લક્ષદ્વીપઃ નાજુક, નમણું પણ રળિયામણું

Published: Jan 09, 2019, 12:36 IST | Bhavin
 • અગત્તી બીચ : અહીંના પ્રખ્યાત સ્થળ અગત્તી બીચનો એક નજારો.

  અગત્તી બીચ : અહીંના પ્રખ્યાત સ્થળ અગત્તી બીચનો એક નજારો.

  1/9
 • કોરલ્સ : અહીં મોટા પ્રમાણમાં કોરલ્સ બનેલા છે. એમ પણ કહી શકાય છે કે અહીં કોરલ્સનું સામ્રાજ્ય પથરાયેલું છે.

  કોરલ્સ : અહીં મોટા પ્રમાણમાં કોરલ્સ બનેલા છે. એમ પણ કહી શકાય છે કે અહીં કોરલ્સનું સામ્રાજ્ય પથરાયેલું છે.

  2/9
 • ફૉક ડાન્સ : અહીંના સ્થાનિક લોકો તેમનો એક પારંપરિક ડાન્સ રજૂ કરી રહ્યા છે. તેમના આ નૃત્યમાં દક્ષિણ ભારતીય શૈલીની છાંટ જોવા મળે છે.

  ફૉક ડાન્સ : અહીંના સ્થાનિક લોકો તેમનો એક પારંપરિક ડાન્સ રજૂ કરી રહ્યા છે. તેમના આ નૃત્યમાં દક્ષિણ ભારતીય શૈલીની છાંટ જોવા મળે છે.

  3/9
 •  લક્ષદ્વીપ : સમુદ્રપ્રેમીઓનું સ્વર્ગ એવું લક્ષદ્વીપ ખરેખર ખૂબ જ રમણીય અને સુંદર છે.

   લક્ષદ્વીપ : સમુદ્રપ્રેમીઓનું સ્વર્ગ એવું લક્ષદ્વીપ ખરેખર ખૂબ જ રમણીય અને સુંદર છે.

  4/9
 • અગત્તી રનવે : આ કમ્યુટરની કમાલથી તૈયાર કરવામાં આવેલી તસવીર નથી, પરંતુ વાસ્તવિક ચિત્ર છે. આ અગત્તી રનવેનો ફોટો છે. છેને ખરેખર સુંદર રનવે?

  અગત્તી રનવે : આ કમ્યુટરની કમાલથી તૈયાર કરવામાં આવેલી તસવીર નથી, પરંતુ વાસ્તવિક ચિત્ર છે. આ અગત્તી રનવેનો ફોટો છે. છેને ખરેખર સુંદર રનવે?

  5/9
 • સ્કૂબા : આટલી અમાપ દરિયાઈ સૃષ્ટિને જોવાનું મન થાય તો સ્કૂબા સૌથી બેસ્ટ વિકલ્પ છે, જે અહીંનો અવિસ્મરણીય લહાવો બની રહે છે.

  સ્કૂબા : આટલી અમાપ દરિયાઈ સૃષ્ટિને જોવાનું મન થાય તો સ્કૂબા સૌથી બેસ્ટ વિકલ્પ છે, જે અહીંનો અવિસ્મરણીય લહાવો બની રહે છે.

  6/9
 • વૉટર-સ્પોર્ટ્સ : વિદેશીઓ અહીં ખાસ વૉટર-સ્પોર્ટ્સ માટે આવે છે. વૉટર-સ્પોર્ટ્સ બહાર કરતાં સસ્તી હોવાની સાથે અહીં વિશાળ ફલક મળતું હોવાથી મજા પડે છે.

  વૉટર-સ્પોર્ટ્સ : વિદેશીઓ અહીં ખાસ વૉટર-સ્પોર્ટ્સ માટે આવે છે. વૉટર-સ્પોર્ટ્સ બહાર કરતાં સસ્તી હોવાની સાથે અહીં વિશાળ ફલક મળતું હોવાથી મજા પડે છે.

  7/9
 • વૉટર-સ્પોર્ટ્સ : વિદેશીઓ અહીં ખાસ વૉટર-સ્પોર્ટ્સ માટે આવે છે. વૉટર-સ્પોર્ટ્સ બહાર કરતાં સસ્તી હોવાની સાથે અહીં વિશાળ ફલક મળતું હોવાથી મજા પડે છે.

  વૉટર-સ્પોર્ટ્સ : વિદેશીઓ અહીં ખાસ વૉટર-સ્પોર્ટ્સ માટે આવે છે. વૉટર-સ્પોર્ટ્સ બહાર કરતાં સસ્તી હોવાની સાથે અહીં વિશાળ ફલક મળતું હોવાથી મજા પડે છે.

  8/9
 • કદમત આઇલૅન્ડ : કદમત આઇલૅન્ડ વૉટર-સ્ર્પોટ્સ માટે અને એમાં પણ સ્કૂબા માટે પ્રખ્યાત છે.

  કદમત આઇલૅન્ડ : કદમત આઇલૅન્ડ વૉટર-સ્ર્પોટ્સ માટે અને એમાં પણ સ્કૂબા માટે પ્રખ્યાત છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

ભારતની આ જગ્યા પણ સ્વર્ગથી જરાય ઉતરતી નથી. અહીંની ભવ્ય દરિયાઈ સૃષ્ટિ, વૉટર સ્પોર્ટ્સનો ખજાનો અને રમણીય બીચ તમને તમારા કામ અને રૂટિન જિંદગીથી સાવ જ રિલેક્સ કરી નાખશે. જો તમે પણ આગામી દિવસોમાં કુદરતના ખોળે ફરવા જવા ઈચ્છો છો, તો લક્ષદ્વીર બેસ્ટ ઓપ્શન છે. પણ પહેલા તસવીરોમાં જોઈ લો કુદરતે અહીં છૂટ્ટે હાથે કેટલું સોંદર્ય વિખેર્યું છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK