમાં વધારો થયો છે. રંગીન હીરાની ડિમાન્ડનું એક મોજું આ વર્ષે જોવા મળી શકે છે.

  સગાઇની વીંટી માટે ઓવલ અને પ્રિન્સેસ કટ જેવા ફેન્સી આકારના હીરાની માગમાં વધારો થયો છે. રંગીન હીરાની ડિમાન્ડનું એક મોજું આ વર્ષે જોવા મળી શકે છે.

  11/20
 • ઘણાં લોકો ઘરેથી કામ કરે છે અથવા ઓનલાઇનમ મિટીંગનો ભાગ બની રહ્યો છે ત્યારે તેઓ ચોકર્સ, એરિંગ્સ, બ્રૉચેસ જેવી જ્વેલરીની પસંદગી કરે છે અને તે ટ્રેન્ડ્સમાં પણ છે.

  ઘણાં લોકો ઘરેથી કામ કરે છે અથવા ઓનલાઇનમ મિટીંગનો ભાગ બની રહ્યો છે ત્યારે તેઓ ચોકર્સ, એરિંગ્સ, બ્રૉચેસ જેવી જ્વેલરીની પસંદગી કરે છે અને તે ટ્રેન્ડ્સમાં પણ છે.

  12/20
 • આ વર્ષે નેકલેસ અને કાંડા પર પહેરાતી જ્વેલરીના ટ્રેન્ડ્સ જોવા મળશે.

  આ વર્ષે નેકલેસ અને કાંડા પર પહેરાતી જ્વેલરીના ટ્રેન્ડ્સ જોવા મળશે.

  13/20
 • માસ્ક ફરજિયાત હોવાનું તેનું એક ખાસ ટ્રેન્ડ જોવા મળે છે. મોટા ભાગના ડિઝાઇવર જેવેલ માસ્ક અને અન્ય માસ્ક એસેસરીઝ બનાવી રહ્યા છે. કારણકે હવે માસ્ક આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા છે.

  માસ્ક ફરજિયાત હોવાનું તેનું એક ખાસ ટ્રેન્ડ જોવા મળે છે. મોટા ભાગના ડિઝાઇવર જેવેલ માસ્ક અને અન્ય માસ્ક એસેસરીઝ બનાવી રહ્યા છે. કારણકે હવે માસ્ક આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા છે.

  14/20
 • ટ્રેન્ડ્સ કઈ રીતે અને શામાટે બદલાય છે તેના જવાબ તરીકે પ્રેરણા જણાવે છે કે મારા મતે ટ્રેન્ડ્સ આવતા જતા હોય છે પણ જ્વેલરી સાથે લોકોની ભાવના અને તેમનું કનેક્શન હંમેશાં જળવાઇ રહે છે.

  ટ્રેન્ડ્સ કઈ રીતે અને શામાટે બદલાય છે તેના જવાબ તરીકે પ્રેરણા જણાવે છે કે મારા મતે ટ્રેન્ડ્સ આવતા જતા હોય છે પણ જ્વેલરી સાથે લોકોની ભાવના અને તેમનું કનેક્શન હંમેશાં જળવાઇ રહે છે.

  15/20
 • ટ્રેન્ડ્સ કઇ રીતે બદલાય છે તે વિશે વાત કરીએ તો, લગ્નમાં લોકો હવે જ્વેલરી માટે ખાસ બજેટ બનાવે છે. ખાસ કરીને કોવિડ-19 મહામારી બાદ લોકો જ્વેલરી પર ખાસ ખર્ચ કરવામાં માને છે અને લગ્ન એવો પ્રસંગ છે જેમાં તેમને જ્વેલરી પર ખર્ચ કરવાની તક મળે છે.

  ટ્રેન્ડ્સ કઇ રીતે બદલાય છે તે વિશે વાત કરીએ તો, લગ્નમાં લોકો હવે જ્વેલરી માટે ખાસ બજેટ બનાવે છે. ખાસ કરીને કોવિડ-19 મહામારી બાદ લોકો જ્વેલરી પર ખાસ ખર્ચ કરવામાં માને છે અને લગ્ન એવો પ્રસંગ છે જેમાં તેમને જ્વેલરી પર ખર્ચ કરવાની તક મળે છે.

  16/20
 • ઘણી બ્રાઇડ્સ હવે એવી જ્વેલરીની પસંદગી કરે છે જે તેમને લૉકરમાં ન મૂકી રાખવી પડે અને તે અનેકવાર પહેરી શકે. સિંગલ જ્વેલરી જે અનેક રીતે પહેરી શકાય છે અને તે હાલ ટ્રેન્ડમાં છે જ. 

  ઘણી બ્રાઇડ્સ હવે એવી જ્વેલરીની પસંદગી કરે છે જે તેમને લૉકરમાં ન મૂકી રાખવી પડે અને તે અનેકવાર પહેરી શકે. સિંગલ જ્વેલરી જે અનેક રીતે પહેરી શકાય છે અને તે હાલ ટ્રેન્ડમાં છે જ. 

  17/20
 • મૉડ્યુલર અને ડિટેચેબલ જ્વેલરી એક લોકપ્રિય વિકલ્પ છે.

  મૉડ્યુલર અને ડિટેચેબલ જ્વેલરી એક લોકપ્રિય વિકલ્પ છે.

  18/20
 • પુરુષોમાં પણ હવે જ્વેલરીનો શોખ જોવા મળે છે અને હવે તેમની માટે જે જ્વેલરી બનાવવામાં આવે છે તે માર્કેટમાં પણ ઉછાળો જોવા મળે છે. જ્યાં પુરુષો પોતાના લુક્સ માટે વધુ પ્રાયોગિક જોવા મળ્યા છે.

  પુરુષોમાં પણ હવે જ્વેલરીનો શોખ જોવા મળે છે અને હવે તેમની માટે જે જ્વેલરી બનાવવામાં આવે છે તે માર્કેટમાં પણ ઉછાળો જોવા મળે છે. જ્યાં પુરુષો પોતાના લુક્સ માટે વધુ પ્રાયોગિક જોવા મળ્યા છે.

  19/20
 • હાલ બજારમાં કયા પ્રકારના ટ્રેન્ડ જોવા મળે છે તે વિશે વાત કરતા પ્રેરણા જણાવે છે આ કેટલીક જ્વેલરી છે તે હાલ ખૂબ જ ટ્રેન્ડિંગ છે. જેમ કે, ડાયમન્ડ રિન્ગ, પર્લ સ્ટ્રિંગ, ડાયમંડ સોલિટેર સ્ટડ્સ, સોનાનું બ્રેસલેટ અથવા બંગડીની જોડ, બ્રેચ જે પેન્ડેન્ટ તરીકે પણ પહેરી શકાય, શૈન્ડલિયર એરિંગ્સની જોડી અને સાથે ડાયમંડ જેમસ્ટોન અને ગોલ્ડ નેકલેસ સેટ પણ ટ્રેન્ડ થઈ રહ્યો છે.

  હાલ બજારમાં કયા પ્રકારના ટ્રેન્ડ જોવા મળે છે તે વિશે વાત કરતા પ્રેરણા જણાવે છે આ કેટલીક જ્વેલરી છે તે હાલ ખૂબ જ ટ્રેન્ડિંગ છે. જેમ કે, ડાયમન્ડ રિન્ગ, પર્લ સ્ટ્રિંગ, ડાયમંડ સોલિટેર સ્ટડ્સ, સોનાનું બ્રેસલેટ અથવા બંગડીની જોડ, બ્રેચ જે પેન્ડેન્ટ તરીકે પણ પહેરી શકાય, શૈન્ડલિયર એરિંગ્સની જોડી અને સાથે ડાયમંડ જેમસ્ટોન અને ગોલ્ડ નેકલેસ સેટ પણ ટ્રેન્ડ થઈ રહ્યો છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

પ્રેરણા જ્વેલરી ઇન્ફ્લુએન્સિંગ વિશે ગુજરાતી મિડ-ડે સાથેની વાતચીતમાં જણાવે છે કે કેવી રીતે પોતાની જ્વેલરીની ડીઝાઇન્સની પસંદગી કરવી અને પોતાને અપ ટુ ડેટ રાખવા ફેશન ટ્રેન્ડ્સ સાથે...

First Published: 28th January, 2021 07:25 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK